हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Etihad Airways
Etihad airways News
મુકેશ અંબાણી
Jet Airways માટે ખુશખબરી, મુકેશ અંબાણી કરી શકે છે નૈયા પાર
જેટ એરવેઝ (Jet Airways)નું સંચાલન બંધ છે. કંપનીને તાત્કાલિક હજારો કરોડની જરૂર છે, પરંતુ બેંકોએ તાત્કાલિક રાહત આપવાની ના પાડી દીધી છે. એરલાઇનને ફરીથી શરૂ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તમામ ખરાબ સમાચારો વચ્ચે Jet Airways માટે એક સારા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી જેટમાં ભાગીદારી ખરીદવા માંગે છે. જોકે તેમની કંપની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝે જેટને ખરીદવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) જમા કર્યું નથી.
Apr 21,2019, 12:19 PM IST
નરેશ ગોયલ
નરેશ ગોયલે વિદાય પર કર્મચારીઓને લખ્યો ભાવુક પત્ર, 'આ યાત્રાનો અંત નથી..'
જેટ એરવેઝના ભવિષ્યને લઇને ઘણા અઠવાડિયાથી ચાલી રહેલી અટકળો વચ્ચે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સોમવારે એસબીઆઇ (SBI)ના નેતૃત્વમાંથી ધિરાણકર્તાઓના ગઠજોડની સમાધાન યોજનાને મંજૂરી આપી દીધી. કંપનીના ધિરણકારતા હવે એરલાઇનના નવા માલિક છે અને તેમની પાસે તેની 51 ટકા ઇક્વિટી ભાગીદારી છે.
Mar 26,2019, 10:21 AM IST
નરેશ ગોયલ
Jet Airways માંથી નરેશ ગોયલની વિદાય, કંપનીને બેંકો પાસેથી મળશે 1500 કરોડ
નરેશ ગોયલ અને સુનીતા ગોયલને Jet Airways ના બોર્ડ ઓફ ડાયરેક્ટરના પદેથી રાજીનામું આપવું પડ્યું છે. તેમના ઉપરાંત Etihad Airways ના એક પ્રમોટરને પણ બોર્ડમા6થી બહાર જવું પડ્યું છે. નરેશ ગોયલ હવે જેટ એરવેઝના ચેરમેન રહ્યા નથી. કંપની પર લગભગ 7000 કરોડ રૂપિયાનું દેવું છે. છેલ્લા કેટલાક મહિનાથી કર્મકહરીઓને પગાર પણ મળ્યો છે. વિમાનોને પટ્ટા નહી આપવાના લીધે 41 વિમાન ગ્રાઉન્ડ થઇ ચૂક્યા છે.
Mar 25,2019, 17:17 PM IST
નરેશ ગોયલ
Jet Airways ને બચાવવા માટે નરેશ ગોયલે લગાવ્યો જીવ
આખરે Jet Airways ના પ્રમુખ નરેશ ગોયલને કંપનીને બચાવવા માટે તે માર્ગ અપનાવવો પડ્યો, જેને તે અપનાવવા માંગતા ન હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સના અનુસાર નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતા ગોયલ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરથી બહાર થઇ જશે. ન્યૂઝ એજન્સીએ ET Now ના હવાલાની વાત કહી છે. કંપનીના CEO વિનય દુબે પોતાના પદ પર રહી શકે છે. તમને જણાવી દઇએ કે 25 પહેલાં 1993માં નરેશ ગોયલે પત્ની અનીતા ગોયલની સાથે મળીને જેટ એરવેઝની શરૂઆત કરી હતી.
Mar 25,2019, 12:29 PM IST
Trending news
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે