हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
home isolated
Home isolated News
5 criteria
5 માપદંડ મુજબ જ ખાનગી હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે પ્રાથમિકતા અપાશે: ડૉ. ભરત ગઢવી
અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવી સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીત દરમિયાન ડોક્ટર ભરતે જણાવ્યું હતું કે, હાલ ખાનગી કોવિડ હોસ્પિટલમાં માત્ર 10 ટકા જ બેડ ખાલી છે
Nov 23,2020, 12:03 PM IST
5 criteria
કોરોના દર્દીને દાખલ કરવા માટે નક્કી કરાયા 5 માપદંડ, અન્યોને હોમ આઇસોલેટ કરાશે
શહેરના ખાનગી કોવિડ હોસ્પિટલમાં મહત્તમ બેડ દર્દીઓથી ભરાઇ ચુક્યા છે. જેથી બેડ નહી હોવાની સતત મળતી ફરિયાદને કારણે 5 ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે. હવે ક્રાઇટેરિયા મુજબ જ સારવાર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 10થી 15 ટકા જેટલા જ કોરોના પોઝિટિવ દર્દીઓને જ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના દરેક દર્દીને દાખલ કરવાની જરૂર નથી આ ઉપરાંત યુવાનોમાં જો ગંભીર લક્ષણો ન હોય તો તેમને હોમ ક્વોરન્ટાઇન પણ કરી શકાય છે.
Nov 22,2020, 21:29 PM IST
Ahmedabad West MP
અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટ સોલંકી કોરોના પોઝિટિવ, હોમ આઇસોલેટડ થયા
કોરોના હવે સામાન્ય માણસને છોડીને એક પછી એક નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આજનાં જ દિવસમાં મજૂરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરના જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત રેલીમાં હાજર તમામમાં ફફડાટ ફેલાયો છે. નજીકથી સંપર્કમાં આવેલા નેતાઓ હોમ આઇસોલેટેડ થયા છે.
Aug 27,2020, 19:54 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય