हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jantar Mantar
Jantar mantar News
Delhi
દિલ્લીના જંતર મંતર પર હોબાળો
Chaos over Delhi's Jantar Mantar
May 28,2023, 12:55 PM IST
Brij Bhushan Sharan Singh
Wrestlers Protest: કુસ્તીબાજો અને ખેડૂતોએ સરકારને આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ
Wrestlers Ultimatum: છેલ્લા ઘણા દિવસોથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોએ હવે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. આ પછી આ લોકો મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે.
May 7,2023, 20:08 PM IST
Protesting wrestlers
દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શનકારી રેસલર્સ અને દિલ્હી પોલીસ આવ્યા 'આમને-સામને'!
Protesting wrestlers clash with police at Jantar Mantar
May 4,2023, 9:45 AM IST
Jantar Mantar
દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શનકારી રેસલર્સ અને દિલ્હી પોલીસ વચ્ચે બબાલ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જંતર મંતર પર ધરણા આપી રહેલા રેસલરો અને પોલીસ વચ્ચે બબાલ થવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ રહી હોવાનું સામે આવ્યું છે.
May 3,2023, 23:53 PM IST
Wrestler Protest
પહેલવાનોને મળવા પહોંચ્યા પ્રિયંકા ગાંધી, પૂછ્યું- આરોપીને કેમ બચાવી રહી છે સરકાર?
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચ્યા. પ્રિયંકા ગાંધી WFI ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પહેલવાનોના ધરણામાં જોડાયા છે. અત્રે જણાવવાનું કે પહેલવાનો પહેલા જ કહી ચૂક્યા છે કે આ વખતે તેઓ નેતાઓને પોતાના ધરણામાં આવવા નહીં દે. જે પણ આ લડતમાં અમારો સાથ આપવા માંગતા હોય તે આપી શકે છે.
Apr 29,2023, 11:00 AM IST
pm narendra modi
PM મોદીના ભાઇ પ્રહલાદ મોદી જંતર-મંતર પર ધરણાં પર બેઠા, સરકાર પાસે કરી આ માંગ
પ્રહ્લાદ મોદી રાશન ડીલર એસોસિએશનના અધ્યક્ષ છે. તે ઓલ ઇન્ડીયા ફેર પ્રાઇસ શોપ ડીલર્સ ફેડરેશન (AIFPSDF) ના ઉપાધ્યક્ષ પણ છે. પ્રહ્લાદ મોદીની સાથે ઓલ ઇન્ડીયા ફેર પ્રાઇસ શોપ ડીલર્સ ફેડરેશનના અન્ય સભ્યોએ વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
Aug 3,2022, 9:31 AM IST
supreme court
સુપ્રીમ કોર્ટે કિસાન મહાપંચાયતને ફટકાર લગાવી, કહ્યું- તમે સમગ્ર શહેરને બંધક બનાવ્યું
દેશની રાજધાની દિલ્હી (Delhi) માં જંતર મંતર (Jantar Mantar) પર ધરણા કરવાની મંજૂરી મામલે સુપ્રીમ કોર્ટે કિસાન મહાપંચાયત (Kisan Mahapanchayat) ને ફટકાર લગાવી છે.
Oct 1,2021, 12:10 PM IST
Delhi Police
Delhi: જંતર-મંતર પર વિવાદિત નારેબાજી, ભાજપના નેતાની ધરપકડ કરી શકે છે પોલીસ
Ashwani Upadhyay To Be Arrested: ભાજપના પૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયે મુસ્લિમ વિરોધી નારેબાજીની ઘટનામાં કોઈ પ્રકારની સંડોવણીથી ઇનકાર કર્યો છે.
Aug 10,2021, 6:13 AM IST
Kisan Sansad
જંતર મંતર પર 200 કિસાનોએ શરૂ કરી 'કિસાન સંસદ', સરકારે આપ્યું વાતચીતનું આમંત્રણ
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગુરૂવારે કિસાનોને આંદોલનને માર્ગ છોડી વાતચીત માટે આવવાનો આગ્રહ કર્યો છે.
Jul 22,2021, 20:47 PM IST
Kisan Sansad
જંતર મંતર પર આજથી ખેડૂતોની 'સંસદ', ધરણામાં સામેલ થશે 200 ખેડૂત
એક બાજુ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને બીજી બાજુ આજથી સંસદની બહાર જંતર મંતર પર ખેડૂતોની 'સંસદ' ચાલશે.
Jul 22,2021, 7:11 AM IST
Jantar Mantar
કિસાનોને જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મળી મંજૂરી, પોલીસે રાખી આ શરત
દિલ્હી પોલીસ સ્પેશિયલ સીપી (ક્રાઇમ) સતીષ ગોલચા અને જોઈન્ટ સીપી જસપાલ સિંહે બુધવારે જંતર-મંતરનો પ્રવાસ કર્યો છે, જ્યાં કાલથી કિસાનોનું પ્રદર્શન થવાનું છે.
Jul 21,2021, 19:26 PM IST
Aap Protest
દિલ્હીની જનતા, મુખ્યમંત્રીનું શું થશે.... આ છેતરપિંડી છે, કેન્દ્ર સરકાર પર કેજરીવાલ
કેન્દ્રના નવા બિલમાં દિલ્હીને લઈને નિર્ણય લેવાની મોટાભાગની શક્તિઓ એલજીની પાસે હશે. દિલ્હી સરકારે વિધાનસભામાં કોઈ કાયદો બનાવવા માટે ઉપરાજ્યપાલ સાથે ચર્ચા-વિચારણા કરવી પડશે.
Mar 17,2021, 17:53 PM IST
સુશાંત સિંહ રાજપૂત
જંતર-મંતર પર સુશાંતને ન્યાય અપાવવા ધરણા, મુંબઇથી આવેલા મિત્રોએ કરી આ માંગ
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને ન્યાય અપાવવા માટે જંતર મંતર પર એક ધરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન તમામે મૌન ધારણ કર્યું અને સુશાંતના ફોટાની આગળ દીવો પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે પરિવારને ન્યાય અપાવવાનો અવાજ બુલંદ કર્યો.
Oct 2,2020, 14:55 PM IST
State Primary Teachers Union
ગાંધીનગર: રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ કરશે જંતરમંતર પર ધરણાં
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ૨૭મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીના જંતરમંતર ઉપર ધારણા કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના sad પડતર પ્રશ્નોને લઇને પ્રાથમિક શિક્ષકો દ્વારા દેશભરમાં કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.
Feb 25,2020, 18:15 PM IST
Tejashwi Yadav
તેજસ્વી યાદવના ધરણામાં પહોંચ્યા રાહુલ ગાંધીએ કહ્યું, દેશમાં ભયનું વાતાવરણ
તેજસ્વીના આહ્વાન અંગે વિપક્ષ નેતા મંચ પર જોવા મળ્યા, ઘરણામાં મંચ પર રાહુલ ગાંધી, શરદ યાદવ, સીતારામ યેચુરી અને અરવિંદ કેજરીવાલ સહિત ઘણા મોટા નેતાઓ જોવા મળ્યાં
Aug 4,2018, 20:40 PM IST
Trending news
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય