हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ideology
Ideology News
Married
રિલેશનશિપમાં હોવા છતાં લગ્નથી દૂર કેમ ભાગે છે છોકરીઓ, જાણો કારણ
રિલેશનશિપમાં ઘણી વાર એક ખાસ વસ્તુ જોવા મળે છે, છોકરાં લગ્ન સાથેના સંબંધોને બાંધવા કંઇપણ કરવા તૈયાર હોય છે પરંતુ કેટલીક છોકરીઓ લગ્નની વાત થતા જ વિચારવાનું શરૂ કરે છે.
Oct 25,2022, 19:07 PM IST
jharkhand
ઝારખંડ જીત: ગુજરાત કોંગ્રેસ દ્વારા ફટાકડા-મીઠાઇ સાથે કરવામાં આવી ઉજવણી
ઝારખંડ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને ગઠબંધનનો વિજય થતાં ગુજરાત કોંગ્રેસે ભવ્ય ઉજવણી કરી હતી. અમદાવાદના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરોએ આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે, ભારત દેશ લોકશાહીને વરેલો છે. સંવિધાન અનુસાર દેશ ચાલે છે. ધર્મ જાતી પ્રાંતથી ઉપર ઊઠી દેશ એક રહેએ આપણા જીનમાં રહેલું છે. ભારતીય જનતા પાર્ટીની વિંભાજનકારી નીતી ઓ લોકોને ઉન્માદમાં લાવી પ્રાથમિક મુદ્દાઓને ભુલાવાની નિતિને લોકોએ જાકારો આપ્યો છે.
Dec 23,2019, 19:14 PM IST
Maharashtra
સાવરકર વિવાદ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, CMએ શું કહ્યું તે જાણો
મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આજે નાગપુરમાં વીર દામોદર સાવરકર (Veer Savarkar) વિવાદ પર મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમારી સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલી રહી છે. વિચારધારા પ્રમાણે નહીં. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વીર સાવરકર પર અમારું સ્ટેન્ડ પહેલા જે હતું એ જ અત્યારે છે. ઠાકરેએ નાગરિકતા કાયદા (CAA) ને મહારાષ્ટ્રમાં લાગુ કરવાને લઈને પણ તેમને પોતાનો પક્ષ રજુ કર્યો. તેમણે કહ્યું કે પહેલા સુપ્રીમ કોર્ટ (Supreme Court) આ અંગે કોઈ નિર્ણય લે, ત્યારબાદ અમે અમારું વલણ સ્પષ્ટ કરીશું.
Dec 15,2019, 20:29 PM IST
અજીત ડોભાલ
આતંકવાદીઓની વિચારધારા સામે લડત ખુબ જરૂરી: NSA અજીત ડોભાલ
ATS&STFના પ્રમુખોની એક બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે આતંકવાદને ખતમ કરવા માટે કડક કાર્યવાહીની જરૂર છે. તેમણે કહ્યું કે આપણે આતંકવાદીઓની વિચારધારા સામે લડવાની ખુબ જરૂર છે. અજીત ડોભાલે કહ્યું કે એનઆઈએએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ જેટલું પ્રભાવી કામ કર્યું છે એટલું અન્ય કોઈ એજન્સીએ કર્યું નથી.
Oct 14,2019, 12:01 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય