हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Expensive Wedding
Expensive wedding News
karnataka
17 કરોડની સાડી, 25 કરોડનો હાર અને 5 કરોડનું આમંત્રણ કાર્ડ,પાણીની માફક ખર્ચ્યા રૂપિયા
India most Expensive Wedding: ભારતીય પરંપરામાં લગ્ન એક મહત્વપૂર્ણ રિવાજ ગણવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં લગ્નને હંમેશા વિવેશ સન્માન આપવામાં આવે છે. તેને એક પ્રથાના રૂપમાં નહી પરંતુ જીવનના અંગના રૂપમાં ગણવામાં આવે છે. પિતા ભલે મોટો બિઝનેસમેન હોય કે પછી નાનો કર્મચારી તે પોતાના બાળકોના લગ્ન માટે હંમેશા મોટા સપના જુએ છે. લગ્નમાં પોતાની પહોચ પ્રમાણે ખર્ચ કરે છે. પરંતુ જ્યારે જો કોઇ મોંઘા લગ્નની ચર્ચા કરવામાં આવે તો આપણા મનમાં મોટા-મોટા બિઝનેસમેન અંબાણી અથવા અદાણી અથવા પછી કોઇ ફિલ્મ સ્ટારના લગ્ન આવે છે. પરંતુ આમે અમે તમને એક એવા લગ્ન વિશે જણાવીશું જેમાં પાણીની માફક પૈસા ખર્ચ કર્યા હતા.
Feb 20,2024, 12:27 PM IST
Ajab Gajab
દુલ્હનની સાડી 17 કરોડની, ઘરેણા 90 કરોડના, લગ્નમાં પાણીની જેમ વહાવ્યા પૈસા...
India's Most Expensive Wedding: કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની પુત્રી બ્રાહ્મણીના 16 નવેમ્બર 2016માં થયેલા લગ્નની જેટલી ચર્ચા થઈ તેટલી ભાગ્યે જ કોઈ લગ્નની થઈ હશે. રેડ્ડી પરિવારના બધા સભ્યો રાજાની જેમ તૈયાર થયા અને તેમણે કરોડો રૂપિયાના સોના અને હીરાના ઘરેણાં પહેર્યા હતા. આ શાહી લગ્ન 5 દિવસ ચાલ્યા હતા.
Mar 15,2023, 17:49 PM IST
Expensive Wedding
આ સાઉથ સ્ટાર્સના લગ્નમાં પણ થયો કરોડોનો ખર્ચ, કિંમતી કપડા અને ઘરેણા હતા ચર્ચામાં
Expensive Wedding of South Celebs: બોલિવૂડ સ્ટાર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા ત્યારપછી તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. સિદ્ધાર્થ-કિયારાના આ શાહી લગ્ન અને રિસેપ્શનમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો કે કરોડોનો ખર્ચ ફક્ત બોલિવૂડ સ્ટાર્સના લગ્નમાં થાય છે તેવું નથી. આજે તમને જણાવીએ કેટલાક સાઉથ સ્ટાર્સના લગ્ન વિશે જેમાં કરોડોના ખર્ચના તો માત્ર કપડા અને ઘરેણા હતા.
Feb 25,2023, 11:30 AM IST
Trending news
amul
હવે આખી દુનિયામાં વાગશે અમૂલનો ડંકો, અમેરિકા બાદ યુરોપના માર્કેટમાં એન્ટ્રી
Gajera
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ
gudkhar
ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે આ દુર્લભ પ્રાણી! જો ના જોયું હોય તો, કાઢો ગાડી
breaking news
અબ્બાસ-મસ્તાનની થ્રીલર ફિલ્મને પણ ટક્કર મારે એવો કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો!
Navratri 2024
પીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યો
breaking news
વડોદરા ગેંગ રેપ કેસમાં પોલીસને મોટી સફળતા, ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીઓને ઝડપી પાડ્યા
Budh Nakshatra Gochar
Budh Nakshatra Gochar: સ્વાતિ નક્ષત્રમાં બુધનો પ્રવેશ 5 રાશિઓને અચાનક ધનલાભ કરાવશે
Haryana Elections results
હરિયાણા ચૂંટણીના પરિમાણો વિશે UP માં થઈ સૌથી મોટી ભવિષ્યવાણી, આ પાર્ટી જીતી રહી છે
gujarat news
વડોદરા ગેંગરેપના આરોપીઓને શોધવા 200 સુપરકોપ્સ કામે લાગ્યા! આરોપીઓ ફરાર
Anil Ambani
2 લોકોએ પલટી દીધું અનિલ અંબાણીનું સૂતેલું નસીબ, 20474 કરોડ પર પહોંચાડ્યો કારોબાર