हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
instructed
Instructed News
gujarat police
ગુજરાતમાં નવું જાહેરનામું; હેર સલૂન-બ્યુટી પાર્લર માટે નવી ગાઈડલાઈન
ગુજરાત પોલીસની ટ્વીટમાં જણાવાયું છે કે, દરેક હેર સલૂન-બ્યુટીપાર્લર સંચાલકોએ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને પ્રવેશ આપવો જરૂરી છે.
Jan 3,2022, 9:06 AM IST
fishermen
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને 2 દિવસ દરિયો નહી ખેડવા સુચના
રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. હવામાન વિભાગે આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ અગામી સપ્તાહમાં પણ પડે તેવી સંપૂર્ણ શક્યતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત આગામી તા. ૧૬ અને ૧૭ ઓગસ્ટે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી જે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી ૯૪ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૮૯ મીમી સુધી વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૮૯ મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૧/૦૮/૨૦૨૦ અંતિત ૪૮૧.૩૯ મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૫૭.૯૩% છે.
Aug 11,2020, 22:08 PM IST
Trending news
gold
Gold Price: 7 દિવસમાં 3710 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું, જાણો 2 અને 24 કેરેટનો ભાવ
Allu Arjun
'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ; અલગ સ્વેગમાં દેખાયા અલ્લુ-રશ્મિકા, પટનામાં બબાલ
Business News
શેર બજારમાં ધમાલ મચાવવા તૈયાર છે આ ડિફેન્સ કંપનીનો IPO, ઓપન થતાં જ પૈસા ડબલ થશે!
gujarat
ખ્યાતિ હોસ્પિટલ કાંડ શમ્યો નથી ત્યાં ઝડપાયો બોગસ ડોક્ટર, અમદાવાદમાં દર્દીઓ સાથે ખેલ!
railway jobs
ભારતીય રેલવેમાં ભરતીની મોટી જાહેરાત! આ તારીખ પહેલા કરી નાંખજો અરજી, જિંદગી સુધરી જશે
gujarat
પૈસાની જરૂરિયાત ઉભી થતા પ્રેમી-પંખીડાએ કર્યો કાંડ! વૃદ્ધાનાં આંખોમાં મરચું નાંખ્યું
gujarat
આ VIDEO શ્વાસ રાંકી દેશે! ટ્યૂશન જતા વિદ્યાર્થીને ડમ્પરચાલકે ફૂટબોલની જેમ ઉછાડ્યો
Godhra Carnage
ફરી ગોધરાની ઘટના ચર્ચામાં! 'સાબરમતી રિપોર્ટ' પર PM મોદીનું નિવેદન, દેશભરમાં ચર્ચા
Skoda Slavia Sale
5-સ્ટાર સેફ્ટીથી લેસ કાર પર આવ્યું ₹2.50 લાખનું ડિસ્કાઉન્ટ, ખરીદવા માટે મચી લૂટ!
NPS
NPSમાં નાણાંનું રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર, જે દિવસે રોકાણ કરશો તે જ દિવસે મળશે