हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Food Lover
Food lover News
Ahmedabad
બહારની ખાણીપીણીના શોખીનો સાવધાન, પનીરની આ સબ્જી ભૂલથી પણ ન ખાતા
ગુજરાતમાં હવે બહાર ખાવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો દિવસેને દિવસે બહારનો ખોરાક આરોગતા થયા છે. પરંતું બહારનો આ ખોરાક સ્વાસ્થય માટે જોખમી બની રહ્યો છે. ખાણીપીણીમાં એવી એવી વસ્તુઓ ભેળસેળ કરીને ખવડાવવામાં આવે છે, જેનાથી પેટના આંતરડા ફાટી જાય છે. તેથી આરોગ્ય વિભાગ દ્વારા હાલ સધન ચેકિંગ હાથ ધરાયું છે. તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આવામાં જો તમને પનીરનો ચટાકો હોય તો સાવધાન થઈ જજો. કારણ કે, આ ચટાકો મોંઘો પડી શકે છે.
Jun 24,2024, 13:38 PM IST
Ahmedabad
સાંભારમાંથી નીકળ્યું ઉંદરનું બચ્ચું, અમદાવાદની એક રેસ્ટોરન્ટની હચમચાવી દેતી ઘટના
Ahmedabad Food : બહારનું જમતા પહેલા સાવધાન.. હવે અમદાવાદના નિકોલમાં સાંભરમાંથી નીકળ્યો ઉંદર.... દેવી ઢોંસા રેસ્ટોરન્ટમાં બનેલી ઘટના બાદ હોબાળો...
Jun 20,2024, 15:31 PM IST
Jamnagar
વેફરમાં દેડકો, ચોકલેટ સિરપમાં ઉંદર, આઈસ્ક્રીમમાં આંગળી બાદ હવે સાંભારમાંથી ઉંદર નીકળ
Frog in Chips packet: બહારનું ખાતા પહેલા 10 વાર વિચારજો. રોજેરોજ બહારનું જમતા લોકો હવે સાવધાન થઈ જાઓ. કારણ કે, બહારનું ભોજન તમને હોસ્પિટલની પથારીએ લઈ જઈ શકે છે. અમદાવાદના નિકોલમાં સાંભરમાં ઉંદર નીકળ્યો છે. અમદાવાદના દેવી ઢોંસા રેસ્ટોરન્ટમાં સાંભરમાં ઉંદર નીકળ્યો છે. સાંભારમા મૃત ઉંદર પડેલો જોઈ ગ્રાહકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
Jun 20,2024, 14:27 PM IST
Jamnagar
બાલાજી વેફરમાંથી નીકળ્યો દેડકો, પેકેટ ફૂડ ખાતા હોવ તો ચેતી જજો
Frog Found From Balaji Wafer : જામનગરમાં વેફરના પેકેટમાંથી દેડકો નીકળવાની ફરિયાદ બહાર આવી છે. બાલાજી કંપનીના પેકેટમાંથી મરેલો દેડકો મળ્યો છે. આ ઘટના બહાર આવતાં સ્થાનિક આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
Jun 20,2024, 13:38 PM IST
Rajkot
સાવધાન! ફાઈવસ્ટાર હોટલનું ફૂડ પણ સુરક્ષિત નથી, ફ્રાયમ્સ સાથે મરેલી જીવાત પીરસાઈ
Rajkot Food : રાજકોટની હાઈ પ્રોફાઈલ સયાજી હોટલના ભોજનમાં નીકળી જીવાત... ગ્રાહકને પીરસાયેલી ફ્રાયમ્સમાં મરેલી જીવાત નીકળી...
May 4,2024, 10:08 AM IST
Delhi Vada Pav Viral Girl
દિલ્હીની ફેમસ વડાપાવ ગર્લની રસ્તા પર મારપીટ, કોઈએ સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
Delhi Vada Pav Viral Girl : દિલ્હીની ફેમસ વડાપાવ ગર્લનો હવે મારપીટ કરતો વીડિયો વાયરલ થયો છે, હવે તેનો મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
Apr 28,2024, 16:24 PM IST
Ahmedabad
આ ફેમસ બ્રાન્ડના પિત્ઝા વચ્ચે ઈયળ ફરતી દેખાઈ, ગ્રાહકે વીડિયો બનાવીને ફરિયાદ કરી
Ahmedabad Pizza : અમદાવાદમાં ખાદ્યપદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત... પિત્ઝા બોક્સની વચ્ચે ઈયળ ફરતી દેખાઈ... આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી
Apr 25,2024, 8:47 AM IST
street food
રાજકોટમાં આ વાનગી ખાવા લોકોની લાઈનો લાગે છે, દૂર દૂરથી આવે છે લોકો
Rajkot Famous Mahika Pudla : નાસ્તા માટે સૌરાષ્ટ્રવાસીઓની પહેલી પસંદ છે મહિકાના પુડલા... એકવાર ચાખશો તો રાજકોટના મહિકાના પુડલાના ફેન થઈ જશો
Feb 29,2024, 16:32 PM IST
Food
તેલનું એક ટીપું ય પડતુ નથી, છતાં સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય આ ગુજરાતી વાનગી
Winter Food Umbadiyu : તેલરહિત ઉંબાડીયુ શિયાળા માટે સૌથી ઉત્તમ હેલ્થ ટૉનિક પણ માનવામાં આવે છે. આથી ઉંબાડીયુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોવાથી લોકો હોંશે હોંશે ઉંબાડીયાનો સ્વાદ માણે છે
Dec 24,2023, 15:18 PM IST
street food
ફરવા જાવ તો ટ્રાય કરજો આ 4 હેલ્ધી અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ, નહી થાય શરીરને નુકસાન
Street food: જો તામરું સ્ટ્રીટ ફૂડ ખાવાની ઈચ્છા હોય તો તમારે ઈચ્છા મારવાની જરૂર નથી. કેમ કે અમે તમને એવા સ્ટ્રીટ ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છે, જે તમે ખાઈ શકો છો. આ ફૂડમાં વધારે તેલ પણ નથી હોતું.
Aug 2,2023, 23:02 PM IST
Trending news
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : IFFCO એ અચાનક વધારી દીધા ખાતરના ભાવ
Gold rate
અમદાવાદ સહિત 9 મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો
scam alert
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
Ahmedabad
ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો, કાંડ થતા જ દુબઈ ભાગી ગયો હતો