हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
190/ 9
(49.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Foxconn
Foxconn News
apple
બાયોડેટા તૈયાર રાખજો! વિશ્વની સૌથી મોટી કંપની આપશે 6 લાખ નોકરીઓ, મહિલાઓને ફાયદો
Jobs in India: એપલ ભારતમાં સૌથી વધુ બ્લૂ કોલર જોબ પૈદા કરનાર કંપનીઓમાં સામેલ થઈ ચૂકી છે. એપલના વેન્ડર અત્યાર સુધી લગભગ 1.65 લાખ નોકરીઓ આપી ચૂક્યા છે.
Aug 27,2024, 16:17 PM IST
gujarat
સેમીકંડક્ટર પ્લાન્ટ સામે સરકારના મંત્રી બાદ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Gujarat Congress On Semiconductor Plant : કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ટ્વીટ કરી ભાજપ પર કર્યા આકરા પ્રહાર.... કહ્યું કે, ભાજપ સરકારની નીતિ છે... ઘરના છોકરા ભૂખ્યા મરે અને પારકા પેટ ભરે
Jun 16,2024, 12:33 PM IST
gujarat
ગુજરાતમાં અમેરિકન કંપનીના પ્રોજેક્ટ સામે મોદી સરકારના મંત્રીએ ઉઠાવ્યા સવાલ
HD Kumaraswamy Raised Question On Semiconductor Plant : કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ ગુજરાતના ધોલેરામાં બનવા જઈ રહેલા અમેરિકન કંપનીના સેમિકંડ્કટર પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, આપણે કંપનીને આટલી સબસીડી કેમ આપી રહ્યાં છીએ, શું આપણને તેમાં ઈન્વેસ્ટમેન્ટની જરૂર છે
Jun 15,2024, 13:10 PM IST
smartphone
iPhone જે ફેક્ટરીમાં બનતો હતો હવે ત્યાં દેખાશે Google નો જલવો! ભારતમાં બનશે Pixel
Google iPhone: મોબાઈલ ટેકનોલોજીની દુનિયામાં ભારતની આ એક લાંબી છલાંગ છે. પહેલાં જે ફેક્ટરીમાં આઈફોન બનતા હતા હવે એ ફેક્ટરીમાં ગુગલના ફોન બનશે. બીજે ક્યાંયની નહીં ભારતની થઈ રહી છે વાત. આપણાં ત્યાં હશે આ ફેક્ટરી. ગૂગલનો સૌથી પ્રતિષ્ઠત ગણાતો Pixel ફોન ભારતમાં જ બનશે.
May 24,2024, 10:12 AM IST
Vedanta Group
ગુજરાત ટૂંક સમયમાં સેમિકન્ડક્ટરનું હબ બનશે : માઈક્રોને નિરમાના 30 છાત્રોને આપી નોકરી
semiconductor Plant In Dholera : ત્રણ મહિના પહેલાં જ્યારે ભારત સરકારે માઈક્રોન સાથે કરાર કર્યો હતો ત્યારે અનેક લોકો તેના પર સવાલો ઉભા કરી રહ્યા હતા, પરંતુ હવે માઈક્રોને સાણંદમાં સાડા ત્રણ અબજ ડોલરના ખર્ચે ફેક્ટરીનું બાંધકામ શરૂ કર્યું છે
Oct 28,2023, 11:31 AM IST
Vedanta Group
આજથી ગુજરાતમાં નવા ડિજિટલ યુગની થઈ શરૂઆત, ગુજરાત બનશે સેમીકન્ડક્ટરનું હબ
semiconductor Plant Sanand : આજથી ગુજરાતમાં નવા ડિજિટલ યુગની થઈ શરૂઆત... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું કર્યુ ખાતમૂહુર્ત... CMએ કહ્યુ- આવનારા દિવસો ગુજરાત બનશે સેમીકન્ડક્ટરનું હબ
Sep 23,2023, 12:50 PM IST
Foxconn Vedanta Jiont Venture
ગુજરાતને ઝટકો : 1.5 લાખ કરોડના સેમી કન્ડક્ટર પ્રોજેક્ટનું ભવિષ્ય અદ્ધરતાલ
Foxconn-Vedanta Joint Venture: ભારતમાં સેમિકન્ડક્ટર પ્લાન બનાવવા માટે બનેલા ફોક્સકોન અને વેદાન્તાના જોઈન્ટ વેન્ચરમાંથી Foxconnએ બહાર થવાનો નિર્ણય કર્યો છે.
Jul 10,2023, 19:18 PM IST
Vedanta-Foxconn Venture
જેની કાગડોળે વાટ જોવાઈ રહી છે તે પ્રોજેક્ટ અદ્ધરતાલે? સરકારની ફંડ આપવાની ચોખ્ખી ના
વેદાંતા અને ફોક્સકોને ગુજરાતમાં 1,54,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. પણ એક રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપવા માટેની ફોક્સકોન અને વેદાંતાના સંયુક્ત સાહસની વિનંતીને ફગાવી દેતા મોટો ફટકો પડે તેવું લાગી રહ્યું છે. કારણ કે કેન્દ્ર સરકારે ફોક્સકોન અને વેદાંતાના સંયુક્ત સાહસ માટે ફંડ આપવાની ઘસીને ના પાડી છે.
Jun 2,2023, 14:08 PM IST
apple
iPhone નિર્માતા કંપની ભારતમાં લાવી બમ્પર નોકરીઓ!ભારતમાં આ મહિનાથી ફોન બનાવવામાં આવશે
Foxconn એપ્રિલ 2024 થી દેવનાહલ્લીમાં તેના સૂચિત પ્લાન્ટમાં iPhone યુનિટ્સનું ઉત્પાદન શરૂ કરશે. રાજ્ય સરકારે પ્રક્રિયાને સુવિધાજનક બનાવવા માટે 1 જુલાઈ સુધીમાં કંપનીને જમીન સોંપશે.
Jun 2,2023, 11:56 AM IST
iphone
ફોક્સકોનના રોકાણથી એક લાખ લોકોને મળશે નોકરી
Foxconn: ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપના પાર્ટનર ભારતમાં લાંબા સમયથી iPHONESનું ઉત્પાદન કરી રહ્યાં છે અને હવે કંપનીનું લાંબુ આયોજન સામે આવ્યું છે. ફોક્સકોન ગ્રુપ ભારતમાં 700 મિલિયન ડોલર એટલે કે લગભગ 5,740 કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે.
Mar 4,2023, 10:17 AM IST
Vedanta Group
ગુજરાતમાં અહી સ્થપાશે દેશનો પ્રથમ સેમીકંડક્ટર પ્લાન્ટ, 1 લાખ લોકોને રોજગારી મળશે
semiconductor Plant In Dholera : દિગ્ગજ માઈનિંગ કંપની વેદાંતાએ ગુજરાતમાં સેમીકંડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે એમઓયુ કર્યાં હતા.... જેના માટે સરકારે જમીનની ફાળવણી કરી છે
Feb 21,2023, 10:56 AM IST
Vedanta
Maharastra V/s Gujarat : સેમીકંડક્ટર ચીપની લડાઈમાં વેદાંતાના ચેરમેને ખોલ્યું સત્ય
Vedanta Foxconn Semiconductor Plant : પ્લાન્ટને ગુજરાતમાં લઈ જવાના વિવાદ પર અનિલ અગ્રવાલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, જગ્યાની પસંદગી વ્યવસાયિક અને સ્વતંત્ર વિચારને આધીન થઈને લીધો છે
Sep 16,2022, 10:42 AM IST
Trending news
gujarat
ગુજરાતમાં 200 પાટીદારોએ કેમ માંગ્યું બંદૂકનું લાયસન્સ? જાણો લાલજી પટેલનું નિવેદન
Maharashtra politics
એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? પુત્રએ કર્યો મોટો ખુલાસો
gujarat
રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાતા પહેલાં વાંચી લેજો! આ શહેરમાં લાગી છે લાંબી લાઈનો!
gold
Gold Astrology: આ 3 રાશિના લોકોએ સોનુ પહેરવાની ન કરવી ભુલ, આ રાશિઓ માટે સોનુ છે અશુભ
business news in gujarati
S.G.હાઈવે જ નહીં! ગોતામાં મકાનો મોંઘા! લિસ્ટમા છે ત્રીજા નંબરે, જાણો તમારા એરિયા ભાવ
guru gochar 2024
આજથી 10 એપ્રિલ 2025 સુધી આ 3 રાશિઓ ભોગવશે રાજા જેવું સુખ, ઘરમાં થશે ધનના ઢગલા
gujarat government
ગુજરાત સરકાર ધો.11-12ના વિદ્યાર્થીઓને આપે છે 25 હજાર રૂપિયા! 'દાદા'ની જબરદસ્ત યોજના
gujarat
ભાજપના રાજમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો! 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂગર્ભમાં!
Chanakya Niti
Chanakya Niti: પરિણીત પુરુષને બીજી સ્ત્રીઓ શા માટે વધારે ગમે છે ? કારણ છે ચોંકાવનારા
Gold rate
જલદી કરજો.. આજે પાછું સોનું સસ્તું થયું, ભાવમાં કેટલો થયો ઘટાડો? ચેક કરો લેટેસ્ટ રેટ