हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fenugreek water
Fenugreek water News
fenugreek water
મોટી મોટી બીમારીથી બચાવી લે છે એક ગ્લાસ મેથીનું પાણી, આ રીતે કરવું તૈયાર
Fenugreek Water: મેથી પલાળેલું પાણી પણ એન્ટિઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેકટેરિયલ ગુણ ધરાવે છે. આ પાણી રોજ પીવાથી શરીર સ્વસ્થ રહે છે અને ઘણી બધી બીમારીઓથી દવા વિના મુક્તિ મળે છે. આજે તમને મેથીનું પાણી સવારે પીવાથી શરીરને કેટલા ફાયદા થાય તે જણાવીએ.
Apr 9,2024, 11:23 AM IST
Health Care Tips
પેટની તમામ તકલીફો માટે રામબાણ ઈલાજ છે આ દાણા, જાણો કઈ રીતે કરવું સેવન
Fenugreek Water: જો તમે મેથીના દાણાનું સેવન કરતા હો તો તમારા માટે આ સૌથી લાભદાયી છે. મેથીમાં પ્રોટીન, કુલ લિપિડ, એનર્જા, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, જસત, મેંગેનીઝ, વિટામિન સી, વિટામિન બી, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ વગેરે હોય છે. તમારે મેથીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અહીં અમે વિગતવાર માહિતી આપી છે...
Mar 19,2024, 12:06 PM IST
fenugreek water
Fenugreek Water: રોજ મેથીનું પાણી પીવાથી શરીરની આ તકલીફો દવા લીધા વિના થાય છે દુર
Fenugreek Water: વારંવાર બીમાર પડવાથી બચવું હોય તો એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે શરીરને નિરોગી રાખે. તેવામાં જો તમે રોજ સુકી મેથીનું પાણી પીવાનું રાખો છો તો તેનાથી શરીરને ગજબના ફાયદા થાય છે. મેથીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે શરીરના રોગને દૂર કરી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ મેથીનું પાણી પીવાથી થતા ફાયદા વિશે.
Mar 2,2024, 20:33 PM IST
Health Care Tips
સવારે ઉઠતાવેંત નિયમિત ખાલી પેટ આ પાણી પીવાથી દૂર થાય છે અનેક બીમારીઓ
મેથીનું પાણી અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે. ખાસ કરીને જ્યારે તમે તેને સવારે ખાલી પેટ પર પીવો છો. મેથીના પાણીના ફાયદા જાણીને તમને પણ આશ્ચર્ય થશે, કારણ કે મેથીનું પાણી વાળ અને ત્વચા માટે પણ વપરાય છે. મેથીની અંદર અનેક પોષક તત્ત્વો જોવા મળે છે, જે શરીર માટે જરૂરી છે.
Jul 14,2023, 17:25 PM IST
fenugreek water
સવારે ઉઠીને કરો એક ગ્લાસ મેથીના પાણીનું સેવન, જાણો મેથીનું પાણી પીવાના ફાયદા
મેથીનો ઉપયોગ કોઈ ન કોઈ રૂપે દરેક ઘરે થાય છે આપણે બધાં મેથીના લાડુ, મેથીના પરાઠા, મેથીની ચટણીના રૂપમાં ખૂબ જ ઉત્સાહ સાથે મેથી ખાઈએ છીએ. નિષ્ણાંત તબીબ અબરાર મુલ્તાનીના જણાવ્યા મુજબ ઘણા મેથીમાં વિટામિન અને ખનિજ તત્વો હોય છે મેથીથી અનેક પ્રકારના વિકારો અને રોગોની સારવાર કરી શકીએ છીએ. મેથીના દાણામાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણધર્મો હોય છે.
Jul 14,2021, 17:01 PM IST
Trending news
Mahakumbh 2025
પ્રયાગરાજ મહાકુંભમાં વિસનગરના કડા ગામના મહેશભાઈ પટેલનું મોત, પરિવારજનોમા શોકની લાગણી
gujarat
કોઈ લોન કરાવી આપવાની લાલચ આપે તો ચેતી જજો! ગુજરાતમા સામે આવ્યો કિસ્સો, 66 લાખ પડીકું
gujarat
બજેટને લઈને અંબાજીના માર્બલ ઉધોગકારોમાં નિરાશા! જાણો શું છે કારણ અને શું રાખે છે અપે
gujarat
પિતાની વ્હાલસોઈ દિકરીએ જ ઘરમાં પ્રેમી સાથે પાડ્યું ખાતર; CCTV તપાસતા પગ નીચેથી જમીન
gujarat
મહેસાણાનું એક એવું ગામ કે જ્યાં તમાકુના વેચાણ પર છે “NO ENTRY”, 25 વર્ષથી પ્રતિબંધ
Jeddah Road accident
સાઉદી અરબમાં ભયાનક રોડ અકસ્માત, 9 ભારતીયોના કમકમાટીભર્યા મોત
Mahakumbh
મહાકુંભમાં થયેલી નાસભાગમાં ગુજરાતના એક સહિત 30 શ્રદ્ધાળુના મોત, 60 ઘાયલ
health
નસોમાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલ ખેંચીને બહાર કાઢશે આ 3 સસ્તી શાકભાજી
gujarat
હવે પોલીસ પણ હાઈટેક બની! પોલીસે ડ્રોનની મદદથી ભાગતા ચોરને અજીબોગરીબ રીતે ઝડપ્યો!
health
વજન ઘટાડવા વૈજ્ઞાનિકોનો આ નવો ફોર્મ્યુલા, માત્ર બે વસ્તુઓથી ઓછી થશે જીદ્દી ચરબી!