हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
High
High News
health
સાયલન્ટ કિલરની ચપેટમાં સમગ્ર વિશ્વ, દુનિયાભરમાં સતત વધી રહ્યાં છે આ બીમારીના કેસ
એક સંશોધનમાં સામે આવ્યું છે કે ઉંચા અને મધ્ય આવકવાળા દેશમાં હાઈપરટેન્શનને લઈ સતર્કતા જોવા મળી છે અને સમય રહેતાં તેનો ઈલાજ પણ કરાવી લે છે. તેનાથી ખબર પડે છે કે હાઈ બ્લડ પ્રેશર રોકવું અને તેની ઓળખ અને ઈલાજ કરવો દરેક દેશના લોકો માટે શક્ય છે. તેનાથી થનારા જોખમ વિશે આંતરરાષ્ટ્રીય સ્તર પર વાત કરવા સહકારની જરૂર છે.
Oct 11,2023, 7:48 AM IST
High
હાઈ હીલ્સ મહિલાઓ માટે નહીં પરંતુ પુરૂષો માટે બનાવવામાં આવી હતી! જાણો રસપ્રદ કહાની
સ્ત્રીઓને હાઈ હીલ્સ ગમે છે. એક રિસર્ચ અનુસાર મહિલાઓ હાઈ હીલ પહેરીને સમાજમાં પોતાનું સ્ટેટસ દર્શાવે છે. રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે મહિલાઓ હાઈ સોસાયટીમાં જાય છે ત્યારે તેઓ હાઈ હીલ્સ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે હાઈ હીલ્સ મહિલાઓ માટે નહીં પરંતુ પુરુષો માટે બનાવવામાં આવે છે.
Dec 7,2021, 11:43 AM IST
સિંગતેલ
રાજ્યમાં સિંગતેલના ભાવમાં ફરી ભડકો
રાજ્યમાં સિંગતેલના ભાવમાં ફરી ભડકો થયો છે. રાજકોટમાં સિંગતેલનો ભાવ 2000ને પાર ગયો છે. છેલ્લા 3 દિવસમાં ડબ્બે 75 રુપિયાનો ભાવવધારો થયો છે. જો કે હજી પણ સિંગતેલના ભાવમાં 20થી 30 રૂપિયા વધે તેવી શક્યતાઓ છે. ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે મગફળીનો પાક ઓછો થયો હતો.જે બાદ ખેડૂતોએ પણ ઉંચાભાવે મગફળી વેચી હતી...જો કે સીંગતેલના વેપારીઓ કહી રહ્યા છેકે જો નાફેડે ટેકાના ભાવે ખરીદેલી મગફળી માર્કેટમાં આવે તો તેલના ભાવ ઘટી શકે છે. નાફેડ પાસે કુલ 5 લાખ ટન મગફળી ઉપલબ્ધ છે.
Feb 25,2020, 9:00 AM IST
politics
નર્મદાના પાણીને લઈને ફરી રાજકારણ ગરમાયું
લલિત વસોયાના નિવેદન પર સૌરભ પટેલની પ્રતિક્રિયા, લલિત વસોયાની વાત નાટક છે, સૌરાષ્ટ્રની જનતાને ગેરમાર્ગે દોરે છે કોંગ્રેસના ધારાસભ્યો, એમને ખબર નથી કે એ વિસ્તારો માટે પાણી રિઝર્વ રખાયું હતું, 2017-18 માં 2000 ચેકડેમ રીપેર કર્યાનો સરકારનો દાવો
Jul 16,2019, 16:48 PM IST
High
ગુજરાતના દરિયાકિનારે ફૂંકાશે 40થી 45 કિમીની ઝડપે પવન
આગામી 26,27,28 મેના રોજ પવનની ગતિ તેજ થવાની હવામાન વિભાગે આગાહી કરી, આગાહીને લઇ ત્રણ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે, દરિયા કિનારે 40થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી
May 24,2019, 17:20 PM IST
યુએસએસ થિયેટરસ સ્ક્રિનસભારતસ ચૂંટણીસ પરિણામ
યુએસએમાં થિયેટર સ્ક્રિન પર જોઈ શકાશે ભારતની ચૂંટણીનું પરિણામ
ભારતીય ચૂંટણીના પરિણાને લઈ યુએસએમાં પણ ઉત્સુકતા, પ્રથમ વખથે ચૂંટણી પરિણામ થિયેટર્સની સ્ક્રીન પર જોવા મળશે, 10 યુએસ ડોલર આપીને જોઈ શકાશે પરિણામ
May 22,2019, 15:15 PM IST
surat
સુરતમાં ઝેરી કચરાનો ખાનગી લેબોરેટરીનો રિપોર્ટ આવ્યો ચોંકાવનારો
સુરતના ઓલપાડમાં આવેલી હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની કે જે સાઈનાઈડ બનાવે છે જેના ઝેરી કચરાનો ખાનગી લેબોરેટરીનો રિપોર્ટ ખૂબ ચોંકાવનારો આવ્યો જેમાં ઝેરી સાઈનાઈડનું પ્રમાણ કચરામાં 83 ગણું વધારે આવ્યું જેને લઈ ઓલપાડના ખેડૂતોએ કંપનીને બંધ કરાવવા માટે ઉગ્ર વિરોધ પણ કર્યો હતો
May 3,2019, 19:10 PM IST
સુરત
સુરતમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો, જુઓ વિગત
એકતરફ ઉનાળામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે
Apr 25,2019, 16:05 PM IST
sensex
શેરબજારમાં તેજીનો માહોલ, જુઓ વિગત
શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં 489 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઉછાળો, છેલ્લા કલાકમાં જોવા મળ્યો ઉછાળો
Apr 24,2019, 18:25 PM IST
Heat
રાજકારણની ગરમી સાથે તાપમાનમાં ગુજરાત શેકાયું
રાજ્યમાં આગામી કેટલાક દિવસો સુધી ગરમીનો પારો ઉંચકાયેલો જોવા મળશે. એટલે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે, આવતીકાલના મતદાનના દિવસે મતદારોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. સામે રાજકીય પાર્ટીઓમાં પણ નકારાત્મક અસર ન પડે તેની પણ ચિંતા સેવાઈ રહી છે
Apr 22,2019, 17:20 PM IST
temperature
રાજ્યમાં વધુ એક દિવસ 40 ડિગ્રીથી વધુ તાપમાન, જુઓ વિગત
રાજ્યમાં વધુ એક દિવસ સૂર્યદેવનો પ્રકોપ મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન, રાજ્યમાં 42થી 44 ડિગ્રી વચ્ચે રહી શકે છે પારો, અમદાવાદમાં ગરમીને લઇને યલો એલર્ટ
Apr 7,2019, 15:50 PM IST
Hit Wave
કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, હજુ 48 કલાક હીટવેવની આગાહી
અમદાવાદમાં યલો એલર્ટ જાહેર, 40 ડિગ્રી સાથે અમદાવાદમાં સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો, રાજ્યની રાજધાનીમાં તાપમાન 42 ડિગ્રીને પાર ગયું
Mar 29,2019, 18:27 PM IST
Trending news
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....