हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
FY 2018-19
Fy 2018 19 News
સીબીડીટી
ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવાઇ, જાણો ક્યાં સુધી ભરી શકશો
સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT) એ નાણાકીય વર્ષ 2018-19 માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને 31 ઓગસ્ટ કરી દીધી છે. અત્યાર સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની 31 જુલાઇ હતી. ઇંડિવિજ્યુઅલ ટેક્સપેયર્સ દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી હતી કે રિટર્ન ભરવાની તારીખને આગળ વધારવામાં આવે. આ ઉપરાંત CBDT એ એમ્પ્લોયર (કંપનીઓ)ને પણ રાહત આપતાં TDS રિટર્ન ભરવાને તારીખ 31 મેથી વધારીને 30 જૂન કરી દીધી હતી. સાથે જ ફોર્મ 16 જાહેર કરવાની અંતિમ તારીખ 15 જૂનથી વધારીને 31 જુલાઇ કરી દીધી છે.
Jul 24,2019, 12:35 PM IST
ઇનકમ ટેક્સ રિટર્ન
ઇનકમ ટેક્સ ફાઇલ કરી રહ્યા છો? તો આ 10 વાતોનું રાખોનું ધ્યાન
નાણાકીય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 જુલાઇ છે. સરકારે આ વર્ષે નવા ITR ફોર્મ જાહેર કર્યા છે. એવામાં જો તમે રિટર્ન ફાઇલ કરી રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે ખોટું ફોર્મ સિલેક્ટ કરો છો તો પરેશાની થશે. સેલરી ઇનકમવાળા મોટાભાગના ટેક્સપેયર્સ ITR-1 ફોર્મ સિલેક્ટ કરે છે. ITR-1 ફોર્મ ફક્ત તે લોકો માટે છે જેમનો પગાર 50 લાખથી ઓછો છે, એક ઘર હોય.
Jun 24,2019, 12:13 PM IST
ઇનકમ ટેક્સ રિટર્ન
FY 2018-19 માટે ITR ફાઇલ કરવાની તારીખ વધારવામાં આવી શકે છે, આ રહ્યું કારણ
CBDT ના આ નિર્ણય બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ITR ફાઇલ કરવાની તારીખ પણ 31 જુલાઇથી વધારવી પડશે. નિયમ અનુસાર નાણાકીય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ છે.
Jun 5,2019, 14:15 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય