हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat havaman
Gujarat havaman News
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષેને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું હતું. જેને કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમીનું વર્તાયો હતો.
Nov 5,2024, 20:27 PM IST
gujarat weather forecast
ગુજરાતમાં વિચિત્ર રીતે મૌસમે કરવટ બદલી! અંબાજીમાં વરસાદ, દરિયો તોફાની, જાણો આ આગાહી
Gujarat Weather: ગુજરાતના વાતાવરણનો મિજાજ બદલાયો છે. એક તરફ હીટવેવની આગાહી છે, તો બીજી તરફ ગુજરાતના કેટલાક પ્રાંતોમાં મોટી હલચલ થઈ છે. સોમવારે રાતે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા. તો બીજી તરફ, વલસાડનો દરિયો એકાએક તોફાની બન્યો હતો. આ બંને ઘટના બતાવે છે કે, ગુજરાતના વાતાવરણમાં આગાહી વચ્ચે મોટા પલટા આવવાની શક્યતા છે.
May 7,2024, 17:04 PM IST
Gujarat Weather
દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, પણ આ જિલ્લાઓમાં મર્યા સમજો
Gujarat Weather Update: ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યના દક્ષિણમાં તાપી દાહોદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. સોનગઢ તાલુકામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. દક્ષિણ સોનગઢનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
Mar 30,2024, 14:10 PM IST
gujarat
ગુજરાતમાં ફરી ડિસ્ટર્બન્સવાળી આગાહી; જાણો માર્ચ મહિનો પુરો થતા-થતા શું થશે દશા?
Gujarat Weather Forecast: આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત નથી. ઊલટાનું પારો ઓર વધશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી શકે છે. સવારથી શરૂ થયેલા ગરમ પવનો દિવસભર સુધી ફૂંકાઈ રહ્યાં છે. જોકે, આગામી બે દિવસ બાદ ગરમીમાં થોડી રાહત મળવાના અણસાર છે. કારણ કે, શુક્રવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીના પારામાં 2 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. આથી આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન યથાવત્ રહેશે અને એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે.
Mar 29,2024, 18:24 PM IST
Trending news
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી
Shreyas Iyer
શ્રેયસ અય્યર પર થયો કરોડોનો વરસાદ, પંતે થોડી જ મિનિટોમાં તોડ્યો IPLનો 'રેકોર્ડ'
Shani Mangal Yuti
7 ડિસેમ્બરથી આ 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ થશે શરૂ,ષડાષ્ટક યોગની સાથે શનિ-મંગળ દેવ મેહરબાન
Job
આ છે ટોપ ડિગ્રી કોર્સ, જેમાં અભ્યાસ કર્યો તો કમાશો પૈસા જ પૈસા, લાખ રૂપિયા પગાર