हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
iit madras
Iit madras News
high salary
High Salary: વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ માટે IIT છોડવા પણ તૈયાર
Salary for CS Graduates: આંકડા મુજબ, JEE એડવાન્સ્ડમાં ટોચના 100 રેન્કર્સમાંથી 97 વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર સાયન્સ કોર્સ પસંદ કર્યો છે.
Apr 2,2023, 11:53 AM IST
milk
માત્ર 30 સેકન્ડમાં ખબર પડી જશે કે દૂધ અસલી છે કે ભેળસેળવાળું, જાણો કેવી રીતે?
ભારત સહિત ઘણાં દેશોમાં દૂધમાં ભેળસેળની સમસ્યા સામાન્ય છે. દૂધની શુદ્ધતા નક્કી કરવા માટે અત્યાર સુધી ઉપયોગમાં લેવાતી પદ્ધતિ ખૂબ ખર્ચાળ અને સમય માંગી લે તેવી છે. પરંતુ IIT મદ્રાસે એક એવું ડિવાઈસ બનાવ્યું છે જેના દ્વારા અડધા કલાકમાં ઘરે બેઠા દૂધમાં ભેળસેળ શોધી શકો છો.
Mar 28,2023, 10:55 AM IST
mahindra and mahindra
ક્યારેય નહી જોઇ હોય આવી Mahindra Bolero, મળશે કિચન-વોશરૂમ, બેડરૂમ અને ઘણુ બધું
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ IIT મદ્રાસમાં રિસર્ચ-બેસ્ડ કૈરવૈન બનાવનાર કંપની કેમ્પરવાન ફેક્ટરી સાથે હાથ મિલાવ્યા છે. આ કોલેબરેશનમાં ભારતીય બજાર માટે બજેટને અનુરૂપ લક્ઝરી કેમ્પર્સ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે.
Mar 4,2022, 17:42 PM IST
gujarat
ગુજરાતમાં હવે દેખાશે ત્રીજી લહેરની સૌથી મોટી પીક; 6 ફેબ્રુઆરી સુધી કેસનો આંકડો વધશે
કોરોનાને ફેલાવવાનો દર R વેલ્યુ રજૂ કરે છે. R વેલ્યુ એ જણાવે છે કે કોરોનાથી સંક્રમિત એક વ્યક્તિ, કેટલા લોકોને સંક્રમિત કરે છે. જો R વેલ્યુ 1થી વધુ છે તો તેનો અર્થ છે કે કેસ વધી રહ્યાં છે અને જો 1થી નીચે જોવા મળે તો મહામારીને ખતમ ગણવામાં આવે છે.
Jan 24,2022, 16:00 PM IST
3D-printed house
આ છે દુનિયાનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર, સુંદરતા જોઈને થઈ જશો આર્શ્ચર્યચકિત
તમે ક્યારેય 3D પ્રિન્ટિંગથી બનેલા ઘર વિશે વિચાર્યું છે? જો નહીં, તો અમે તમને એક ઘર બતાવી રહ્યા છીએ જે તમને આશ્ચર્યચકિત કરી દેશે
May 3,2021, 0:14 AM IST
iit madras
IIT Madras માં ફૂટ્યો કોરોના બોમ્બ, લેબ-લાઈબ્રેરી બધુ બંધ, કેમ્પસમાં લોકડાઉન
સ્વાસ્થ્ય સચિવ જે. રાધાકૃષ્ણનનું કહેવું છે કે સ્વાસ્થ્ય અધિકારી આઈઆઈટી મદ્રાસ કેમ્પસમાં ફેલાયેલા કોરોના સંક્રમણ પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે અમને લાગે છે કે કોમન મેસ સંક્રમણનું મુખ્ય કારણ છે.
Dec 14,2020, 16:10 PM IST
નરેન્દ્ર મોદી
કોણ કેટલું ધ્યાન આપે છે તે માહિતી મેળવતા આવિષ્કારનો સંસદમાં ઉપયોગ થાય: પીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આઈઆઈટી મદ્રાસ પહોંચ્યા. આ ઉપરાંત પીએમ મોદીએ સિંગાપુર-ઈન્ડિયા હેકથોનના પુરસ્કાર વિતરણમાં પણ ભાગ લીધો. અહીં તેઓ 56માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત છે. હેકથોન કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે મારા યુવા મિત્રોએ આજે અહીં અનેક ચીજોનું સમાધાન શોધ્યું છે. મને કેમેરાવાળો આવિષ્કાર ખુબ પસંદ આવ્યો છે. જેનાથી ખબર પડી શકે છે કે કોણ કેટલું ધ્યાનથી સાંભળી રહ્યું છે. હવે હું તેને લઈને સંસદમાં વાત કરીશ. મને વિશ્વાસ છે કે સંસદ માટે પણ તે ઘણું ફાયદાકારક સાબિત થશે.
Sep 30,2019, 15:02 PM IST
આઈઆઈટી મદ્રાસ
IITના પ્રોફેસરે પ્રશ્નપત્રમાં છાત્રોને પૂછ્યું, ધોનીએ ટોસ જીતીને શું કરવુ
આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર વિગ્નેશ મુથુવિજયને વિદ્યાર્થીઓને પૂછ્યું, 'દિવસ-રાતની રમતમાં ઝાકળની ભૂમિકા હોય છે.'
May 8,2019, 16:28 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય