हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Inquire
Inquire News
Drug dealer
ડ્રગ ડીલર અસ્ફાક બાવાની ધરપકડ, સુશાંતના ડ્રગ કનેક્શન અંગે NCB કરી શકે છે પુછપરછ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડ ના એમડી ડ્રગ મામલે મુંબઈ ના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી લીધી છે. આરોપી મુંબઈ થી અલગ-અલગ રાજ્યોમાં છેલ્લા ૮ વર્ષથી ડ્રગ સપ્લાય કરતો હતો. ગુજરાત માં હાલ 2 વાર ડ્રગ મોકલેલ હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં ઉભેલ આ ડ્રગ માફિયાનું નામ છે અફાક અહેમદ ઉર્ફે અસ્ફાક બાવા. મુંબઈનાં મોટા ડ્રગ સપ્લાયરમાં તેનું નામ હોવાનું ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે. તાજેતરમાં જ ક્રાઈમ બ્રાન્ચે 1 પોલીસ કર્મી સહિત 5 લોકોની ડ્રગ સાથે ધરપકડ કરી હતી. જે કેસમાં અસ્ફાક બાવાએ ડ્રગ આપ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અગાઉ પણ અસ્ફાક બાવાએ ડ્રગ અમદાવાદમાં મોકલી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલ અફાકનો પુત્ર ફિદા આ રેકેટ ચલાવી રહયો હતો અને એજ રૂપિયા લઈ ડ્રગ આપતો હતો.
Sep 17,2020, 18:38 PM IST
Inquire
ટેક્સ વધારવાની વણમાગી સલાહ પર નાણા મંત્રાલય લાલઘુમ, લીધું મોટું પગલું
સરકારને સોંપવામાં આવેલા દસ્તાવેજમાં કોરોના સંકટના નિવારણ માટે જરૂરિયાતને પુરી કરવા માટે વસ્તુઓની ખરીદી માટે કેટલાક સુચનો આપવામાં આવ્યાં છે.
Apr 27,2020, 7:28 AM IST
Inquire
વીર નર્મદ દ. ગુ યુનિ ના કુલપતિ સામે પીએમઓ દ્વારા તપાસના આદેશ
વીર નર્મદ દ. ગુ યુનિ ના કુલપતિ સામે પીએમઓ દ્વારા તપાસના આદેશ કરાયા છે. ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીને તપાસ કરવા આદેશ અપાયો છે. સિન્ડિકેટ સભ્ય સંજય દેસાઈએ વડાપ્રધાનને ફરિયાદ કરી હતી જેના પછી આ પગલું લેવાયું છે.
Mar 2,2020, 10:25 AM IST
non secretarial paper leak case
બિન સચિવાલય ક્લાર્કનાં આરોપીઓને સાથે રાખી કૌભાંડી શાળામાં તપાસનો ધમધમાટ
બહુવિવાદિત બિનસચિવાલય પરીક્ષા પેપરલીકકાંડમાં ગાંધીનગર પોલીસ અને સીટ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ત્યારે આ તમામ આરોપીઓને સાથે રાખીને જ પોલીસ દ્વારા જ્યાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું તે શાળા ખાતે રિકન્સ્ટ્રક્શન અને તપાસ કરવામાં આવી હતી. દાણીલીમડા ખાતે આવેલી એમ.એસ પબ્લિક સ્કૂલમાં તપાસના ધમધમાટનાં પગલે સ્થાનિક લોકોમાં પણ કુતુહલ વ્યાપ્ત થયું હતું.
Dec 28,2019, 23:08 PM IST
ફતેગંજ પોલીસ
બિલ્ડિંગ ધરાશાયી મામલે ફતેગંજ પોલીસ L&Tના અધિકારીઓની કરશે પૂછપરછ
વડોદરાના છાણી ખાતે એલ એન્ડ ટીની બિલ્ડીંગ ધરાશાઈ થવાનો મામલે ફતેગંજ પોલીસ એલ એન્ડ ટીના અધિકારીઓની પૂછપરછ કરશે. બિલ્ડીંગ ધરાશાઈ થતા 2 લોકોના મોત થયા હતા જ્યારે 3 ઈજાગ્રસ્ત થયા હતા. ફતેગંજ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે.
Oct 23,2019, 11:27 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય