हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India Budget 2024
India budget 2024 News
Budget 2024
ખૂબ રૂપિયા કમાવો... દુનિયાના આ દેશોમાં 1 પણ રૂપિયો ચૂકવવો નહી પડે Income Tax
Tax Free Countries: કેટલાક દેશો એવા છે જ્યાં સરકાર દ્વારા કોઈ ટેક્સ વસૂલવામાં આવતો નથી. અહીં સરકારને કોઈપણ પ્રકારનો ઈન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી અને લોકોની સંપૂર્ણ આવક તેમના હાથમાં આવે છે. ચાલો જાણીએ એ દેશો વિશે-
Feb 1,2024, 14:33 PM IST
Budget 2024
Health Budget 2024: નવી મેડિકલ કોલેજ ખુલશે, હોસ્પિટલોમાં થશે બદલાવ, જાણો જાહેરાત
Interim Budget 2024: નાણામંત્રી સીતારમણે કહ્યું કે ઘણા યુવાનો ડોક્ટર બનવાનું સપનું જુએ છે. પરંતુ ઓછી સીટોના કારણે તેમને ડોક્ટર બનવાની તક મળતી નથી. તેથી, સરકારે દેશમાં નવી મેડિકલ કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે.
Feb 1,2024, 14:18 PM IST
Income tax slab
Income Tax Slab: નોકરીયાતો નિરાશ પણ... જુલાઇમાં મળી શકે છે GOOD NEWS
Budget New Tax Rate: નાણા મંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે અમે પરંપરાઓનું પાલન કરી રહ્યા છીએ અને ટેક્સના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે લોકસભા ચૂંટણી બાદ જુલાઈમાં રજૂ થનારા સંપૂર્ણ બજેટમાં સરકાર દ્વારા આવકવેરામાં રાહત આપવામાં આવી શકે છે.
Feb 1,2024, 12:45 PM IST
Budget 2024
Budget 2024: નાણામંત્રીએ બજેટમાં ખોલ્યો પટારો, દર મહિને મળશે 300 યૂનિટ ફ્રી વિજળી
Union Budget 2024 : નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ (PM Suryoday Yoajan) 300 વીજળી યુનિટ મફતમાં ઉપલબ્ધ થશે. આ યોજના હેઠળ 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે.
Feb 1,2024, 12:06 PM IST
Bye Bye 2023
વર્ષ 2023 માં થયા આ 7 મોટા ફેરફાર, આગામી 2024 માં તમારી જીંદગી પર પડશે સીધી અસર
Bye Bye 2023: વર્ષ 2023 માં જ નાણાકીય વર્ષ દરમિયાન CBDT દ્વારા જાહેર કરાયેલ આવકવેરા સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળ્યા હતા. 2023માં આ ફેરફારોની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, તમે જૂન-જુલાઈ 2024માં ITR ફાઇલ કરતી વખતે તેની અસર જોશો. ચાલો જાણીએ આ ફેરફારો વિશે-
Dec 31,2023, 12:04 PM IST
New Tax Regime
વર્ષ 2023માં થયેલા 7 મોટા ફેરફારો, આવનારા 2024માં તમારા જીવન પર કરશે સીધી અસર
Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2023 ના રોજ નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કર્યું હતું. બજેટ ભાષણ દરમિયાન તેમણે દરેક સામાન્ય અને ખાસ વ્યક્તિના જીવન સાથે જોડાયેલા કેટલાક ફેરફારોની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, વર્ષ 2023 માં જ, નાણાકીય વર્ષ દરમિયાન CBDT દ્વારા જાહેર કરાયેલ આવકવેરા સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળ્યા હતા. 2023માં આ ફેરફારોની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, તમે જૂન-જુલાઈ 2024માં ITR ફાઇલ કરતી વખતે તેની અસર જોશો. ચાલો જાણીએ આ ફેરફારો વિશે-
Dec 30,2023, 23:36 PM IST
Trending news
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત
top work from home job options of 2025
આ છે વર્ષ 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા-બેઠા કરો સરકારી નોકરી જેવી કમાણી
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત