हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Goverment
Gujarat goverment News
Public Holiday
ગુજરાત સરકારની મોટી જાહેરાત : મતદાનના દિવસે ગુજરાતમાં જાહેર રજા રહેશે
Government Declared A Paid Holiday : ગાંધીનગરમાં મતદાનના દિવસે રજા જાહેર... સામાન્ય વહીવટ વિભાગે રજાની કરી જાહેરાત... લોકસભા અને 5 વિધાનસભા પેટાચૂંટણીના દિવસે રજા
Apr 8,2024, 15:18 PM IST
Mansukh Mandviya
વિદ્યાર્થીઓ માટે ડોક્ટર બનવાની વધુ તક, ગુજરાતને મળી વધુ ૧૫૦ મેડિકલ સીટ
કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે મંજુરી આપતા આ ત્રણેય કોલેજમાં ૫૦-૫૦ સીટોનો વધારો થયેલ છે. આ હયાત ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ૫૦-૫૦ સીટનો ઉમેરો થતાં આ વર્ષથી સીટો લાગુ પડશે અને રાજયના ૧૫૦ ઇ.ડબલ્યુ.એસ. વિધાર્થીઓને ડૉકટર બનવાનો અવસર મળશે.
Nov 2,2022, 19:26 PM IST
gandhinagar
ગાંધીનગર આંદોલન: નિવૃત આર્મીમેનનો મૃતદેહ સ્વીકારવા મુદ્દે અંદરોઅંદર ખટરાગ
હાલ સમગ્ર ઘટના મામલે એક મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે. નિવૃત આર્મીમેનનો મૃતદેહ લેવા પરિવારજનો એમ્બ્યુલન્સ સાથે આવતા પૂર્વ સૈનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મૃતદેહ સ્વીકારવા મામલે પરિવાર અને માજી સૈનિકો વચ્ચે ખટરાગ જોવા મળી રહ્યો છે
Sep 13,2022, 23:11 PM IST
gujarat
કૌટુંબિક વિવાદોના નિવારણ અને સુલેહ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના લાગૂ
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, જિલ્લા અને તાલુકા કક્ષાએ ‘ફેમીલી ફર્સ્ટ - સમજાવટનું સરનામું’ નો રાજ્ય સરકારનો અભિગમ જળવાય તે હેતુ કૌટુંબિક વિવાદોના જે કેસો નોંધાય તે તમામ કેસોના પક્ષકારોને સાંભળીને સ્થાનિક કક્ષાએ સમજાવટથી વિવાદોનો વધુમાં વધુ નિકાલ થાય તે મુજબની કામગીરી કરવામાં આવશે.
Aug 4,2022, 15:14 PM IST
Corona vaccine
કોરોનાની રસી ક્યારે આવશે? પહેલાં રસી કોને અપાશે? બાળકોને રસી આપવી કે નહીં?
હાલ ગુજરાતમાં કોરોનાની રસીનું ડ્રાયરન ચાલી રહ્યું છે. ખુબ જલદી તમામ ટ્રાયલ પસાર કરીને કોરોનાની રસી આવી જશે. કોરોનાની રસીના રસીકરણ અભિયાન માટે ગુજરાત સરકાર દ્વારા પણ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. UNICEF, PDPU અને ગુજરાત મીડિયા ક્લબ(GMC)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલાં કોવિડ વર્કશોપમાં અપાઈ તમામ જરૂરી માહિતી.
Dec 28,2020, 19:05 PM IST
Rajkot news
Goverment Grain Pocket On Rajkot Morbi Highway
Goverment Grain Pocket On Rajkot Morbi Highway
Apr 8,2020, 20:55 PM IST
farmers
મોટો ખુલાસો : નફો ઘરભેગો કરીને વીમા કંપનીને ખેડૂતોના રૂપિયા નથી ચૂકવવા
હાલ ગુજરાતના ખેડૂતો કમોસમી વરસાદની સામે પાકની નુકશાની સહન કરી રહ્યા છે. તો બીજી તરફ, ખેડૂતોને કોઈ પ્રકારની સરકારી મદદ કે પછી વળતર ચૂકવાયું નથી. ત્યારે ઝી 24 કલાક દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે, ખેડૂતોને પાકવીમા ન ચૂકવવા પડે તે માટે વીમા કંપનીઓ પાછીપાની કરી રહી છે. રાજ્યના કૃષિ વિભાગના સુત્રો અનુસાર ત્રણ થી વધુ કંપનીઓ પાકવીમા યોજનાનું કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે. આખુ વર્ષ ખેડૂતો પાસેથી ઈન્સ્યોરન્સના રૂપિયા લઈને હવે જ્યારે ચૂકવવાની વાત આવી ત્યારે વીમા કંપનીએ મોટું નુકસાન થતો હોવાનો દાવો કર્યો છે. આમ, નફો ઘરભેગો કરીને વીમા કંપનીને ખેડૂતોના રૂપિયા ચૂકવવા નથી.
Nov 15,2019, 15:10 PM IST
ગુજરાત સરકાર
ડિજીટલ ગુજરાત: હવે ઘરેબેઠા ઓનલાઇન ભરી શકાશે સ્ટેમ્પ ડ્યૂટી
રાજ્ય સરકારે ડિજીટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે વધુ એક નકકર કદમ ભરીને નાગરિકો ઘરે બેઠા, દસ્તાવેજ માટે થતી સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઈ-પેમેન્ટ વ્યવસ્થા ઉભી કરી છે. રાજયમાં હાલ નાગરિકો દ્વારા દસ્તાવેજી સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ મશીન તથા ઈ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ જેવી જુદી-જુદી પધ્ધતિઓથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં આવે છે. તેમ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું.
Jan 23,2019, 15:43 PM IST
મધ્યાહન ભોજન
મધ્યાહન ભોજન કર્મચારીઓ હડતાળ પર ઉતરશે, 1 લાખથી વધુ લોકો જોડાશે
રાજ્ય સરકાર સામે જુદા જુદા મુદ્દાઓને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યાં છે. ત્યારે આવતીકાલથી મધ્યાહન ભોજન કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે. ત્યારે આ હડતાળમાં રાજ્યમાંથી 1 લાખથી વધુ કર્મચારીઓ જોડાવવાના છે.
Sep 20,2018, 13:15 PM IST
ઉપવાસ
ખેડૂતોની દેવા માફીને લઇને રાજ્યમાં કોગ્રેસના 24 કલાકના ઉપવાસ શરૂ
ગુજરાત કોંગ્રેસ 24 કલાકનું ઉપવાસ આંદોલન કરી ભાજપ સરકારનો વિરોધ
Sep 7,2018, 12:17 PM IST
Patidar
કાયદો હાથમાં લેનાર વિરુદ્ધ કાર્યવાહી થશેઃ એડિ, ડીજીપી
જીએમડીસી ગ્રાઉન્ડ પર 25 ઓગસ્ટે શાંતિપૂર્ણ રીતે સભા થયા બાદ અસામાજીક તત્વોએ તોફાનો કર્યા હતા.
Aug 25,2018, 14:30 PM IST
ખેડૂતો
ખેડૂતોને સાથે રાખી ફરી માપણી કરાશે, એજન્સીઓ સામે પગલાં ભરાશે: કૌશિક પટેલ
રાજ્યમાં ચાલતાં ખેતીની જમીનની રી-સર્વે અને પ્રમોલગેશનના પ્રોજેક્ટમાં જે ગામોમાં ખેતીની જમીનની માપણી પુરી થયેલી છે
Aug 21,2018, 19:16 PM IST
chintan shibir
વડોદરામાં યોજાયેલી સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનું સમાપન
ગુરૂવારથી શરૂ થયેલી આ શિબિરમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિરમાં સરકારના મંત્રીઓ સહિત અનેક અધિકારીઓએ હાજરી આપી હતી.
Jun 9,2018, 19:14 PM IST
Trending news
the sabarmati report movie
22 વર્ષ બાદ લોકોએ ફરી જોયુ ભયાનક મંજર! આખરે તે દિવસે સાબરમતી એક્સપ્રેસમા શું બન્યું?
SpaceX
એલોન મસ્કે મધરાતે બદલી નાખી ભારતની ઈન્ટરનેટ દુનિયા! જાણો હવે તમને શું ફાયદો થશે
shukra gochar 2024
શુક્ર એ બદલી પોતાની ચાલ, 3 રાશિનું સુતુ ભાગ્ય જાગશે, ચારે તરફથી થશે લાભ જ લાભ
IPL Mega Auction
આ ખતરનાક બેટ્સમેન પર થશે રૂપિયાનો વરસાદ, ઈરફાન પઠાણે કરી ભવિષ્યવાણી
Anil Deshmukh
મહારાષ્ટ્રમાં પ્રચારના છેલ્લા દિવસે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પથ્થરમારો
Morbi News
ધંધામાં બરકતના નામે તાંત્રિકે કરી છેતરપિંડી, એક યુવાન પાસેથી 3 લાખથી વધુ પડાવ્યા
Navsari
700થી વધુ ખેડૂતોની હાલત કફોડી, ત્રણ વખત થયો નુકસાનીનો સર્વે, પણ નથી મળી સહાય
fireflies
રાત્રે જ શા માટે ચમકે છે ફાયરફ્લાય? તેનું પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને ચોકી જશો
stock market
સતત ઘટી રહેલા શેર માર્કેટમાં રૂપિયા કેવી રીતે બનાવશો?બજાર ખુલતા પહેલા જાણી લો સીક્રટ
earthquake
કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યા