हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
latest ahmedabad news
Latest ahmedabad news News
gujarat
VIDEO: અમદાવાદની ખ્યાતનામ હોટલના સાંભારમાંથી નીકળ્યો વંદો; 5 સ્ટાર હોટલની વાનગી ખાતા
અમદાવાદની વધુ એક હોટેલનાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર એરિયામાં આવેલી ફાઇવ સ્ટાર હયાત હોટેલની વાનગીમાંથી જીવાત નીકળી હતી. પ્રસંગ દરમિયાન સાંભારમાંથી વંદો નીકળતા ત્યાં ખળભળાટ મચી ગયો હતો.
Jul 31,2024, 17:30 PM IST
Ahmedabad
ISISના 4 આતંકીઓ મુદ્દે મોટા ઘટસ્ફોટ; એકના પિતા છે શ્રીલંકન અંડરવર્લ્ડ ડોન, તો બીજાના
એરપોર્ટ પરથી 4 ISISના આતંકીઓ ઝડપી પાડીને મોટી સફળતા હાથ લાગી હતી. આ ઘટનામાં એક પછી એક મોટા ખુલાસાઓ થતા જાય છે. ISISના ચાર આતંકીઓના કનેક્શનમાં શ્રીલંકામાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. શ્રીલંકા ટેરરીઝમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ TID દ્વારા વધુ એક 44 વર્ષીય ઈસમની અટકાયત કરાઈ છે.
May 24,2024, 17:58 PM IST
Ahmedabad
મોટો ખુલાસો! IS આતંકીઓના નિશાને હતા BJP-RSSના નેતાઓ; 5 ફોટોગ્રાફ્સે ખોલ્યું રહસ્ય
ગુજરાત ATSએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી IS (ઈસ્લામિક સ્ટેટ)ના ચાર આતંકવાદી ધરપકડ કરી છે. સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ ATSએ મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીનની ધરપકડ કરી છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં એ શોધવાની પ્રક્રિયા ATSએ હાથ ધરી છે.
May 20,2024, 20:29 PM IST
Ahmedabad
અ'વાદમાં રથયાત્રા પહેલાં આતંકી મોડ્યૂલ એક્ટિવ! જાણો શું હતો ગુજરાતમાં ISISનો ટાર્ગટ?
Ahmedabad News: ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટથી 4 આઈએસઆઈએસના આતંકી ઝડપી પાડ્યા છે. ચારેય આંતકી મૂળ શ્રીલંકાના વતની છે.
May 20,2024, 18:28 PM IST
kajal hindustani
Kajal Hindustani: કોણ છે ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવનાર કાજલ હિન્દુસ્તાની?
Who is Kajal Hindustani: લોકોએ આરોપ લગાવ્યો છે કે કાજલ હિન્દુસ્તાનીએ એક ખાસ સમુદાય પર હુમલો કરતી વખતે નફરતભર્યા ભાષણ આપ્યા. ત્યારબાદ સાંપ્રદાયિક તણાવ વધવા લાગ્યો.
Apr 2,2023, 22:46 PM IST
kutch visa oswal jain community
કચ્છમાં એકથી વધારે બાળક પેદા કરો અને દરેક બાળક દીઠ 10 લાખ રૂપિયા લઇ જાઓ
ગુજરાતમાં પોતાના સમાજની સતત ઘટી રહેલા જનસંખ્યાથી ચિંતિત જૈન સમુદાયે અનોખુ પગલુ ઉઠાવ્યું છે. રાજ્યનાં બરોઇ ગામમાં કચ્છ વીસા ઓસવાલ જૈન સમુદાયની ઘટી રહેલી સંખ્યાને અટકાવવા માટે હમ દો હમારે તીન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સંપ્રદાયના યુવાનોને જોડવા માટે અને વદારે બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ યોજના હેઠલ દંપત્તીના બીજા અને ત્રીજા બાળકને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે. બાળકોના જન્મ પર એક લાખ રૂપિયા અને બાકીના 9 લાખ રૂપિયાતેના દર જન્મગિવલ સમયે 50 હજાર રૂપિયાના ઇન્સ્ટોલમેન્ટ સ્વરૂપે ચુકવવામાં આવશે. 18 વર્ષ સુધી આ રકમ ચુકવાતી રહેશે.
May 18,2022, 23:38 PM IST
young yog instructor
10 વર્ષના ગુજરાતી બાળકે મેળવી અશક્ય સિદ્ધિ, તે ચાલવાનું શીખે તે પહેલા જ 'યોગી' બન્યો
રેયાંશ સુરાણીએ 27 જુલાઈ 2021ના રોજ નવ વર્ષની ઉંમરે દુનિયાના સૌથી નાની ઉંમરના સર્ટિફાઈડ યોગ ઈન્સ્ટ્રક્ટર તરીકે ગિનિસ રેકોર્ડમાં નામ નોંધાવી અશક્ય સિદ્ધિ હાંસલ કરી છે. રેયાંશ સુરાણી હાલ પરિવાર સાથે દુબઈમાં રહે છે.
Feb 23,2022, 17:55 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય