हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
111/ 5
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
imd gujarat
Imd gujarat News
અંબાલાલ પટેલ આગાહી
ધ્રુજવા માંડશે નવરાત્રિ આયોજકોના પગ! નિહાકો નાંખે એવી અંબાલાલ પટેલની ઘાતક આગાહી
Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં ચોમાસા લગભગ વિદાય થવાનું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ભાદરવાનો તાપ શરૂ થયો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેથી લોકોને ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થવા માંડ્યો છે.
Sep 17,2024, 17:00 PM IST
અંબાલાલ પટેલ આગાહી
ભઈ લખી રાખજો! આ વર્ષે નવરાત્રિ તો સો ટકા બગડી, સપને ના વિચાર્યુ હોય ત્યાં એક્ટિવ થશે
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલે નવરાત્રિ આસપાસ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે અંબાલાલ પટેલે પણ નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી આપી દીધી છે. એટલે ગરબા રસિકોના અરમાનો પણ પાણી ફરી વળે તેવા ઘાટ ઘડાશે.
Sep 15,2024, 19:50 PM IST
gujarat weather forecast
આ તારીખે ચંદ્ર વાદળોમાં ઢંકાયો તો ગુજરાતમાં 100 ટકા મોટી આફત! અંબાલાલની તોફાની આગાહી
Gujarat Rainfall Alert: ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીનું ડિપ્રેશન પણ ગુજરાતને ઘેરી રહ્યું છે. આગામી દિવસોમાં ઓકટોબર મધ્ય સુધી સતત વરસાદ વરસે તેવી પૂરી સંભાવના છે.
Sep 12,2024, 19:47 PM IST
અંબાલાલ પટેલ આગાહી
બસ કરો અંબાલાલ...આ આગાહીથી તમારા અરમાનો પર ફરી વળશે પાણી! ગુજરાત પર છે મોટી ઘાત
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલની ફરી એક આગાહી આવી ગઈ છે. નવરાત્રિ આસપાસ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે અંબાલાલ પટેલે પણ નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી આપી દીધી છે. એટલે ગરબા રસિકોના અરમાનો પણ પાણી ફરી વળે તેવા ઘાટ ઘડાશે. એ સિવાય આગામી પાંચ દિવસ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Sep 12,2024, 17:06 PM IST
gujarat weather forecast
આવી ગઈ મોટી આગાહી! ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું મોસમ બદલાશે, નવરાત્રિમાં તો...
Ambalal Patel Forecast: ઉત્તર ગુજરાતના દાંતા અને બનાસકાંઠા સિટી વિસ્તારમાં ભારે વરસાદનું આગાહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 16 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે. ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું હવામાન પલટાશે. તો નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
Sep 11,2024, 19:40 PM IST
gujarat weather forecast
આ વિસ્તારોમાં હવે આભ ફાટશે આભ! ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ખતરનાક બની, શું કહે અંબાલાલ?
Gujarat Rainfall Alert: ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓફ શૉર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે પણ શું કહ્યું તે ખાસ જાણો.
Sep 11,2024, 17:02 PM IST
gujarat
ભારે વરસાદમાં ગોતાનું વંદેમાતરમ થઈ જાય છે રામભરોસે, તંત્રના પાપે ભરાય છે કેડસમા પાણી
અમદાવાદના ગોતાના વંદેમાતરમ વિસ્તારમાં ભારે વરસાદે કેમનું જવું એ સૌથી મોટી સમસ્યા બની જાય છે. આ વિસ્તાર તંત્રના પાપે રામભરોસે થઈ જાય છે. ગોતા એ અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર છે પણ કેટલાક નેતાઓના પાપે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો નથી.
Aug 27,2024, 15:34 PM IST
gujarat
ભરશિયાળે ઠંડી કે વરસાદ નહી આવશે આ મોટું સંક્ટ! વર્ષ 2024 ગુજરાત માટે ઘાતક સાબિત થશે?
Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. 1થી 5 જાન્યુઆરી દરમિયાન ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે કમોસમી વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. આમ, નવા વર્ષના પહેલા જ પખવાડિયામાં માવઠું દસ્તક આપશે. પરંતુ બીજી તરફ ડિસેમ્બર પૂરો થવાનો છે છતા તીવ્ર ઠંડીનો અહેસાસ પણ નથી થઈ રહ્યો. ત્યારે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એટલે કે આગામી પાંચ-સાત દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. જોકે, ભરશિયાળે હવામાન વિભાગે એક મહત્વપૂર્ણ આગાહી કરીને લોકોને ચોંકાવી દીધા છે.
Dec 26,2023, 16:59 PM IST
Trending news
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે
Birth Sign Personality
આ 3 રાશિના લોકો છોડી દે છે પોતાના જીવનસાથીને, જાણો તમારું પણ ભવિષ્ય
Gujarat Budget
જનતા માટે 'દાદા'નું દમદાર બજેટ; એક ક્લિકમાં વાંચો તમામ મોટી યોજના અને જાહેરાત