हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Industrial Waste
Industrial waste News
surat
ગંદા પાણીને શુદ્ધ કરીને સુરત પાલિકા વર્ષે કમાય છે 140 કરોડ રૂપિયા
Dec 16,2020, 10:00 AM IST
The historic castle
ઐતિહાસિક કિલ્લામાં કચરો નાખ્યો પરંતુ કલાત્મક રીતે, તમે જોઇ થશો દંગ
પારડીમાં આવેલા ઐતિહાસિક કિલ્લા ઉપર આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા ઔદ્યોગિક એકમોના વેસ્ટ મટીરિયલમાંથી વિવિધ કલાકૃતિનું નિર્માણ કરી કિલ્લાને સજાવાયો છે. પારડીમાં આવેલા પેશ્વાઈ કિલ્લો નગરની ઐતિહાસિક ધરોહર છે. પરંતુ કેટલાયે વર્ષોથી આ કિલ્લો જર્જરિત હાલતમાં હતો. આંતરરાષ્ટ્રીય કલાકાર સોમુ દેસાઈની નજર તેની પર પડતા આ કિલ્લાને કલાકારો દ્વારા સજાવવા બીડું ઝડપાયું હતું. જેમાં પારડી નગરપાલિકાનો સહયોગ માંગતા પારડી પાલિકા પ્રમુખ ફાલ્ગનીબેન ભટ્ટ અને અન્ય સદસ્યોએ હકારાત્મક પ્રતિસાદ આપતા આ કિલ્લા ઉપર દેશ - વિદેશથી આવેલા કલાકારો દ્વારા કલાકૃતિઓનું સર્જન કરવામાં આવ્યું છે. જ્યાં ૬ જૂન સુધી જાહેર જનતા માટે કલાકારો એટલે કે આર્ટિસ્ટો એ બનાવેલી કલાકૃતિઓ ખુલ્લી મૂકવામાં આવી છે.
Jan 30,2020, 20:07 PM IST
ઔદ્યોગિક કચરો
હવે કચરામાંથી રોડ બનાવવાની તૈયારી, ગ્લોબલ વોર્મિંગમાં આટલો થશે ફાયદો
ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસતી ધરાવતા શહેર સિડનીમાં દુનિયામાં પ્રથમ વખત કોલસાથી ચાલતા વિજમથકો અને સ્ટીલ કંપનીઓના ઔદ્યોગિક કચરાનો ઉપયોગ કરીને એક સડકનું નિર્માણ કરવામાં આવ્યું છે
Jun 24,2019, 23:50 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય