हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Assembly Election Result 2022
Gujarat assembly election result 2022 News
Gujarat Assembly Election Result 2022
મૂળુબેરાની પાછળ છે કોનું મજબૂત બેકિંગ? જાણો કેમ તેઓ હોય છે મંત્રી પદ માટે પહેલી પસંદ
ખંભાળિયા બેઠક એટલાં માટે હાઈપ્રોફાઈલ માનવામાં આવતી હતી કારણકે, એ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પોતાના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીને ટિકિટ આપી હતી. ત્યારે આહિરની સાથે આહિરના જંગમાં મૂળુ બેરાએ બાજી મારી છે. આ સ્થિતિમાં મૂળુ બેરાને કેબિનેટમાં વજનદાર પદ આપવામાં આવ્યું છે. એક વાત એ પણ સામે આવી છેકે, મુખ્યમંત્રી કોઈપણ હોય પણ મૂળુ બેરાનું મંત્રી પદ નક્કી માનવામાં આવે છે.
Dec 13,2022, 12:21 PM IST
gujarat news
અપક્ષના 3 અને AAP 3 એમ કુલ 6 ધારાસભ્યો ભાજપમાં જોડાશે! ચૂંટણી બાદ રાજકીય ભૂકંપ
બાયડથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં ધવલસિંહ ઝાલા, વડોદરાના વાઘોડિયાથી અપક્ષ ચૂંટાયેલાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ્યારે ધાનેરાથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં માવજી દેસાઈ સહિત ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ગુપ્ત બેઠક યોજી હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્યોની શપથવિધિ પહેલાં જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. ત્રણેયે ભાજપને પોતાનું સમર્થન જાહેર કરી દીધું છે. ત્રણેય પહેલાં ભાજપમાં જ હતા. તેમને ટિકિટ ન મળતા તેઓ અપક્ષ ઉમેદવારી કરી હતી. હવે જીત બાદ તેઓ ઘરવાપસી કરી રહ્યાં છે.
Dec 11,2022, 15:41 PM IST
Gujarat Election 2022
સૌથી મોટી ખબર, સૌરાષ્ટ્રના કોંગ્રેસના 2 ઉમેદવારોએ હાર સ્વીકારી
Gujarat Assembly Election Result 2022 Updates : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ ધીરે આવી રહ્યાં છે, જેમાં પિક્ચર ક્લિયર થઈ રહ્યું છે... આવામાં કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી
Dec 8,2022, 11:09 AM IST
Gujarat Election 2022
હોટસીટ પર ટ્રેન્ડ, કોણ આગળ કોણ પાછળ : વિરમગામથી હાર્દિક પાછળ, ઈસુદાન ગઢવી પણ પાછળ
Gujarat Assembly Election Result 2022 Updates : હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા, શંકર ચૌધરી, ઋષિકેશ પટેલના ભાવિનો ફેંસલો... નણંદ-ભાભી રીવાબા જાડેજા અને ગીતાબા જાડેજામાંથી કોણ જીતશે
Dec 8,2022, 9:10 AM IST
Gujarat Election 2022
Live Update: શું ભાજપ તોડશે કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો રેકોર્ડ? જંગી લીડ સાથે આગળ
Gujarat Vidhan Sabha Chutani Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન યોજાયું હતું અને આજે હવે પરિણામનો દિવસ છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. આજે સવારે 8 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં 37 જેટલા કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે.
Dec 8,2022, 10:08 AM IST
Gujarat Election 2022
કોંગ્રેસનો ગુજરાતમાં 27 વર્ષનો વનવાસ પૂરો થશે? આજે 11 વાગ્યા બાદ આખરી નિર્ણય લેશે
Gujarat Assembly Election Result 2022 Updates : વિધાનસભા ચૂંટણીના પરિણામની મતગણતરી શરૂ થઈ ગયુ છે.... પરિણામના તમામ અપડેટ સૌથી પહેલાં, સૌથી ઝડપી જુઓ ZEE 24 કલાક પર દિવસભર LIVE...
Dec 8,2022, 7:45 AM IST
Gujarat Election 2022
Saurashtra Kutch Gujarat Chutni Parinam 2022 LIVE Update: ધોરાજીમાં પરિવર્તન સાથે ભાજપની એન્ટ્રી, રાજકોટમાં રમેશ ટીલાળાના લીડનો રેકોર્ડ બનાવ્યો
Saurashtra Kutch Vidhan Sabha Chunav Result 2022 LIVE Update: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પહેલી અને પાંચમી ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન યોજાયું હતું અને આજે 8મી ડિસેમ્બરના રોજ પરિણામનો દિવસ છે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાત માટે મોટો દિવસ છે. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ છે. ત્યારે ZEE 24 કલાક સૌથી પહેલાં અને સૌથી ઝડપી તમને પરિણામની તમામ અપડેટ આપી રહ્યું છે. ગુજરાતની રાજનીતિ માટે આજે સૌથી મોટો દિવસ છે. ગુજરાતમાં કોની બનશે સરકાર તેનો આજે ફેંસલો થશે. 182 વિધાનસભાની બેઠક માટે આજે મતગણતરી થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગમાં ઉતરેલા 1621 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. સૌથી પેહલાં બેલેટ પેપર અને ત્યાર બાદ EVMની મત ગણતરી થશે. રાજ્યમાં અલગ અલગ 37 જગ્યાએ મતગણતરી થશે. બપોરના 2 વાગ્યા સુધીમાં મોટાભાગના પરિણામો જાહેર થઈ જાય અને પિક્ચર ક્લિયર થઈ જાય તેવી શક્યતા છે. ગત ચૂંટણીમાં ભાજપને જ્યાં ઓછી બેઠકો મળી હતી તે સૌરાષ્ટ્ર કચ્છમાં આ વખતે ભાજપ પોતાનું પલડું ભારે કરી શકશે? પળેપળની અપડેટ માટે વાંચો ZEE 24 કલાકનો લાઈવ બ્લોગ...
Dec 8,2022, 17:43 PM IST
Gujarat Election 2022
મતદાન પહેલા ઈન્દ્રનીલનો દાવો, કાંટાની ટક્કર ક્યાંય નથી, 3 કલાકમાં ગણિત સામે આવી જશે
Gujarat Assembly Election Result 2022 Updates : વિધાનસભા ચૂંટણીના પરિણામની મતગણતરી શરૂ થઈ ગયુ છે.... પરિણામના તમામ અપડેટ સૌથી પહેલાં, સૌથી ઝડપી જુઓ ZEE 24 કલાક પર દિવસભર LIVE...
Dec 8,2022, 7:28 AM IST
Gujarat Election 2022
Gujarat Election Result 2022 Live Update: ભાજપની ઐતિહાસિક જીત, કોંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્માનું રાજીનામું
Gujarat Vidhan Sabha Chutani Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન યોજાયું હતું અને આજે હવે પરિણામનો દિવસ છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. આજે સવારે 8 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં 37 જેટલા કેન્દ્રો પર મતગણતરી શરૂ કરી દેવાશે.
Dec 8,2022, 15:26 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય