हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
e-FIR
E fir News
big decision
વાહન ચોરી કે મોબાઈલ ચોરી નહીં! હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ કરી શકાશે ONLINE
Gujarat Police: અગાઉ વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે ફરિયાદ કરી શકાતી હતી, પરંતુ હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકશો. આ સુવિધા ટૂંક સમયમાં અમલી બનાવવામાં આવશે.
Jan 2,2025, 11:16 AM IST
gujarat police
ગુજરાત પોલીસ યોજશે ખાસ ઝૂંબેશ, e-FIRમાં મળેલી ફરિયાદોની પુન:તપાસ કરી ગુનો નોંધાશે
ઉલ્લેખનીય છે કે, આ ખાસ ઝુંબેશ દરમિયાન ચોરાયેલા વાહન અને મોબાઈલ પરત મળતા સંબંધિત ન્યાયાલય મારફતે વાહનો અને મોબાઈલ ફરિયાદીને પરત આપવાની કાર્યવાહી કરવામાં આવશે.
Feb 15,2023, 21:17 PM IST
Amit Shah
દ્રૌપદી મુર્મૂના રાષ્ટ્રપતિ બનવા પર અમિત શાહે કહ્યું, આદિવાસી હિતોની વાત કરનારા લોકો
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ગૃહમંત્રી અમિત શાહે e-FIR સેવાનો કરાવ્યો આરંભ, સિટિઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ હેઠળ શરૂ કરાઈ સેવા, ખોવાયેલા મોબાઈલ અને વાહનોની ફરિયાદ ઓનલાઈન કરી શકાશે
Jul 23,2022, 14:19 PM IST
Online FIR
તમારી ગાડી કે મોબાઈલ ચોરાય તો પોલીસ સ્ટેશનના ધક્કા નહિ ખાવા પડે, e-FIR થી થશે કામ
ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે નાગરિકોના વિશાળ હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં મોબાઈલ ચોરી જેવા સામાન્ય કિસ્સામાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા નાગરિકો હવે ભૂતકાળ બનશે. ગુજરાત પોલીસની મહત્વની સેવાઓ હવે ઓનલાઈન થવા જઈ રહી છે. વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ માટે e-FIR સેવા ઉપલબ્ધ થશે. FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ સામેથી ફરીયાદીનો સંપર્ક કરશે.
Jul 22,2022, 12:59 PM IST
Police
હવે ઘરે બેઠા વાહન અને મોબાઈલ ચોરીની e-FIR કરી શકાશે, જો 5 દિવસમાં કોઈ કાર્યવાહી ન થઈ
e-FIR ની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે.
Jun 8,2022, 17:20 PM IST
big decision
ગુજરાતીઓની સુવિધા માટે લેવાયો મોટો નિર્ણય
Big Decision : રાજ્ય સરકારનો નાગરિકોના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય... રાજ્યના નાગરીકો હવે ઘરે બેઠા પોતાના વાહન અને મોબાઈલ ચોરીની e-FIR કરી શકશે
Jun 8,2022, 12:45 PM IST
Trending news
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?
US citizenship new rules
સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!
Republic Day
26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, જોવા મળ્યો અદ્ભુત નજારો
Surya Gochar
27 ફેબ્રુઆરી પહેલા આ 3 રાશિઓના ઘરમાં આવશે ખુશીઓ,સૂર્ય-બુધ સાથે મળીને ચમકાવશે કિસ્મત!
vadodara news
વડોદરા ભાજપમાં અંદરો અંદર ડખો, BJP નેતાનું BJPના નેતાએ કરી નાખ્યું
Anand
હવે આણંદમાં ચાલ્યું બુલડોઝર, તંત્રએ બોલાવ્યો સપાટો, 50થી વધુ દબાણો કરાયા દૂર
Rajkot
ધોરણ 12માં અભ્યાસ કરતી છાત્રા સાથે દુષ્કર્મ, સ્કૂલવાનના ડ્રાઈવરે બનાવી હવસનો શિકાર
Turkiye
તુર્કિયેના સ્કી રિસોર્ટમાં લાગી ભયંકર આગ, 66 લોકોના મોત; અનેક લોકો ઘાયલ
Islands
દ્વારકાના 7 ટાપુઓ પર ગેરકાયદેસર ઊભા કરાયેલા 36 દબાણો દૂર કરાયા, ફરી વળ્યું બુલડોઝર