हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
forecast in Gujarat
Forecast in gujarat News
heavy rain
આગામી 3 દિવસ વરસાદ મચાવશે તાંડવ, અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી 3 દિવસ વરસાદ મચાવશે તાંડવ, ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Sep 26,2024, 19:38 PM IST
Ahmedabad
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આ ઠંડી તો કંઈ નથી, હજુ તો કોકડું વળી જશો!
રાજ્યમાં હાડ થીજાવતી કાતિલ ઠંડી (coldwave) અનુભવાઈ રહી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીનુ મોજું ફરી વળ્યુ છે. પરંતુ સૌથી વધુ તાપમાન કચ્છ (kutch) ના નલિયામાં નોંધાયુ છે. જોકે, રાજ્યમાં હજુ 2 દિવસ સિવિયર કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ (weather update) દ્વારા કરવામા આવી છે.
Dec 20,2021, 8:39 AM IST
fishermen
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને 2 દિવસ દરિયો નહી ખેડવા સુચના
રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. હવામાન વિભાગે આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ અગામી સપ્તાહમાં પણ પડે તેવી સંપૂર્ણ શક્યતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત આગામી તા. ૧૬ અને ૧૭ ઓગસ્ટે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી જે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી ૯૪ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૮૯ મીમી સુધી વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૮૯ મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૧/૦૮/૨૦૨૦ અંતિત ૪૮૧.૩૯ મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૫૭.૯૩% છે.
Aug 11,2020, 22:08 PM IST
Trending news
Rajkot
રાજકોટની તોફાની રાધાએ કર્યો આપઘાત, ઈન્સ્ટાગ્રામ ક્વીન તરીકે ફેમસ હતી
pm kisan yojana
ખેડૂતોને કાલે નહીં મળે 19મો હપ્તો, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે PM-કિસાનના પૈસા
Kash Patel
મૂળ ભાદરણના કાશ પટેલે ભગવદ્ ગીતા પર હાથ રાખી લીધા FBI ચીફના શપથ
Devayat Khavad
ડાયરા કિંગ દેવાયત ખવડની કાર પર હુમલો, વિવાદિત કલાકાર ફરી વિવાદમાં આવ્યો
Weight loss
આ 2 ઉપાયથી ઝડપથી ઓછું થશે વજન, સવારે આ પાણી પીવું અને જમવામાં આદુની ચટણી ખાવી
Shani Rahu Yuti
29 માર્ચ પછી આ 5 રાશિના જીવનનો શાનદાર સમય શરૂ થશે, શનિ અને રાહુની યુતિ લાભ કરાવશે
green vegetable
Vegetable: આ 3 લીલા શાક કાચા ખાવાની ભુલ ન કરતાં, કિડની, લિવર, મગજ થઈ શકે છે ડેમેજ
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા