हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gifts
Gifts News
World news
બે દેશો વચ્ચે હાથીઓથી હડકંપ! પડોશી દેશને પાઠ ભણાવવા રાષ્ટ્રપતિએ મોકલ્યાં 20હજાર હાથી
Botswana Gifts Elephants To Germany: બોત્સ્વાના રાષ્ટ્રપતિ 20,000 હાથીઓને જર્મની મોકલવાની ધમકી આપી રહ્યા છે. આ બધુ જંગલો અને જાનવરોને બચાવવાની અલગ અલગ રીતો, પ્રક્રિયાઓને લઈને જર્મની અને બોત્સ્વાના વચ્ચે ચાલતા ભારે વિખવાદને પગલે થઈ રહ્યું છે. જર્મનીમાં શિકારથા મળનારા પ્રાણીઓના શરીરની આયાતને ઓછી કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
Apr 4,2024, 13:44 PM IST
Anant ambani
અનંત-રાધિકાને શાહરૂખ ખાન-સલમાન, સહિત આ કલાકારોએ આપી છે અત્યંત મોંઘીદાટ ભેટ, ખાસ જાણો
બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશન જામનગર ખાતે હાલમાં જ યોજાઈ ગયું. ત્રણ દિવસ ચાલેલા આ સમારોહમાં દેશ વિદેશની મોટી મોટી હસ્તાઓ બોલીવૂડ સેલેબ્સ જામનગર પધાર્યા હતા. ફંક્શન 1 માર્ચથી 3 માર્ચ સુધી જામનગર ખાતે યોજાયું હતું. અનંત અને રાધિકાના લગ્ન મુભઈ ખાતે 12 જુલાઈના રોજ થશે. આ ગ્રાન્ડ વેડિંગની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.
Mar 13,2024, 14:44 PM IST
gujarat
બનાસકાંઠા જિલ્લામાં થરાદના કાશવી ગામે લગ્નમાં પિતાએ દીકરીને આપી અનોખી ભેટ
Gujarat: Father gifts 5 cows to daughter at the time of her wedding in Banaskantha's Tharad
Feb 21,2024, 18:40 PM IST
breaking news
ફટાફટ દોડો! અહીં ફટાકડાના વેપારીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા ગિફ્ટમાં અપાય છે સોનું..!
જામનગરમાં આ વર્ષે દિવાળીના તહેવારમાં ફટાકડાની બજારમાં 10% જેટલો ભાવ ઘટાડો આવતા ગ્રાહકોને સસ્તા ભાવ સાથે ફટાકડા મળતા વેપારીઓને સારા વેપારની આશા છે.
Nov 9,2023, 18:44 PM IST
narendra modi
પીએમ મોદીને મળેલી 1200થી વધુ ગિફ્ટ્સની થશે હરાજી, જાણો શું થશે તે પૈસાનો ઉપયોગ?
Online Auction of PM Modi's Gifts: વિવિધ ગણમાન્ય લોકો દ્વારા પીએમ મોદીને ભેટ આપવામાં આવેલી ઘણી વસ્તુઓની હરાજી થશે. હરાજી 17 સપ્ટેમ્બરે શરૂ થશે અને 2 ઓક્ટોબરે પૂર્ણ થશે.
Sep 11,2022, 21:52 PM IST
pm modi
કચ્છની આ કળાના ડેન્માર્કના મહારાણી પણ છે ચાહક, PM મોદીએ આપી ભેટ
સરહદી જીલ્લા કચ્છમાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે કે જેમણે પોતાની કળા ગ્રામ્ય સ્તરેથી વિશ્વ સ્તરે પહોંચાડી છે. આવી જ એક 400 વર્ષ જૂની કળા રોગાન આર્ટ કે જે વિશ્વ સ્તરે પહોંચી છે. તાજેતરમાં જ કચ્છના રોગાન આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલ આર્ટ પીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની રાણી માર્ગ્રેથને ભેટ સ્વરૂપે આપ્યું છે. કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકાનું નીરોણા ગામ કે જ્યાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો અહીં વસવાટ કરે છે. પોતાની રોજીરોટી મેળવે છે. ફેશનેબલ વસ્ત્રો પર પણ હવે રોગાનકલાની જામતી અવનવી છાંટ તૈયાર કરવામાં આવે છે. આ રોગાન આર્ટની સુવાસ કચ્છથી અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચી છે. અગાઉ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાક ઓબામાને રોગાન આર્ટનો નમુનો ભેટ આપેલ હતો.
May 6,2022, 18:26 PM IST
Love Relationship
નોકરી છોડીને યુવતીએ કર્યો પ્રેમનો ધંધો! ત્રણ બોયફ્રેન્ડને ફેરવીને કરે છે તગડી કમાણી!
આ યુવતી સાધારણ નોકરીમાં આખો દિવસ વિતાવ્યા બાદ જે પગાર હાથમાં આવ્યો તેનાથી સંતુષ્ટ થઈ શકી ન હતી. તેણી એ નોકરી છોડીને ફુલ ટાઈમ પ્રેમનો ધંધો શરૂ કર્યો અને તેની ઉંમર કરતા મોટા ત્રણ અમીર બોયફ્રેન્ડ બનાવ્યા અને એક મહિનામાં 4 થી 6 લાખ રૂપિયા કમાવા લાગી.
Feb 18,2022, 15:31 PM IST
Raj Kundra
શિલ્પા શેટ્ટી પર પાણીની જેમ પૈસા ખર્ચ કરે છે રાજ કુન્દ્રા, આપી છે આ પાંચ મોંઘી ગિફ્ટ
સોમવારે સાંજે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) ધરપકડ કરવામાં આવી હતી. રાજ પર પોર્ન ફિલ્મ બનાવવાનો અને કેટલીક એપ્સ પર અપલોડ કરવાનો આરોપ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અમે રાજ કુન્દ્રાના કેસથી સંબંધિત વાત નહીં, પરંતુ અમે તેના અંગત જીવનને લગતી વાતો જણાવીશું. રાજ શિલ્પાને ઘણી મોંઘી ગિફ્ટ આપી છે. કોસ્મોપોલિટનમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, અમે 5 સૌથી મોંઘી ગિફ્ટ વિશે જણાવીશું.
Jul 20,2021, 20:28 PM IST
પીએમ મોદી
પીએમ મોદીને મળેલી ગિફ્ટ તમારી થઈ શકે છે, તે પણ માત્ર રૂ.200માં
ભારતના વડાપ્રધાનને દેશ-વિદેશની મુલાકાતોના સમયે અનેક ભેટ-સોગાદો મળતી હોય છે, જેની સમયાંતરે હરાજી કરવામાં આવતી હોય છે
Sep 11,2019, 15:56 PM IST
surat
સુરત વેપારીનું એક અનોખું અભિયાન, જુઓ ગ્રાહકોને બિલની સાથે શું અપાય છે
દેશભરમાં જાણીતો સુરતનો કાપડ ઉઘોગ, કુદરતી આપદા હોય કે અન્ય કોઇ પણ દુર્ધટના હોય સદા મદદ માટે તત્પર રહે છે, ત્યારે સુરતનાં એક વેપારીએ પર્યાવરણની રક્ષા કરવાનું બીડું ઝડપ્યું છે.આ વેપારી કઈ રીતે પર્યાવરણની રક્ષા કરી રહ્યા છે, તે જાણીએ આ અહેવાલમાં.
Jul 15,2019, 15:13 PM IST
વડાપ્રધાન નરેંદ્ર મોદી
PMને મળેલી 'ગિફ્ટ્સ'ની થઇ રહી છે હરાજી, 200 રૂપિયામાં લગાવો online બોલી
તમે ઇચ્છો તો દેશના વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને મળેલી કોઇ ગિફ્ટ તમારા ઘરની શોભા વધારે, તો આમ તમે ફક્ત થોડા રૂપિયામાં કરી શકો છો. તેના માતે તમારે ઓનલાઇન બોલી લગાવવી પડશે અને આ બોલી 200 રૂપિયાથી શરૂ થાય છે. જોકે, અંતે તમને આ ગિફ્ટ કેટલા રૂપિયામાં પડશે, આ અંતિમ બોલીના આધારે નક્કી કરવામાં આવશે. હરાજીથી મળેલી રકમનો ઉપયોગ સરકારની મહત્વકાંક્ષી 'નમામિ ગંગે' પ્રોજેક્ટમાં કરવામાં આવશે. આમ તો તમે ઇચ્છો તો રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય પહોંચીને પણ લગાવી શકો છો.
Jan 29,2019, 12:40 PM IST
ક્રિસમસ 2018
Christmas 2018: જાણો ક્યાંથી આવ્યો સાંતા ક્લોઝ, શું છે તેના પાછળની વાર્તા?
કહેવાય છે કે 25 ડિસેમ્બરે પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો અને ત્યારથી તેમના જન્મ દિવસ નિમિતે આ દિવસને ઉજવવામાં આવે છે. પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મ દિવસ ઉજવવા માટે તેમના ઘરને સણગારવામાં આવે છે અને કેક કાપીને એક બીજાને શુભેચ્છાઓ પાઠવે છે.
Dec 24,2018, 23:21 PM IST
પીએમ મોદી
રૂ.500માં ખરીદો PM મોદીને મળેલી ભેટ-સોગાદો
છેલ્લા 4 વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જે ભેટ-સોગાદો મળી છે, તેમની ઓનલાઈન હરાજી થવા જઈ રહી છે, હરાજી દ્વારા એક્ઠી થયેલી રકમનો ઉપયોગ પ્રજા કલ્યાણના કાર્યો પાછળ કરાશે
Nov 27,2018, 20:13 PM IST
શેરબજાર
ગુજરાતની કંપની INFIBEAM AVENUEના શેરમાં બે દિવસમાં 80 ટકાનો કડાકો
શુક્રવારે આઇબીફેમ કંપનીના શેરોમાં 80 ટકાનો ઘટાડો નોધાયો છે. શેરમાં એટલી મોટી હદે કડાકો આવ્યો કે કંપનીના સ્ટોક એક્સચેન્જમાં કારણ આપવા આવુ પડ્યું હતું.
Oct 1,2018, 12:01 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય