हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
elon musk news
Elon musk news News
elon musk
બરાબરનો ફસાયો દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ! 'ચકલી' એ બગાડ્યો આ રીતે આખો ખેલ
વોશિંગ્ટન ડીસીની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદમાં SEC એ જણાવ્યું હતું કે મસ્કે ફેડરલ સિક્યોરિટીઝ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે 11 દિવસના વિલંબ સાથે ટ્વિટરના 5% શેર ખરીદવાની માહિતી આપી હતી.
Jan 15,2025, 12:51 PM IST
technology
જેને ચાર્જ કરવાની નહીં પડે જરૂર , સિમ વિના મળશે ઇન્ટરનેટ, જાણો ખરેખર આવશે આવો ફોન!
Tesla Phone: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક સ્માર્ટફોન લોન્ચ કરવાના છે. સોશિયલ મીડિયા પર દરરોજ આ વિષય પર કોઈને કોઈ પોસ્ટ જોવા મળે છે. આવી જ એક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે Elon Musk અને તેમની કંપની Tesla ટૂંક સમયમાં સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. તો આ વાત સાચી છે કે ખોટી ચાલો જાણીએ.
Nov 7,2024, 18:17 PM IST
elon musk
તમે નાસ્તો કરો ત્યાં સુધીમાં આ વ્યક્તિ બની જાય છે કરોડપતિ, પ્રતિ મિનિટ કમાય છે 5 લાખ
Elon Musk Property: આજે અમે તમને એવા જ એક વ્યક્તિની કમાણી અને પ્રોપર્ટી વિશે જણાવીશું, જે દર સેકન્ડે હજારો રૂપિયા કમાય છે. તમે તેની આવકનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તમે ચા-નાસ્તો પૂરો કરવામાં જેટલો સમય લાગે છે તેટલો સમય આ વ્યક્તિ કરોડપતિ બની જાય છે.
Feb 16,2024, 23:08 PM IST
elon musk
Elon Musk:ટેસ્લાના CEO એલોન મસ્ક ચીન જવાની તૈયારીમાં, લી કિઆંગ સાથે કરશે મુલાકાત!
Tesla CEO Elon Musk:ચીનના મિલિટરી કોમ્પ્લેક્સ અને ચીનમાં રાજકીય બેઠકના સ્થળે ટેસ્લા કાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત, કંપની સેલ્ફ ડ્રાઇવિંગની સુવિધા માટે મંજૂરીની રાહ જોઈ રહી છે.
Apr 9,2023, 17:42 PM IST
elon musk
એલન મસ્કના નામે નોંધાયો અનોખો રેકોર્ડ, 200 અબજ ડોલર ગુમાવનાર દુનિયાના પહેલા વ્યક્તિ
રસપ્રદ વાત છે કે જાન્યુઆરી 2021માં મસ્ક અબજોપતિઓમાં સર્વોચ્ચ સ્થાન પર પહોંચી ગયા હતા. મસ્કની સંપત્તિમાં ઘટાડાનું સૌથી મોટું કારણ ટેસ્લાના શેરમાં ઘટાડો થવો છે.
Dec 31,2022, 22:30 PM IST
Tech News
Twitter Account Deletion: 150 ટ્વિટર એકાઉન્ટ્સને કરવામાં આવશે ડિલીટ? જાણો કારણ
Alon musk new announcement: મસ્કે ટ્વિટરમાંથી એવા એકાઉન્ટ્સને ડિલીટ કરવાની જાહેરાત કરી છે, જેનો ઉપયોગ ઘણા સમયથી થયો નથી અને આ એકાઉન્ટ પરથી કોઈ ટ્વીટ પણ કરવામાં આવ્યા નથી.
Dec 10,2022, 21:53 PM IST
elon musk
ભારતમાં ટ્વિટર બ્લૂ માટે ચૂકવવા પડી શકે છે 719 રૂપિયા, વેરિફિકેશન વિના મળશે બેજ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતમાં કેટલાક યૂઝર્સને ટ્વિટર બ્લૂને સબ્સક્રાઇબ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આગામી થોડા દિવસોમાં આ સેવા ભારતમાં પુરી રીતે ઉપલબ્ધ થઇ શકે છે. સમાચાર છે કે અમેરિકા, બ્રિટન સહિત અન્ય દેશોમાં આ સર્વિસ માટે 7.99 ડોલર વસૂલવામાં આવી રહ્યા છે.
Nov 11,2022, 19:46 PM IST
elon musk
Elon musk એ ટ્વિટરને ટેકઓવર કર્યું તો ખુશ થઈ કંગના રનૌત, આપી પ્રતિક્રિયા
Kangana Ranaut On Elon Musk : ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ટ્વિટરને ખરીદી લીધુ છે. આ સમાચાર સાંભળતા અભિનેત્રી કંગના રનૌતની ખુશીનો કોઈ પાર નથી.
Oct 28,2022, 20:07 PM IST
technology
શું Tesla અને Twitter મર્જ થશે? એલોન મસ્કે ટ્વિટ કરીને આપ્યો સંકેત
એલોન મસ્કે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે, 'Tesla + Twitter = Twizzler.' હવે એલોન મસ્કની આ ટ્વીટનો શું મતલબ કાઢવામાં આવે? ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે જલ્દીથી ટેસ્લા અને ટ્વિટરનું વિલય થનાર છે.
Jul 31,2022, 13:43 PM IST
ELON MUSK BIRTHDAY
Elon musk birthday: આ 5 યુવતીઓ સાથે રિલેશનમાં રહ્યાં છે ટેસ્લાના CEO
વિશ્વના સૌથી ધનીક વ્યક્તિ એલન મસ્કનો આજે જન્મદિવસ છે. મસ્કનો જન્મ 28 જૂન 1971ના આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં થયો હતો. તેમના પિતા એન્જિનિયર અને માતા એક મોડલ હતા.
Jun 28,2022, 9:37 AM IST
elon musk news
પ્રાઈવેટ જેટમાં મસાજ દરમિયાન સેક્સ, 2 કરોડમાં સેટલમેન્ટ, એલન મસ્ક વિવાદોમાં ફસાયા!
Elon Musk News. એક રિપોર્ટ પ્રમાણે મહિલાએ મસ્ક પર પ્રાઈવેટ પાર્ટ દેખાડવાનો અને અનુમતિ વગર તેના પગને ટચ કરવાનો આરોપ લગાવ્યો. તેના સિવાય મસ્કે મહિલાને ઈરોટિક મસાજના બદલામાં એક ઘોડો ખરીદી આપવાની ઓફર આપી હતી.
May 20,2022, 13:20 PM IST
Trending news
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....