हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IRON
Iron News
IRON
શરીરમાં ઝડપથી બનશે લોહી, જો રોજ ખાશો આ 5 આયર્નયુક્ત ખોરાક
Iron Rich Foods: આયર્ન આપણા શરીર માટે આવશ્યક ખનિજ છે, જે હિમોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે, જે શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, જે આપણી ઊર્જા અને એકંદર આરોગ્યને સુધારે છે. આયર્નની ઉણપથી એનિમિયા, થાક અને નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, આપણા રોજિંદા આહારમાં આયર્નથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે. અહીં 5 આયર્ન સમૃદ્ધ ખોરાક છે જે દરરોજ ખાવા જોઈએ.
Jan 8,2025, 16:56 PM IST
Lifehacks
જોરદાર છે આ સ્પ્રેની ટ્રીક... પ્રેસ કરવાની ઝંઝટ વિના કપડા પરની કરચલીઓ કરે છે દુર
Lifehacks: જો તમે આ ટ્રીક અપનાવશો તો તમારે કપડા પર પડેલી કરચલીઓ દુર કરવા માટે તેના પર ઈસ્ત્રી કરવાની મહેનત નહીં કરવી પડે. તમે એક સ્પ્રેની મદદથી પણ કપડાની ક્રીઝને બરાબર કરી શકો છો.
Aug 29,2024, 15:04 PM IST
Poha
Poha Benefits: નાસ્તામાં કેમ ખાવા જોઇએ પૌંઆ, ફાયદા જાણશો તો તમે કરી શકશો નહી ના
Why Poha Is considered As a Healthy Breakfast: ભાગ્યે જ કોઈ નાસ્તામાં સ્વાદિષ્ટ પૌંઆ ખાવાની ના પાડશે. સ્વાદની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન ન માત્ર તમને ફિટ રાખે છે પરંતુ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ પૂરતી માત્રામાં મળી આવે છે અને તેમાં શરીર માટે જરૂરી વિટામિન્સ પણ હોય છે. લોકો તેને સવારે ખાવાનું પણ પસંદ કરે છે કારણ કે તે સરળતાથી પચી જાય છે. આગળ વાંચો પૌંઆનું સેવન તમારા શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે.
Aug 31,2023, 9:08 AM IST
Aryuveda
Health Care: આર્યુવેદમાં અમૃત સમાન ગણાય છે આ વસ્તુ, સૂપ બનાવો કે શાક, તમારી ઇચ્છા
Diabetes: સરગવાના ઝાડના પાંદડા, ફૂલ વગેરેનો ખૂબ જ ફાયદાકારક છે. કારણકે તેમાં એન્ટીફંગલ, એન્ટીવાયરલ, એન્ટી ડિપ્રેસેન્ટ અને એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે. આ સિવાય સરગવામાં અનેક ખનીજ તત્વો રહેલા છે. તે કેલ્શિયમનો નોન-ડેરી સ્ત્રોત છે.
Mar 15,2023, 19:50 PM IST
spinach
Spinach Benefits: ભાજી તબિયત રાખશે તાજી-માજી, જાણો આ આશ્ચર્યજનક ફાયદાઓ
Health Benefits Of Spinach: એવું કહેવાય છે કે જો તમારી થાળીમાં પાલકની ભાજી હોય તો તેને અવગણવાની ભૂલ ક્યારેય ન કરો. કારણ કે, પાલકમાં એટલા ફાયદાકારક પોષક તત્વો હોય છે કે આપણું શરીર અનેક રોગોથી દૂર રહી શકે છે.
Dec 7,2022, 20:12 PM IST
lifestyle
જમીન પર બેસીને જમવાથી શું ફાયદો થાય છે? જાણો કઈ ધાતુના વાસણમાં જમવું કહેવાય છે ઉત્તમ
જમીન પર પલાંઠી વાળીને બેસવાથી શરીરને અનેક ફાયદા થાય છે. એટલે જ તો પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને જમતા અને તંદુરસ્ત રહેતા હતા. જોકે સાથે-સાથે કેવા વાસણમાં તમે જમો છો એ પણ તમારા સ્વાસ્થય પર વિવિધ અસર કરે છે. એટલે જ તમારે કેવી ધાતુના વાસણમાં જમવું તે આ આર્ટીકલ વાંચીને નક્કી કરી લેવું.
Apr 13,2022, 15:42 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ