हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kills his friend
Kills his friend News
panchmahal
PANCHMAHAL: પાંચ હજારની ઉઘરાણી માટે મોહમ્મદ હનીફે પોતાના જ મિત્રની હત્યા કરી નાખી
જિલ્લાના મુખ્ય મથક ગોધરા નજીક આવેલ બેટીયા સામલીના જંગલમાં મુસ્લિમ યુવકની ખાતે ચાર દિવસ પહેલા થયેલ ઘાતકી હત્યાનો ભેદ ઉકેલવામાં ગોધરા એલસીબી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ચકચારી હત્યાકાંડનો ભેદ ઉકેલાતા જે તથ્યો સામે આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા છે. આખરે શું હકીકત હતી. ગોધરા શહેરના હયાતની વાડી વિસ્તારમાં રહેતાં ૩૩ વર્ષીય મોહંમદ હનીફ દસ્તગીર બદામ શુક્રવારે સાંજે પોતાના ઘરેથી બાઈક લઈ નીકળ્યો હતો. દરમિયાન મોડી રાત સુધી ઘરે નહિં પહોંચતા તેના સ્વજનો ચિંતિત બન્યા હતા અને શોધખોળ આદરી હતી. દરમિયાન બીજી તરફ પેટ્રોલીંગ પોલીસને દરૂણીયા પાસેથી એક બિન વારસી હાલતમાં બાઈક મળી આવી હતી. જે પોલીસે બી ડીવીઝન પોલીસ મથકે લઈ જઈ મૂકી હતી. દરમિયાન મોહમદના સ્વજનો શોધખોળ કરતાં કરતાં પોલીસ મથકે ગયા હતા. એ વેળાએ પોલીસે એક બાઈક બિનવારસી હાલતમાં મળી આવી હોવાની જાણકારી આપતાં જ સ્વજનો બાઈક મોહંમદની જ હોવાનું જણાય આવ્યું હતું. જેથી સ્વજનોએ ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી હતી.
Oct 5,2021, 21:20 PM IST
Trending news
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં
gujarat
યુવા પ્રેમીઓ ચેતજો! આ રીતે આણંદમાં સગીરા મિત્રતામાં અનેકવાર બની હવસનો શિકાર
Ashok Tanwar
ભાજપને મોટો ઝટકો! રાહુલ ગાંધીની હાજરીમાં દિગ્ગજનેતાની કોંગ્રેસમાં ઘરવાપસી
Pavagadh
પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, ક્યાંય પગ મૂકવાની જગ્યા નહીં, હૈયેથી હૈયું...