हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
80/ 4
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Irregular Periods
Irregular periods News
health
આ 5 કારણોથી થાય છે Irregular Periodsની સમસ્યા
મહિલાઓને ઘણીવાર અનિયમિત પીરિયડ્સની સમસ્યા રહે છે. આના ઘણા કારણો હોઈ શકે છે. તબીબી સ્થિતિ અને જીવનશૈલી આના મુખ્ય કારણો છે.
Aug 30,2024, 18:00 PM IST
Irregular Periods
ઘરના રસોડાના આ મસાલા અનિયમિત માસિકની સમસ્યા કરશે દુર, જાણો ઉપયોગની સાચી રીત
Irregular Periods: માસિક સમયે દરેક મહિલાને અસહ્ય પીડામાંથી પસાર થવું પડે છે. તેમાં પણ જો માસિક અનિયમિત હોય તો હોર્મનલ ચેન્જીસના કારણે આ સમસ્યા વધી જાય છે. અનિયમિત માસિક મહિલાઓને અનેક રીતે નુકસાન કરે છે. તેવામાં અનિયમિત માસિકને નિયમિત કરવા માટે ઘરમાં ઉપલબ્ધ કેટલીક વસ્તુઓ મદદ કરી શકે છે.
Aug 9,2023, 9:21 AM IST
Home Remedies
અનિયમિત માસિકની સમસ્યા સતાવતી હોય તો આ વસ્તુ ખાવાની કરો શરુઆત, નિયમિત થશે Period
Remedies For Irregular Periods: અનિયમિત માસિકના કારણે અન્ય સમસ્યાઓ થાય છે જેમકે સતત થાક લાગવો, હાથ અને પગમાં દુખાવો, ભૂખ ઓછી લાગવી, કબજિયાતની સમસ્યા વગેરે. તેવામાં તમે માસિકને નિયમિત કરવા માટે કેટલીક વસ્તુઓનું સેવન કરી શકો છો.
May 7,2023, 8:58 AM IST
periods
માસિકની સમસ્યા હોય, મોડું આવતું હોય તો શું કરવું? ખાસ વાંચો
કેટલીક મહિલાઓને પીરિયડ્સ (માસિક ધર્મ) માં મોડું થવાથી તકલીફ પડતી હોય છે. આ દરમિયાન તેમને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. પીરિયડ્સ મોડા આવવાથી મહિલાઓને સામાન્ય રીતે ચિંતા થવા લાગે છે. અમે તમને જણાવી દઈએ કે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી આપની આ ચિંતા દૂર થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે કઈ વસ્તુઓનું સેવન કરવાથી તમને માસિક સમયસર આવી શકે છે.
Jan 2,2023, 15:24 PM IST
Late Period
Late Period Reasons: તમારા લેટ Period માટે જવાબદાર હોય શકે છે આ 5 કારણો
ઘણીવાર મહિલાઓને ટાઇમ પર પીરિયડ્સ (Periods) આવતા નથી. તેનો અર્થ એ નથી કે તમે પ્રેગ્નેંટ (Pregnant) છો. અનિયમિત પીરિયડ્સ (Irregular Periods) પાછળ કેટલાક અન્ય કારણો પણ હોય છે.
Dec 18,2020, 20:48 PM IST
Late Period
Late Period Reasons: શું તમારા Periods લેટ થઇ રહ્યા છે? જાણો તેના 5 મોટા કારણ
મહિલાઓ માટે પીરિયડ્સ (Periods)ના દિવસોમાં કોઇ મુસીબતથી ઓછું હોતું નથી. આ દરમિયાન ઘણી મહિલાઓને ભારે દુખાવો સહન કરવો પડે છે. તો બીજી તરફ મહિલાઓ માએ પીરિયડ્સનો ટાઇમ પર ન આવવો (Irregular Periods) માથાનો દુખાવો બની જાય છે. પીરિયડ્સ સમયસર ન આવતાં (Late Periods) ન આવતાં ઘણી મહિલાઓને પ્રેગ્નેંસી (Pregnancy)નો ડર સતાવવા લાગે છે. આજે જાણીએ કેટલીક એવી વાતો જેના લીધે પીરિયડ્સ આવવામાં મોડું (Late Period Reasons) થતું હોય છે.
Dec 17,2020, 20:08 PM IST
Trending news
icc rankings
ICC રેન્કિંગના સિંહાસન પર ભારતના ખેલાડીઓનો દબદબો! બુમરાહ, જયસ્વાલ અને કોહલીને ફાયદો
new rule
1 ડિસેમ્બરથી તમારા મોબાઈલમાં નહિ આવે OTP, બદલાયો નિયમ
6G
ભારતમાં ક્યારે લોન્ચ થશે 6G? આવી ગઈ સૌથી મોટી અપડેટ, 5G માં પણ થશે મોટો સુધારો
Maharashtra politics
મુખ્યમંત્રી પદ નહીં તો કઈ રીતે માનશે એકનાથ શિંદે? ભાજપ પાસે કયા બે વિકલ્પ છે
Business
IRCTCની જબરદસ્ત ઓફર! ફ્લાઈટની સસ્તી ટિકિટ જોઈએ તો આ દિવસે કરી લેજો, થશે મોટો લાભ
breaking news
હેરિટેજ સાઈટ લોથલ પર મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા બે મહિલા દટાઈ, વિદ્યાર્થીનીનું મોત
Urvil Patel
IPLમાં અનસોલ્ડ રહેતાં મેંહાણાવાળાએ બોલ પર ગુસ્સો ઉતાર્યો, 28 બોલમાં ફટકારી સદી
Valsad Police
'દોઢ કલાક સુધી મૃત યુવતીની લાશ સાથે દુષ્કર્મ, લંગડો છતાં 10 ફૂટની દીવાલ કૂદી'
Gautam Adani Bribery Case
અદાણી કેસમાં હવે દેશના દિગ્ગજ વકીલે સંભાળ્યો મોરચો, કહ્યું- ચાર્જશીટમાં નામ જ નથી
Pensioners
પેન્શનધારકો માટે મોટા સમાચાર, ઘર બેઠા મેળવી શકશે બહુ કામનું આ સર્ટિફિકેટ