हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
friend's house
Friends house News
Young man
AHMEDABAD માં ફ્રેન્ડનાં ઘરે જતા યુવકના ગળામાંથી લોહીનો ઘળકો નિકળ્યો, 17 ટાંકા આવ્યા
શહેરના નરોડા રહેતા 21 વર્ષીય ટુ વ્હીલર પર વખતે દોરીથી ગળુ કપાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર રીતે ઘાયલ પ્રિયાંક પારેખ નામના યુવકને એક અજાણ્યા વ્યક્તિને સનરાઇઝ હોસ્પિટલમાં તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ ઇમરજન્સી સારવાર કરીને પ્રિયાંકનું ઓપરેશન કર્યું હતું. પ્રિયાંકને હોસ્પિટલ લવાયો ત્યારે તેના ગળામાં ઉંડો ઘા વાગ્યો હોવાનાં કારણે ખુબ જ લોહી વહી ગયું હતું. બ્લડપ્રેશર પણ લો થઇ ગયું હતું. પ્રાથમિક સારવાર બાદ હાલ તે સ્વસ્થય હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવાયું હતું.
Jan 14,2022, 22:29 PM IST
gujarat police
વર્ષો જૂના સંબંધોને લાગ્યુ લાંછન, જ્યારે મિત્રએ જ મિત્ર સાથે કર્યો વિશ્વાસઘાત
અત્યારના સમયમાં ગમે તેટલા ગાઢ મિત્રો હોય પણ તેના પર વિશ્વાસ કરવો કે ના કરવો તે સવાલ ચોક્કસથી ઉભો થાય જ્યારે આ કિસ્સો વાંચી જાવ. રાજસ્થાનના જયપુરમાં ચોરોએ ઘરમાં છૂપાવેલા મોટી માત્રાના ચાંદીને ચોરવા એવી મોડસ ઓપરેન્ડી વાપરી કે કોઈ વિચારી પણ ના શકે. તબીબના ઘરમાં ચોરી કરવા માટે ચોરોએ લાખો રુપિયા ખર્ચ્યા હતાં.
Mar 2,2021, 22:26 PM IST
Nadiad
Nadiad: મિત્રને ઘરે ગયેલા યુવકને મિત્રની પત્નીએ કહ્યું, મારા પતિ તો નથી પણ હું તો છુ
શંકાનો કીડો જ્યારે મગમાં ઘૂસેને ત્યારે સબંધોનો નાસ થઇ જતો હોય છે. આવી જ એક ઘટના નડીયાદમાં બની હતી. શહેરમાં નવસાદમીયા નામના વ્યક્તિને તેની પત્નિના ચારીત્ર પર શંકા હતી. જેથી તેણે અબ્દુલ કાદર નામના વ્યક્તિને રાત્રીના સમયે પોતાની દુકાન પર બોલાવ્યો. બંને વચ્ચે શંકાના કીડાએ એવો તો ઝઘડો કરાવ્યો કે, ઉશ્કેરાયેલા અબુદલ કાદરે નવસાદને તિક્ષ્ણ હથીયારના ઘા મારી હત્યા કરી નાકી હતી. ક્રૃરતાથી ભરી આ મર્ડર મીસ્ટ્રીનો કેસ નડિયાયદ કોર્ટમાં ચાલતો હતો જેમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
Feb 10,2021, 0:12 AM IST
Trending news
Moodeng memecoin
રોકેટની ઝડપ! 17 દિવસમાં 1 લાખ રૂપિયા બન્યા 100 કરોડ, જો જો ટાઢાપોળના ગપ્પાં નથી
Viral Video
હાઈ લા! કપલના મનાલી હનીમૂનની રોમેન્ટિક પળોનો Video વાયરલ, લોકો દંગ રહી ગયા..
gujarat government
ગુજરાતની જનતાના સુખાકારી માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય : સાંકડા પુલોને મોટા કરાશે
Marburg Outbreak
એટલો ખતરનાક વાયરસ કે 100માંથી 90ના લેશે જીવ : લોહીની ઉલટીઓ થશે, ઓક્સિજનની પડશે જરૂર
unique record
3 બોલમાં 24 રન, 3 છગ્ગા ફટકારો તો પણ ના બને : આ ભારતીય ખેલાડીના નામે છે આ રેકોર્ડ
Good news
ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી, સરકાર ટેકાના ભાવે ખરીદશે ત્રણ પાક
Navratri 2024
સૂર્યગ્રહણના ઓછાયા હેઠળ શરૂ થશે નવરાત્રિ, પણ છતાં તમારા માટે છે એક શુભ સમાચાર
Food
Food: આ 4 વસ્તુઓ બાફવાથી વધારે પોષ્ટિક બને, ખાવાથી ચારગણો વધારે ફાયદો થાય
Gold rate
સોનાએ કરાવી મોજ! તહેવારો પહેલા સોનાના ભાવમાં થયો ઘટાડો, ચાંદી તો જોરદાર તૂટી
Jayesh radadiya
રાદડિયાનું મોટું નિવેદન, સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ખીલ્લી પણ હલવાની નથી