हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hyundai Venue
Hyundai venue News
Best SUV in india
₹10 લાખથી સસ્તી ટોપ 10 SUV,સૌથી વધુ વેચાઈ રહી છે આ કાર; કિંમત 7.80 લાખ
Top Budget SUVs In India: જો તમે રૂ. 10 લાખ સુધીના બજેટમાં SUV ખરીદવા માંગો છો, તો અમે તમારા માટે આવી 10 SUVની યાદી લાવ્યા છીએ. આ તમામની કિંમત રૂ. 10 લાખ (એક્સ-શોરૂમ) કરતાં ઓછી છે.
Jun 12,2023, 10:03 AM IST
Maruti Baleno
Creta જેવી જ ગાડી સાવ સસ્તામાં! બુકિંગ માટે થઈ રહી છે પડાપડી, લૂક જોઈ ખુશ થઈ જશે દિલ
Best SUV under 8 Lakh: બલેનોની કિંમતે ઉપલબ્ધ SUV, 3 લાખ ઓછામાં ક્રેટા જેવો લુક આપે છે, ફીચર્સ છે અદ્ભુત. આજે અમે તમને એક એવી એસયુવી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કિંમતની બાબતમાં બલેનો જેવી જ છે, પરંતુ તેનો લુક તમને ક્રેટા જેવો જ મળશે. તે પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પોમાં આવે છે.
May 29,2023, 7:50 AM IST
Citroen
આવી રહી છે ભારતની પ્રથમ ફ્લેક્સ-ફ્યુલ એન્જીનવાળી કાર, જાણો ફીચર્સ અને કિંમત
ફ્રાન્સની પ્રમુખ વાહન નિર્માતા કંપની Citroen એ આ વર્ષે એપ્રિલ મહિનામાં ભારતીય બજારમાં તેની પ્રથમ કાર Citroen C5 Aircross SUV લોન્ચ કરી હતી. દિલ્હીમાં Citroen C5 Aircross SUVની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 29.90 લાખ રૂપિયા છે. હવે ફ્રેન્ચ કાર નિર્માતા કંપની ભારતીય ગ્રાહકો માટે સબ કોમ્પેક્ટ સેગમેન્ટમાં બીજી નાની SUV Citroen C3 SUV લોન્ચ કરવા માટે તૈયાર છે. આ કારની કિંમત ઓછી રહેશે. રિપોર્ટ મુજબ, કંપની તેને સપ્ટેમ્બરમાં લોન્ચ કરશે. ભારતીય બજારમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જીન ધરાવતી આ પહેલી કાર હશે.
Aug 29,2021, 11:14 AM IST
ઇલેક્ટ્રિક કાર
482 km માઇલેજ આપશે Hyundai ની નવી Kona, જૂલાઇમાં આ દિવસે થશે લોન્ચ
આગામી સમયમાં ના તો પેટ્રોલ કારો હશે ના તો ડીઝલ ના કરો, એક્સપર્ટ માને છે કે હવે જમાનો ઇલેક્ટ્રિક ગાડીઓ શરૂ થઇ ચૂકી છે, ભવિષ્ય એક-એકથી ચડિયાતી ઇલેક્ટ્રિક ગાડીઓ જોવા મળશે. દેશની સૌથી મોટી કાર નિર્માત કંપની હ્યુંડઇ મોટર ઇન્ડીયા પોતાની ઇલેક્ટ્રિક કાર Kona EV ને ભારતમાં 9 જૂલાઇના રોજ લોન્ચ કરવામાં આવી રહી છે. ભારતમાં તેના 2 વેરિએન્ટ આવી શકે છે જેમાં એક 39kwh અને બીજું 64kwg ની બેટરીની સાથે આવશે જે સિંગલ ચાર્જ પર 482 કિલોમીટરથી વધુનું અંતર કાપશે.
Jun 14,2019, 11:59 AM IST
હ્યુન્ડાઇ
Hyundai એ લોન્ચ કરી નવી SUV Venue, જાણો કારના દમદાર ફીચર્સ
કાર પ્રેમીઓના લાંબા ઇંતઝાર બાદ હ્યુન્ડાઇ મોટર ઇન્ડીયાએ મંગળવારે ભારતમાં પોતાની પહેલી કનેક્ટેડ કોમ્પેક્ટ એસયૂવી વેન્યૂ (Venue) ને લોન્ચ કરી દીધો છે. કોમ્પેક્ટ એસયૂવી સેગમેંટમાં Venue હ્યુન્ડાઇની પહેલી ગાડી હશે. સાથે જ કોમ્પેક્ટ એસયૂવી સેગમેંટમાં પ્રતિસ્પર્ધા વધી ગઇ છે. આ સેગમેંટમાં હ્યુન્ડાઇ વેન્યૂ પહેલી કાર છે, જે કનેક્ટેડ ટેક્નોલોજીની સાથે આવે છે. કંપનીએ બ્લૂલિંક ટેક્નોલોજી વિકસિત કરી છે, જેમાં 33 આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ અને કનેક્ટેડ ફીચર આપ્યા છે. તેમાંથી 10 ફીચરને ખાસ કરીને લોકલ ભારતીય માર્કેટ માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ ફીચર્સનો ઉપયોગ ભવિષ્યમાં અન્ય કારમાં જોવા મળશે.
May 22,2019, 14:58 PM IST
હ્યુંડાઇ
આજથી શરૂ થઇ તમારી ફેવરિટ કારનું બુકિંગ, જાણો શું છે કિંમત
આવી ગઇ છે Hyundai ની નવી કાર Hyundai Venue. આ કારની બુકિંગ આજથી શરૂ થઇ ગઇ છે અને આ કાર ભારતમાં 21 મેના રોજ સત્તાવાર રીતે લોન્ચ થવાની છે. તેની એક્સ શોરૂમ કિંમત 8-11 લાખની વચ્ચે રહેવાની છે. ડીલર સોર્સેઝના અનુસાર, વેન્યૂનું સત્તાવાર બુકિંગ 2 મે 2019થી શરૂ થશે. કસ્ટમર પોતાની નજીકના હ્યુંડાઇ શોરૂમમાંથી 25000 રૂપિયાની ટોકન એમાઉન્ટ આપીને તેને બુક કરાવી શકે છે.
May 2,2019, 16:29 PM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ