हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Financial Rules
Financial rules News
Financial Rules
આજથી થઈ રહ્યા છે આ 5 મસમોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નાણાકીય વર્ષ 2023-24 પૂરું થયું અને હવે નવા નાણાકીય વર્ષ 2024-25ની શરૂઆત થઈ છે. આજે નવા નાણાકીય વર્ષના પહેલા મહિનાની પહેલી તારીખ એટલે કે 1 એપ્રિલ 2024 છે અને આજથી ક્રેડિટ કાર્ડ, ટેક્સ નિયમ સહિત અનેક ફેરફાર થવા જઈ રહ્યા છે. જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. જાણો પ્રમુખ ફેરફારો વિશે...
Apr 1,2024, 9:15 AM IST
Financial Rules
Rules Changes: ફેબ્રુઆરીમાં બદલાઇ જશે આ 6 નિયમો, ફજેતી થાય તે પહેલાં જાણી લો
Money Rules: ફેબ્રુઆરીમાં પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાશે. અમે તમને એવા નિયમો વિશે જણાવી રહ્યા છીએ જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે.
Jan 28,2024, 13:42 PM IST
Business
સામાન્ય માણસ અને વેપારીઓને થશે અસર: આવતીકાલથી લાગુ થશે આ નિયમો, ખિસ્સા ખર્ચ વધશે
Business News: 1 નવેમ્બરથી અમલમાં આવનારા નવા ફેરફારો સામાન્ય માણસ અને વેપારીઓ સહિત મોટી વસ્તીને અસર કરશે. વાસ્તવમાં આવતીકાલથી કેટલાક નવા નિયમો અમલમાં આવી રહ્યા છે, જેની સાથે ગેસના નવા ભાવ પણ નક્કી કરવામાં આવશે. ચાલો જાણીએ કે આવતીકાલથી બીજા કયા નવા ફેરફારો થવાના છે.
Oct 31,2023, 19:36 PM IST
Financial Rules
આવતીકાલથી બદલાઈ જશે આ 6 મહત્વપૂર્ણ નિયમો, જાણી લો તમારા ખિસ્સાને કેટલા કરશે અસર
Financial Rules Changing: આજે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો દિવસ છે. નવા મહિનાની શરૂઆત સાથે, ઘણા નાણાકીય નિયમો છે જે બદલાશે. આ નિયમોની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે.
Sep 30,2023, 14:56 PM IST
rules change
સપ્ટેમ્બરમાં બદલાઈ જશે આ 6 નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર, ખાસ જાણો
Financial Rules in September 2023: ઓગસ્ટ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને નવો મહિનો સપ્ટેમ્બર શરૂ થશે. આવામાં સપ્ટેમ્બર મહિનામાં કયા કયા ફેરફાર થવાના છે જે તમારા ખિસ્સા પર અસર કરશે તે ખાસ જાણો.
Aug 30,2023, 11:28 AM IST
Rules Change From March 1
1st March, 2023: આજથી આ નિયમોમાં થયો ફેરફાર, જાણો તમારા પર શું પડશે અસર
Rules change from 1 march 2023: આજે એટલે કે 1 માર્ચથી કેટલાક નિયમોમાં (Rules Changing From 1st March 2023) ફેરફાર થઈ ગયો છે. આ નવા નિયમોની સીધી અસર તમારા જીવન પર પડવાની છે.
Mar 1,2023, 6:30 AM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં