हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
KCR
Kcr News
Chicken
KCR ની રાષ્ટ્રીય પાર્ટી લોન્ચ પહેલાં દારૂ-ચિકન પાર્ટી, જુઓ ચોંકાવનારો વીડિયો
KC Rao national party launch: શ્રીહરિએ કહ્યું કે દશેરાના અવસર પર મુખ્યમંત્રી કેસીઆરના રાષ્ટ્રીય પાર્ટી અધ્યક્ષ બનવાની પ્રાર્થના કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે કેસીઆરના પ્રધાનમંત્રી બનવા માટે અને કેટીઆરના પ્રદેશ પાર્ટી અધ્યક્ષ બનવા માટે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી.
Oct 4,2022, 17:55 PM IST
BJP national executive meeting
BJP રાષ્ટ્રીય કાર્યકારિણીમાં PM એ હૈદરાબાદને ભાગ્યનગર કહ્યું, સરદાર પટેલને કર્યા યાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (3 જુલાઇ)ના રોજ હૈદરાબાદમાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધિત કરી. પીએમએ સંબોધનમાં હૈદરાબાદને ભાગ્યનગર કરીને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ભાગ્યનગરમાં જ સરદાર પટેલે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નો નારો આપ્યો હતો.
Jul 3,2022, 17:22 PM IST
Telangana
પ્રોટોકોલ તોડવાની આદત પડી ગઈ છે આ CM ને!, PM મોદીને એરપોર્ટ પર રિસિવ કરવા ન ગયા
વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા જ્યારે એરપોર્ટ પહોંચ્યા તો આ મુખ્યમંત્રી પોતાના મંત્રીઓની ફોજ લઈને પહોંચી ગયા પરંતુ હવે પીએમ મોદીને રિસિવ કરવા ન ગયા.
Jul 2,2022, 18:23 PM IST
Telangana Temple
1800 કરોડ રૂપિયામાં બન્યું છે ભારતનું આ મંદિર, માત્ર દરવાજા પર જડાયેલું છે...
મંદિરને ફરીથી ખોલ્યા પહેલા મહા સુદર્શન યજ્ઞ પણ કરનવામાં આવી રહ્યો છે, જેના માટે 100 એકડની યજ્ઞ વાટિકા બનાવવામાં આવી છે અનેતેમાં 1048 યજ્ઞકુંડ છે. આ અનુષ્ઠાનો હજારો પંડિત પોતાના સહાયકોની સાથે ભાગ લેશે.
Mar 28,2022, 15:25 PM IST
KCR
પુલવામા હુમલાની ત્રીજી વરસીએ આ CM એ ભારતીય સેનાના શૌર્ય પર ઉઠાવ્યો સવાલ, જુઓ Video
રાહુલ ગાંધી પર ભાજપના નેતાઓની નિવેદનબાજ વચ્ચે ટીઆરએસ નેતા અને તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખ રાવ ખુલીને રાહુલ ગાંધીના સપોર્ટમાં આવ્યા છે.
Feb 14,2022, 12:36 PM IST
pm narendra modi
PM મોદીના હૈદરાબાદ પ્રવાસ દરમિયાન રાજ્યના CM રહ્યા ગાયબ, BJP એ ગણાવ્યું અપમાન
તેલંગણા રાષ્ટ્ર સમિતિ (Telangana Rashtra Samithi) અને ભારતીય જનતા પાર્ટીમાં વધતી તનાતની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ગાયબ રહ્યા.
Feb 6,2022, 6:40 AM IST
Gold Saree
મુખ્યમંત્રી KCR ના બર્થડે પર મંદિરમાં ચઢાવવામાં આવી 2.5 કિલો સોનાની સાડી
આ ઉપરાંત ઉજ્જૈનના મહાકાલ મંદિર (Ujjain Mahakal), ગણેશ મંદિર, સિકંદરાબાદમાં વેસ્લે ચર્ચ, નામપલ્લીમાં દરગાહ યુસૂફૈન અને અમીરપેટમાં ગુરૂદ્રારા સાહેબમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી.
Feb 17,2021, 20:29 PM IST
Hyderabad Encounter
Hydrabad Encounter : પ્રશંસા કરતા કહ્યું, મારી પણ બે દિકરીઓ છે- જગન રેડ્ડી
આંધ્ર પ્રદેશ વિધાનસભામાં(Andhra Pradesh Assembly) ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી જગન રેડ્ડીએ(CM Jagan Reddy) કહ્યું કે, "હું પણ બે દિકરીઓનો પિતા છું. એક બહેનનો ભાઈ છું અને મારી પત્ની પણ છે. જો મારી દિકરી, બહેન કે પત્ની સાથે કંઈ પણ થયું હોત તો એક પિતા, ભાઈ કે પતિ તરીકે મારી શું પ્રતિક્રિયા રહેતી?"
Dec 9,2019, 19:47 PM IST
કેસીઆર
મિશન 2019: 'ત્રીજા મોરચા'ની કવાયત તેજ કરવા દિલ્હી પહોંચ્યા કેસીઆર
બીએસપીના એક નેતાએ જણાવ્યું કે, પાર્ટીના અધ્યક્ષ માયાવતી અત્યારે દિલ્હીમાં જ છે, પરંતુ કેસીઆર સાથેની તેમની મુલાકાત અંગે હજુ કોઈ સમય નક્કી થયો નથી
Dec 25,2018, 18:10 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપ-કોંગ્રેસને પછાડવા અલગ ત્રીજા મોરચાની કવાયત શરૂ!, તેલંગણાના CM મમતા બે
તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (કે સી આર) ભાજપ અને કોંગ્રેસ વગરનો ત્રીજો મોરચો બનાવવા માટે સમર્થન ભેગું કરવાની કવાયતમાં છે.
Dec 24,2018, 8:01 AM IST
તેલંગાણા
ચંદ્રશેખર રાવ(KCR)એ લીધા તેલંગાણાના મુખ્યમંત્રી પદના શપથ
ગુરુવારે રાજભવનમાં આયોજિત એક શપથ સમારોહમાં રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હને તેલંગાણાના નવા મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR)ને પદ અને ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા
Dec 13,2018, 17:15 PM IST
Assembly Elections
MP-રાજસ્થાન-છત્તીસગઢ હાથમાંથી ગયું, 3 હિન્દી ભાષી રાજ્યોમાં કેમ ન ચાલ્યું
બીજેપીનો વિજયરથ 2018ની વિધાનસભામાં થંભી ગયો છે. પાંચ રાજ્યોના વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસ બીજેપીમાંથી છત્તીસગઢ છીનવી લીધું છે. પરિણામોથી બનેલું ચિત્ર એમ કહે છે કે, રાજસ્થાનમાં પણ બીજેપી સરકાર ગુમાવી શકે છે. 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ કોંગ્રેસ સાથેની સીધી લડાઈમાં ભાજપે પહેલીવાર કોઈ રાજ્યની સત્તા ગુમાવી છે.
Dec 11,2018, 17:12 PM IST
અમિત શાહ
ભાજપના ‘ચાણક્ય’ ચાલ ચાલી જાય તો, મધ્ય પ્રદેશ-રાજસ્થાનમાં છેલ્લી ઘડીએ પાસાં
મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર જ ભાજપ અને અમિત શાહ સૌથી વધુ જોર આપશે. કેમ કે, છત્તીસગઢની બાજી તેમના હાથમાંથી નીકળી ગઈ છે. મધ્ય પ્રદેશમાં જનતા શિવરાજ સિંહને એટલા જ મજબૂત નેતા માને છે, જેટલા ગુજરાતમાં નરેન્દ્ર મોદીને માને છે. ખેડૂતોની નારાજગીનો સામનો તેમને પણ કરવો પડ્યો હતો. પરંતુ ત્યાંના ખેડૂતોને ખબર છે કે, શિવરાજના નેતૃત્વમાં જ તેમની પરિસ્થિતિ સુધરી છે. તેથી મધ્ય પ્રદેશમાં મામાના આવવાની શક્યતા હજી પણ છે.
Dec 11,2018, 15:06 PM IST
ઈવીએમ
TRSને જંગી જીત મળતા તેલંગણામાં કોંગ્રેસે હારનું ઠીકરું EVM પર ફોડ્યું
તેલંગણા કોંગ્રેસ કમિટીના ઉત્તમ કુમાર રેડ્ડીએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, મને ઈવીએમ પર શંકા છે. તેથી અમે બેલેટ પેપરથી ઈલેક્શન કરાવવાની માંગ કરી રહ્યાં છે. મને લાગે છે કે, ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી છે. તેનાથી વીવીપેટમાંથી નીકળેલી ચિઠ્ઠીઓની ગણતરી કરાવવી જોઈએ.
Dec 11,2018, 14:07 PM IST
કેસીઆર. કે.ચંદ્રશેખર રાવ
કોણ છે KCR, જેઓ તેલંગણામાં સત્તા વિરોધી લહેરથી બચી ગયા અને મેળવી પ્રચંડ બહ
ગત ચાર વર્ષમાં નવા બનેલા રાજ્યમાં ટીઆરએસએ તેજીથી વિકાસ કાર્યો પણ કર્યા છે. તેઓ સતત જનતાની વચ્ચે રહ્યાં છે. સમય પહેલા વિધાનસભા ભંગ કરાવીને તેમને એક ફાયદો એવો પણ થયો કે, એન્ડ ઈલેક્શન સુધી તેઓ જાહેરાતો અને વિકાસકાર્યો કરતા રહ્યાં. જ્યારે કે સામાન્ય પરિસ્થિતિઓમાં સરકાર આવું નથી કરતી શક્તી.
Dec 11,2018, 12:23 PM IST
ચંદ્રશેખર રાવ
TRSની રેલીમાં ચંદ્રશેખર રાવની ગર્જના, કહ્યું દિલ્હી સરકાર સામે નહિ ઝૂકીએ
તેલંગાણા રાષ્ટ્ર સમિતિ તરફથી એક રેલીમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી કે.સી. આરે કહ્યું કે, જો તે તેમના ચૂંટણીમાં આપેલા વાયદાઓ પૂરા ન કરી શક્યા તો આગમી ચૂંટણી નહિ લડે.
Sep 3,2018, 8:48 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય