हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
journalists
Journalists News
gujarat
'ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓ' નો પડઘો તામિલનાડુમાં પડ્યો, BJPના નેતા સહન ન કરી શકયા
ગુજરાતમાંથી પાંચ વર્ષમાં 41 હજાર મહિલાઓ ગુમ થવાના કિસ્સાનો પડઘો તામિલનાડુમાં જોવા મળ્યો હતો. તમિલનાડુના ચર્ચિત બીજેપી નેતા એચ રાજાને પત્રકારોએ ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓ પર સવાલો પૂછ્યા તો તેઓ ગુસ્સે થઈ ગયા.
May 12,2023, 18:48 PM IST
gujarat
વિશ્વભરના 75 પત્રકારો ગુજરાતની મુલાકાતે, આ એક ફાર્મની મુલાકાત લઈને મંત્રમુગ્ધ થયા!
ઓલપાડના કાંઠા વિસ્તારમાં મોટા ભાગે ખાર વાળી જમીન છે અને જેને કારણે અહીં ખેતી કરવી મુશ્કેલ છે. છતાં પણ અહીંયા વરસાદની સીઝન દરમ્યાન ડાંગરનો પાક લેવામાં આવે છે. તેમજ કેટલાક વિસ્તારમાં નહેરોના પાણી થકી શાકભાજી પણ બનાવવામાં આવે છે.
Feb 15,2023, 22:25 PM IST
EX DGP
ગુજરાતના પૂર્વ IPS ને બદનામ કરવાનો મોટો ખેલ : એક નેતા અને 2 પત્રકારોએ રચ્યું ષડયંત્ર
Gujart Ex IPS Case : પૂર્વ IPS ને બદનામ કરવા માટે પત્રકારે 5 લાખ રૂપિયા લીધા હતા. જેમાં આશુતોષ અને કાર્તિક જાની નામના ગાંધીનગરના બે પત્રકારોનો સમાવેશ થાય
Feb 13,2023, 12:53 PM IST
Taliban
સરકાર બનાવતા શરૂ થઈ તાલિબાનની તાનાશાહી, કાબુલમાં પાંચ પત્રકારોની કરી ધરપકડ
ટોલો ન્યૂઝે ટ્વીટ કર્યું 'કાબુલના એક દૈનિક સમાચાર પત્ર એટિલાટ્રોજના પાંચ પત્રકારોની તાલિબાને ધરપકડ કરી છે.
Sep 8,2021, 18:07 PM IST
common man's party
આમ આદમીની પાર્ટીને કોનો ડર? પત્રકારો પાસે પણ આઇકાર્ડ આપ્યા બાદ જ આપે છે પ્રવેશ
ગુજરાતમાં પોતાના મજબુત પડઘમ વગાડી રહેલી આમ આદમી પાર્ટી હાલ ખુબ જ સક્રિય છે. જો કે આમ આદમી પાર્ટી હાલ કાર્યકરો અને જાણીતી હસ્તીઓ જોડાવા લાગતા સક્રિય બની ચુકી છે. 14 જૂને અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ચુકી છે. હાલ આમ આદમી પાર્ટીના રોજબરોજ નેતાઓ પત્રકાર પરિષદ કરીને નવી નવી હસ્તીઓને પક્ષ સાથે જોડી રહ્યા હોવાની જાહેરાત કરે છે.
Jun 25,2021, 17:51 PM IST
Prayut Chan Ocha
PM પ્રયુત ચાન ઓચાને સવાલથી આવ્યો ગુસ્સો, પત્રકારો પર છાંટી દીધું સેનેટાઇઝર
મંત્રીમંડળમાં સંભવિત ફેરફારને લઈને અંતિમ સવાલથી ગુસ્સે થયેલા પ્રધાનમંત્રીએ સંવાદદાતાઓને પોતાના કામ પર ધ્યાન આપવાનું કહ્યું હતું. ત્યારબાદ તેમણે એક સેનેટાઇઝરની બોટલ કાઢી અને સામે રહેલા પત્રકારો પર છંટકાવ કર્યો હતો.
Mar 9,2021, 23:23 PM IST
surat
માત્ર 6 હજારનો દંડ વસૂલવા1.20 કરોડનો ધુમાડો કર્યો,DCP પત્રકારો વચ્ચે જૂઠ્ઠું બોલ્યા?
શહેરમાં લોકડાઉન દરમિયાન કાયદેસર રીતે ટોઇંગ ક્રેનોની કોઇ કામગીરી ન હોવા છતા ક્રેન કંપનીને 1.20 કરોડ જેવી જંગી રકમની ચુકવણી થઇ હતી. જેથી આરટીઆઇ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા ડીજીપી અને ગૃહમંત્રાલયમાં કરેલી ફરિયાદ બાદ સુરત ટ્રાફિક પોલીસ ખાતામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ અધિક પોલીસ કમિશ્નર દ્વારા પત્રકાર પરિષદમાં દાવો કરાયો હતો કે, લોકડાઉન દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા આશરે 37 હજાર જેટલા વાહનો ડીટેઇન કરીને ટોઇંગ કરાયા હતા.
Jan 15,2021, 22:09 PM IST
માઇક્રોસોફ્ટ
માઇક્રોસોફ્ટએ પત્રકારોને નોકરીમાંથી કર્યા છૂટા, હવે 'રોબોટ' કરશે કામ
Microsoft એ પોતાના નિવેદનમાં કહ્યું કે 'તમામ કંપનીઓની માફક અમે પણ નિયમિત રૂપથી અમારા બિઝનેસનું મૂલ્યાંકન કરીએ છીએ. જેના પરિણામ સ્વરૂપ કેટલીક જગ્યાઓ પર રોકાણ કરવામાં આવે છે અને સમયાંતરે ઉત્પાદન વધારવા માટે વ્યવસ્થામાં સુધારો કરી શકાય છે.
Jun 1,2020, 8:24 AM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ