हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
HONDA CB500X
Honda cb500x News
HONDA CB500X
HONDA ની એડવેન્ચર Bike ભારતમાં લોન્ચ, એડવેન્ચર સ્પોર્ટના શોખીનો માટે આ બાઈક છે બેસ્ટ
ઝી બ્યૂરો, અમદાવાદઃ થોડા વર્ષો પહેલા HERO કંપનીએ પોતાની IMPULSE નામની એડવેન્ચર સ્પોર્ટ્સ બાઈક લોન્ચ કરી હતી. જો કે માર્કેટમાં તેની માગ બહુ ખાસ રહી ન હતી. જો કે હાલમાં HONDA કંપનીએ પોતાની CB500X એડવેન્ચર ટૂરર બાઈક લોન્ચ કરી છે. HONDA CB500Xના લોન્ચ સાથે કંપનીએ ભારતમાં પોતાના પ્રીમિયમ ઉત્પાદ પોર્ટપોલિયોનું વિસ્તરણ કર્યું છે. HONDA CB500X માટે સમગ્ર ભારતમાં હોંડાની પ્રીમિયમ ડીલરશિપ BIGWING TOPLINE અને BIGWINGમાં બુકિંગ શરૂ થઈ ચુક્યું છે. ભારતમાં એડવેન્ચર મોટરસાઈકલ બહુ લોકપ્રિય છે. હાલમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ROYAL ENFIELD HIMALAYAN, HERO XPULSE 200, KTM 250 ADVENTURE અને KTM 390 ADVENTURE બાઈક્સે આ સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે. આ બાઈક્સે મોટા પ્રમાણમાં બાઈક રાઈડિંગના ચાહકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. તેવામાં હવે હોંડા કંપનીએ પોતાની પ્રીમિયમ એડવેન્ચર સ્પોર્ટ બાઈક CB500X લોન્ચ કરી છે. જે પોતાની શાર્પ એજ્ડ બોડી, શાનદાર ડિઝાઈન અને પાવર માટે જાણીતી છે. જો આવો જાણીએ આ બાઈક વિશે તમામ માહિતી
Mar 24,2021, 12:58 PM IST
Trending news
mahabharat
શકુનીના પાસા તેમની વાત માનતા હતા, સમજી જતા હતા ઈશારા, મોત બાદ ક્યાં ગાયબ થઈ ગયા?
bollywood
પાતળી સાડી, ભીંજાયેલું શરીર...એક સીનમાં હીરોઈનની દિવાની બની ગઈ દુનિયા! આજે પણ યાદગાર
Shanidev
આ 5 રાશિ છે શનિદેવને અત્યંત પ્રિય, સાડા સાતી-ઢૈય્યાથી રાખે દૂર, ધનની ક્યારેય કમી નહી
Women
કયા સમયે મહિલાઓએ સૌથી વધુ રાખવું જોઈએ પોતાની હેલ્થનું ધ્યાન? ભારે પડી શકે છે ભૂલ
bank holiday
31નો મહિનો અને 15મા દિવસ બેંક બંધ...જાણો ઓક્ટોબરમાં ક્યારે ક્યારે બંધ રહેશે બેંકો?
gujarat rains
આ જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો એલર્ટ! જાણો ગરબા રસિયાઓને શું મળ્યા રાહતના સમાચાર?
Health Care Tips
શું અમુક ફળ કે શાકભાજી ખાવાથી વધી શકે છે બાળકોની હાઈટ? શું કહે છે નિષ્ણાતો
Mayank Yadav
ટીમ ઈન્ડિયામાં શોએબ અખ્તર જેવા ખૂંખાર બોલરની એન્ટ્રી, આગના ગોળાની જેમ ફેંકે છે બોલ
Business
આવો મોકો ફરી ક્યારેય નહીં મળે! શેર બજારમાં આ બે કંપનીઓ કરી રહી છે IPO લાવવાની તૈયારી
Reliance Industries
એક દિવસમાં કેટલું કમાય છે ગુજરાતના બિઝનેસમેન મુકેશ અંબાણી, જાણીને આંખો ફાટી જશે!