हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
indoor plants
Indoor plants News
lifestyle
પ્રદૂષણથી છો પરેશાન? શુદ્ધ હવા માટે ઘરમાં લાગાવો આ સાત જાદુઈ છોડ
દિવાળી દરમિયાન પ્રદૂષણ વધવાને કારણે લોકો પરેશાન થઈ જાય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે એર પ્યુરિફાયર એ એક વિકલ્પ છે અને તે એટલું મોંઘું પણ નથી. આવી સ્થિતિમાં, કેટલાક ખાસ છોડ હવાને શુદ્ધ કરવામાં મદદ કરી શકે છે.
Oct 26,2024, 18:23 PM IST
spiritual
પોઝિટિવિટી લાવવા માટે અને મૂડને સારે રાખવા માટે ઘરમાં લગાવો આ છોડ
Benefits Of Keeping Indoor Plants: ઇન્ડોર છોડ તમારા ઘરની સુંદરતા જ નથી વધારતા, તે તમારા મૂડને પણ અસર કરે છે. જો તમને લાગે છે કે કામના તણાવ અથવા અન્ય કોઈ કારણથી તમારો મૂડ સારો નથી તો આ છોડને ઘરમાં લગાવો. તમારો મૂડ સારો રહેશે અને તમે માનસિક રીતે પણ મજબૂત અનુભવશો.
Oct 4,2024, 16:35 PM IST
money plants
Money Plants વિશે ઘણાં ને નથી ખબર આ વાત, જાણનારનો થાય છે બેડોપાર
Money Plants: મની પ્લાન્ટ વિશે શું તમે આ વાત જાણો છો? ના જાણતા હોવ તો એકવાર જરૂર જાણી લેજો. જો આ ટિપ્સને પ્રોપર ફોલો કરશો તો થઈ જશો માલામાલ....
Feb 7,2024, 16:53 PM IST
vastu tips
Money Plants: મની પ્લાન્ટમાં પાણી નાંખતા આ એક કામ કરશો તો ન્યાલ થઈ જશો!
લોકો તેમના ઘરને સુંદર બનાવવા માટે ઘણી બધી નવી વસ્તુઓ કરતા રહે છે. જેથી તેમનું ઘર અલગ અને સુંદર દેખાય. કેટલાક લોકો વાસ્તુની ખામીને દૂર કરવા અને ઘરની સુંદરતા વધારવા માટે અનેક પ્રકારના છોડ રોપતા રહે છે. આજે અમે તમને જે છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનો વાસ્તુ શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ છોડ તમારા ઘરની સુંદરતામાં વધારો કરવાની સાથે નેગેટિવ એનર્જી પણ દૂર કરશે. આ સિવાય ઘરની પ્રગતિમાં પણ ભૂમિકા ભજવે છે. કેટલાક લોકો આ છોડની વિશેષતા વિશે પહેલાથી જાણતા હશે. આ છોડનું નામ છે મની પ્લાન્ટ.
Jan 4,2024, 16:06 PM IST
vastu tips
Vastu Tips: ઘર કે ઓફિસમાં મની પ્લાન્ટ છે? આ ઉપાય તમને બનાવી દેશે કરોડપતિ!
વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને ઘરમાં રાખવા માટે કેટલાક વિશેષ નિયમો દર્શાવવામાં આવ્યા છે. જો તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરીને ઘરમાં લગાવશો તો, તમારા ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવશે.
Oct 25,2023, 8:37 AM IST
વાસ્તુ ટીપ્સ
Vastu Tips: મની પ્લાન્ટને ઘરમાં રાખવાના પણ છે નિયમો, ભૂલથી પણ ન મૂકવો આ દિશામાં
Remedies To Increase Happiness: આજે અમે તમને જે છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનો વાસ્તુ શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ છોડ તમારા ઘરની સુંદરતામાં વધારો કરવાની સાથે નેગેટિવ એનર્જી પણ દૂર કરશે.
Jun 14,2023, 19:33 PM IST
શ્રાવણ મહિનો
Vastu: શ્રાવણ મહિનામાં રોપો આ છોડ, ખૂલી જશે બંધ કિસ્મતના દ્વાર, થશે ફાયદો જ ફાયદો
Vastu for plants: શ્રાવણ મહિનો શિવની ભક્તિની દ્રષ્ટિએ તો મહત્વનો છે જ. સાથે સાથે આ મહિનો નવા જીવનની શરૂઆતનો મહિનો પણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન છોડ રોપવાથી પુણ્ય તો મળે જ છે, સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થાય છે. આજે આપણે જાણીએ છીએ કે આ મહિનામાં કયા છોડ સૌથી વધુ ફાયદાકારક છે.
Jun 12,2023, 23:17 PM IST
vastu tips
Vastu Tips: શું મની પ્લાન વિશે આ વાત તમે જાણો છો? જાણી લેશો તો થઈ જશો માલામાલ
ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખવો ખૂબ જ શુભ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દક્ષિણ-પૂર્વ દિશા ભગવાન ગણેશની દિશા છે. આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી ઘરની સંપત્તિમાં વધારો થાય છે.
Apr 23,2023, 15:36 PM IST
plant
Plant Health Benefits: આ છોડ ઘરમાં રાખો અને રહો હેલ્ધી, છોડથી થતા સ્વાસ્થ્ય લાભ જાણો
Plant Health Benefits: ઘરમાં નાના નાના છોડ રાખવા તે ઘણી રીતે ફાયદાકારક છે. કેટલાક છોડ ઘરની સુંદરતા વધારવાની સાથે સ્વાસ્થ્ય પણ સુધારે છે. કારણ કે આ છોડ હવાની ગુણવત્તામાં સુધારો કરે છે. તેનાથી શરીરમાં સકારાત્મક ઊર્જા પણ વધે છે
Apr 13,2023, 16:25 PM IST
vastu tips
Vastu Tips: મની પ્લાન્ટને પાણી આપતા સમયે આટલું જ કરો, થઈ જશો માલામાલ!
લોકો તેમના ઘરને સુંદર બનાવવા માટે ઘણી બધી નવી વસ્તુઓ કરતા રહે છે. જેથી તેમનું ઘર અલગ અને સુંદર દેખાય. કેટલાક લોકો વાસ્તુની ખામીને દૂર કરવા અને ઘરની સુંદરતા વધારવા માટે અનેક પ્રકારના છોડ રોપતા રહે છે. આજે અમે તમને જે છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનો વાસ્તુ શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ છોડ તમારા ઘરની સુંદરતામાં વધારો કરવાની સાથે નેગેટિવ એનર્જી પણ દૂર કરશે. આ સિવાય ઘરની પ્રગતિમાં પણ ભૂમિકા ભજવે છે. કેટલાક લોકો આ છોડની વિશેષતા વિશે પહેલાથી જાણતા હશે. આ છોડનું નામ છે મની પ્લાન્ટ.
Aug 11,2021, 10:29 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય