हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
40/ 0
(6.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat districts
Gujarat districts News
Gujarat Weather Updates
છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં વરસાદે કહેર વરસાવ્યો! કચ્છમાં તો ફ્રિજ તણાયું, આ 22 તાલુકા
સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં ગુજરાતના 22 તાલુકામાં વરસાદે મચાવ્યો કહેર વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો. હજુ 3 દિવસ વરસાદની હવામાનની આગાહી. છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં વરસેલા વરસાદે મચાવ્યો આતંક... કચ્છના રાપરમાં ફ્રિજ તણાયું તો બનાસકાંઠાના થરાદ યાર્ડમાં પડી રહેલી જણસી પલળતાં ખેડૂતો અને વેપારીઓને નુકસાન.
Oct 15,2024, 18:51 PM IST
breaking news
ગુજરાતના 14 જિલ્લાના ખેડૂતોને 30 કરોડની મળશે સહાય: દરેક ખેડૂતને મળશે 5400ની કીટ
ચાલુ વર્ષે આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાતમાં વર્ષ 2012થી અત્યાર સુધીમાં અંદાજે 13 લાખથી વધુ આદિજાતિ ખેડૂતોની આવક વૃદ્ધિ માટે બિયારણ-ખાતર આપવાની પહેલ.
Aug 4,2023, 16:23 PM IST
gujarat
ચિંતા નથી..!!! બિપોરજોય ત્રાટકે તે પહેલા ગુજરાતના વીર યોદ્ધાઓએ શું કરી છે તૈયારી?
Cyclone Biparjoy: ગુજરાતમાં હાલ સૌથી મોટા ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે અને આગામી 15મી તારીખે ગુજરાતના દરિયાકાંઠે હીટ કરશે.
Jun 13,2023, 23:37 PM IST
gujarat
ગુજરાતમા ભયંકર વાવાઝોડા સાથે પૂરનો ખતરો,સરકારે કબૂલ્યું- કચ્છ-સૌરાષ્ટ્રની હાલત બગડશે
Cyclone Biparjoy: ગુજરાતમાં વાવાઝોડાને કારણે 8-10 ઇંચ વરસાદ થવાની ધારણા છે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તેનો સામનો કરવા માટે જરૂરી તૈયારીઓની સમીક્ષા કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.
Jun 14,2023, 10:14 AM IST
gujarat
ગુજરાત સરકારને ફફડાટ! ચક્રવાત 8 જિલ્લાના 15 લાખ લોકોને કરશે અસર, 30 હજારનું સ્થળાંતર
Cyclone Biparjoy: જખૌથી વાવાઝોડું પસાર થશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની પડી શકે છે.
Jun 14,2023, 10:11 AM IST
gujarat
ગુજરાતના આ 48 તાલુકાના ખેડૂત હોય તો જ રાખજો આશા, સરકારે આપ્યો છે મોટો ઠેંગો
મહત્વનું છે કે શિયાળામાં થયેલા માવઠાથી નુકસાન અંગે સરકારે સહાયની જાહેરાત કરી છે. પરંતુ ભરઉનાળે માવઠાથી થયેલા નુકસાન અંગે ક્યારે સર્વે કરી વળતર ચૂકવાશે તેવો ખેડૂતો સવાલ કરી રહ્યા છે
May 6,2023, 21:13 PM IST
breaking news
ગુજરાતના આ જિલ્લામાં 5 નવીન નર્સિંગ કૉલેજને કેન્દ્રની મંજૂરી, 500 બેઠકોનો થશે વધારો
પાંચ નવીન નર્સિંગ કૉલેજ રાજ્ય આરોગ્ય શિક્ષણ અને સારવાર સંલગ્ન વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ બનાવશે – આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
Apr 27,2023, 17:05 PM IST
Gujarat Election 2022
આ કોંગસિયાઓએ બેગમ બાદશાહનું સીટી બનાવેલું, નરેદ્રભાઈ એ હેરીટેજ સીટી બનાવ્યું: શાહ
Gujarat Election 2022: રાધિકા જિમખાના AK 47 રાઇફલથી ફાયરિંગ થયા હતા. આજે શહેરમાં રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે છે કોઈની તાકાત નથી કાકરીચાળો કરે. ગુજરાતને રમખાણમુક્ત કરાવવાનું કામ પ્રધાનમંત્રીએ કર્યું છે.
Nov 29,2022, 22:08 PM IST
gujarat
BJP કોને ટિકીટ આપશે! ગુજરાતમાં જૈન સમાજનો હુંકાર, વસ્તીની દ્રષ્ટિએ કેટલી ટિકીટ માંગી
હવે જૈન સમાજ પણ ગુજરાતભરમાં અલગ અલગ જિલ્લાઓમાં બેઠકો યોજી વિધાનસભાની ચૂંટણીને લઈને પોતાના પ્રતિનિધિઓને ભાજપમાંથી ટિકિટ મળે તે માટે ઝુંબેશ શરૂ કરી છે.
Oct 15,2022, 19:06 PM IST
gujarat
ગુજરાતના આ 11 જિલ્લાઓમાં બૂમ પડાવનાર ખતકનાક ટોળકી ઝડપાઈ, પુછપરછમાં મોટા ધડાકા!
પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, લેપટોપ, મોબાઈલ ફોન અને પીકઅપ ટેમ્પો મળી 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ 13 સંડોવણીકારોના નામ ખોલ્યા છે.
Jul 29,2022, 18:22 PM IST
gujarat
ઉતાવળ કરજો! અમદાવાદ સહીત ગુજરાતના આ વિસ્તારો માટે આગામી ત્રણ કલાક ભારે
Gujarat Heavy To Heavy Rains: હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં આગામી ત્રણ કલાક ભારે બની શકે છે. અમદાવાદ સહીત રાજ્યના મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jul 16,2022, 14:06 PM IST
breaking news
આ ગરમી તો કંઈ નથી, ઉભા-ઉભા નીચે પડશો! અનેક ચાર રસ્તાઓ પર શરૂ કરાઈ આ સુવિધા
અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેણા કારણે આગામી 48 કલાક તાપમાન યથાવત રહી શકે છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે 2 દિવસ બાદ પવનની દિશા બદલાશે. 2 દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.
May 10,2022, 15:21 PM IST
Trending news
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું માનતા નહિ! કુંવરજી બાવળિય
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ