हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
227/ 8
(48)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
historic decision
Historic decision News
historic decision
ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય; તમામ નીચલી કોર્ટની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરાશે
Historic decision of Gujarat High Court; All lower court proceedings will be telecasted live
Dec 24,2022, 21:40 PM IST
gujarat
ગુજરાત HCનો ઐતિહાસિક નિર્ણય, તમામ નીચલી કોર્ટોની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરાશે
નીચલી અદાલતોની કાર્યવાહીના જીવંત પ્રસારણનુ રેકોર્ડીંગ માત્ર કોર્ટ ઓથોરિટી જ કરી શકશે. પ્રિંટ, ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણનુ રેકોર્ડીંગ કરવુ નહીં, સોશિયલ પ્લેટફોર્મ પર કોઈ વ્યક્તિ આ વિડીયો મુકશે તો તેની સામે કાયદા મુજબ પગલા લેવાશે.
Dec 24,2022, 17:06 PM IST
historic decision
ઉર્જાવિભાગ ભરતી કૌભાંડ મુદ્દે મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય, કહ્યું જુની તમામ ભરતીઓ.
રાજ્યના યુવાનોના ભવિષ્ય માટે સરકાર હર હંમેશ પારદર્શી રાજ્યના યુવાનોના ભવિષ્ય માટે સરકાર હર હંમેશ પારદર્શી ઊર્જા વિભાગ હસ્તકના જેટકો દ્વારા યોજાઇ રહેલ જુનિયર ઇજનેર પરીક્ષામાં થયેલા આક્ષેપો સામે તપાસ કરવામાં આવશે આ ઉપરાંત મુખ્યમંત્રીએ પણ આપ્યા ખાસ આદેશ...
Jan 4,2022, 19:55 PM IST
gujarat
અમદાવાદ ટ્રાફિક પોલીસનો ઐતિહાસિક નિર્ણય, એક ઝાટકે 700 TRB જવાનોને છુટ્ટા કર્યા
અમદાવાદ ટ્રાફિક પોલીસે 700 જેટલા TRB જવાનોને તેમની ગેરવર્તંણૂક અને ગેરરીતિના કારણે છૂટા કરતા હવે ટૂંક સમયમાં નવા 700 જેટલી TRBની ભરતી કરાશે.
Nov 24,2021, 13:45 PM IST
Gujarat University
ગુજરાત યુનિવર્સિટીનો ઐતિહાસિક નિર્ણય: હવે અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકાશે
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકશે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત GUના PGના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરીક્ષા (On demand exam) નો વિકલ્પ મળશે.
Nov 23,2021, 13:57 PM IST
Ahmedabad
AHMEDABAD: ટ્રાફિક પોલીસ નહી વસુલે એક પણ રૂપિયો દંડ, અમદાવાદ પોલીસનો ઐતિહાસિક નિર્ણય
ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસ સામે નાગરિકોને ફરિયાદ રહેતી જ હોય છે. પોલીસની કામગીરી સામે વારંવાર સવાલો ઉઠતા રહે છે. દેશનો ભાગ્યે જ કોઇ એવો નાગરિક હશે જેને પોલીસ સામે ફરિયાદ ન હોય અથવા તો પોલીસની કામગીરી સામે સંતોષ હોય. અત્રે નોંધનીય છે કે, પોલીસની કામગીરીને સુધારવા માટે અનેક સુધારાત્મક પગલાઓ પણ ઉઠાવતા હોય છે. જો કે સૌથી નિમ્ન સ્તરનો સ્ટાફ કોન્સ્ટેબલ અને પીએસઆઇ સહિતનો સ્ટાફ રોફ જમાવવામાંથી અને અયોગ્ય વર્તન કરવામાંથી ઉંચા નથી આવતા.
Sep 10,2021, 17:59 PM IST
gujarat government
સરકાર પાણીના ભાવે આપી રહી છે જમીન, ખેડૂત છો તો ઝડપથી બની શકશો કરોડપતિ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારનો ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીને વધુ પ્રોત્સાહન આપી ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં વિજયભાઇ રૂપાણીનું વધુ એક નક્કર પગલા લીધા છે. ૩૦ વર્ષની મુદત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે લીઝ પર અપાશે. ભાડાપટ્ટાની જમીન માટે પ્રથમ પાંચ વર્ષ સુધી કોઇ રેન્ટ-ભાડુ નહિ લેવામાં આવે. સમગ્ર રાજ્યમાં અંદાજે પ૦ હજાર એકર બિન ખેડવાણ વાળી જમીન ખેડવાણયુકત બનાવાશે. બાગાયતી-ઔષધિય પાક ઉત્પાદનમાં વધારો થશે. પારદર્શી પદ્ધતિએ જમીન ફાળવણી માટે જમીનના બ્લોકની યાદી આઇ-ખેડૂત પોર્ટલ પર જાહેર થશે. પ્રોજેકટ માટે લીઝ ધારકોને આધુનિક ટેકનોલોજીયુકત ડ્રીપ-સ્પ્રીન્કલર-ફુવારા પદ્ધતિ માટે પ્રવર્તમાન ધોરણો મુજબ પ્રાયોરિટીમાં સહાય અપાશે.
Jan 19,2021, 18:11 PM IST
Tenant
ભાડુઆત બનશે કાયદેસર માલિક: મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય જાણો શું છે નવી વ્યવસ્થા
ભાડા પટ્ટાની મિલકતો મુદ્દે મુખ્યમંત્રીએ આજે એક મહત્વપુર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. અમદાવાદ મહાનગરના સાડા ચાર દાયકા જૂની ભાડાપટ્ટાની સમસ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉકેલી નાખી છે. અમદાવાદ મહાનગર પાલિકાના તમામ ઝોનમાં આવેલા 4000થી વધારે ભાડા પટ્ટાની દુકાનો, ગોડાઉન, જમીનો, નિર્વાસિતોની મિલકતોના ભાડુઆતો હવે કાયદેસર માલિક બનશે. મુખ્યમંત્રીએ આ અંગે સત્વરે કાર્યવાહી હાથ ધરવા માટેની બેઠકમાં સુચના આપી હતી.
Sep 1,2020, 13:47 PM IST
Trending news
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો