हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
136/ 5
(36)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
imd alret
Imd alret News
rain
આ જિલ્લાઓને આજે મેઘરાજા ઘમરોળી નાંખશે! જાણો ક્યાં છે રેડ- ઓરેન્જ અને યલો એલર્ટ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અનરાધાર વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. કેટલાંક વિસ્તારોમાં રેડ એલર્ટ તો કેટલાંકમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Jul 21,2024, 10:39 AM IST
Gujarat Rain
ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી! જાણો ક્યાં કેવો વરસ્યો વરસાદ?
છેલ્લા લગભગ 10 દિવસથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયું છે. જો કે, હવે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં અને સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠાના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે.
Jun 18,2024, 19:23 PM IST
unseasonal rain
7 જાન્યુઆરીથી ગુજરાતના કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી? ફરી જામશે ચોમાસા જેવો માહોલ
Monsoon Prediction: રાજ્યમાં હાલ ફરી કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની વિપરીત પરિસ્થિતી સર્જાઈ છે. આવી સ્થિતિમાં અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની પણ શક્યતા છે. કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે તેની વધુ અસરની શક્યતા છે. અરબ સાગરના ભેજના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. 7 જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા છે.
Jan 4,2024, 18:39 PM IST
Gujarat Rain
ગોઝારો રવિવાર! ગુજરાતમાં 17 લોકો પર વીજળી મોત બનીને ત્રાટકી, અનેક નિર્દોષ પશુઓનો મોત
ગુજરાતીઓ માટે ગોજારો સાબિત થયો છે. કમોસમી વરસાદ પડવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં મોતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં આજે કમોસમી વરસાદથી વીજળી અને વૃક્ષ પડવાની ઘટનામાં 17 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે.
Nov 26,2023, 19:14 PM IST
delhi rain
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વચ્ચે સૌથી માઠા સમાચાર; આ જિલ્લામાં બરબપોરે શરૂ થયો વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે બગસરાના લુંઘિયા, જાંજરીયા અને સાપર સહિતના ગામોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે
Oct 14,2023, 16:06 PM IST
dahod rain
દાહોદમાં મૂશળધાર વરસાદ, બે દિવસ રેડ એલર્ટ જાહેર કરતા શાળા-કોલેજોમાં રજા જાહેર
Weather Forecast : દાહોદમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અહીં મૂશળધાર વરસાદના કારણે દાહોદના લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવી ગયા છે અને તેમણે સોમવાર અને મંગળવાર 2 દિવસની શાળાઓમાં રજા જાહેર કરી છે.
Sep 17,2023, 17:52 PM IST
forecast
આ આગાહી જાણી ચોંકી ના જતા! આ વિસ્તારોમાં આફત બનીને વરસશે મેઘો, જાણો અંબાલાલની આગાહી
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં હવામાનના એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભલે જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે. આ સાથે જ તેઓએ ઓગસ્ટમાં કેમ વરસાદ ઓછો રહેશે તેનુ કારણ પણ જણાવ્યું. અંબાલાલ પટેલે આગાહી કરી કે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો રહેશે. જો કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા રહી શકે છે. હાલ વાતાવરણની વાત કરીએ તો, બંગાળાના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટના વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળાના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. અને આ જ કારણથી વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડશે.
Aug 9,2023, 16:52 PM IST
Trending news
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે
Birth Sign Personality
આ 3 રાશિના લોકો છોડી દે છે પોતાના જીવનસાથીને, જાણો તમારું પણ ભવિષ્ય
Gujarat Budget
જનતા માટે 'દાદા'નું દમદાર બજેટ; એક ક્લિકમાં વાંચો તમામ મોટી યોજના અને જાહેરાત