हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
let's have fun
Lets have fun News
Ahmedabad
AHMEDABAD: કોરોનામાંથી સાજી થયેલી મહિલાએ મિત્રોને કહ્યું આવો આજે મોજ કરાવી દઉં અને..
શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુના મેપલ કાઉન્ટી-1 ના એક ફ્લેટમાંથી સોલા પોલીસ દ્વારા દારૂની મહેફીલ ઝડપી લેવામાં આવી છે. પોલીસે દારૂનીમહેફીલ માણી રહેલી ચાર મહિલાઓ અને એક પુરૂષની ધરપકડ કરી છે. સોલાપોલીસના અનુસાર દારૂની મહેફીલ ચાલી રહી હોવાનો મેસેજ આવ્યો હતો. જેના પગલે સોલા પોલીસે દરોડા પાડ્યા હતા. જો કે દરોડા દરમિયાન એક પુરૂષ અને ચાર મહિલાઓ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે એક મહિલાએ દારૂ નહોતો પીધો.
May 16,2021, 18:24 PM IST
Himmatnagar
હિંમતનગરમાં પરણિતાએ યુવકને ખેતરમાં બોલાવ્યો કહ્યું, ખેતરમાં મજા કરીશું,બીજા દિવસે..
શહેરના હાજીપુર નજીક કેનાલમાંથી મળેલી અજાણી યુવકની લાશનો ભેદ ઉકેલાયો છે. એક તરફી પ્રેમમાં યુવકની ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પોલીસે તપાસ હાથ ધરતા હત્યા કરનારા ત્રણ જણા સામે હત્યાનો ગુનો નોધી ત્રણેય હત્યારાઓને જેલ હવાલે કર્યા છે. સાબરકાંઠાના હિમતનગર તાલુકાના હાજીપુર નજીક હાથમતી કેનાલમાંથી પાંચ દિવસ અગાઉ એક યુવકની લાશ મળી હતી. જેને લઈને એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે આવી અજાણ્યા યુવકની લાશ બહાર કાઢી હિમતનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તો બીજી તરફ અકસ્માતે મોતનો ગુનો નોધી વાલીવારસોની શોધખોળ હાથ ધરી હતી.
Nov 8,2020, 20:40 PM IST
Trending news
spiritual
મંડરાઈ રહ્યો છે સૂર્ય ગ્રહણનો કહેર! ભૂલથી પણ ના કરતા આવી ભૂલ
Anil Ambani
કોણ બદલી રહ્યું છે અનિલ અંબાણીની કિસ્મત? કઈ રીતે થઈ રહ્યું છે દેવું માફ? જાણો વિગતો
israel
મિડલ ઈસ્ટનો નક્શો બદલી નાખો, નેતન્યાહુને મળી ગઈ લીલી ઝંડી! આખરે કયા હુમલો કરશે ઈઝરયલ
breaking news
ખંભાળિયા શહેરમાં અજબ કિસ્સો! સગા પિતાએ 7 વર્ષીય પુત્રનું કર્યું અપહરણ, આ મુદ્દો...
multibagger stock
₹1 લાખના બની ગયા ₹42 લાખ, 4 વર્ષમાં આ કંપનીએ આપ્યું 4000% નું રિટર્ન
remedies for diabetes
અંગ્રેજી દવાઓ વગર કાબૂમાં રહેશે Blood Sugar, ઘર પર તૈયાર કરો આ આયુર્વેદિક પાઉડર
Govinda
ગોવિંદાના નિવેદન સાથે મુંબઈ પોલીસ સહમત નથી? જાણો કેમ થઈ રહ્યો છે શક
technology
અરે વાહ! iPhone 16 પછી આવી રહ્યો છે સસ્તો iPhone, iPad અને Mac, જાણો વિગતો
gujarat
કોઈ યુવતીની છેડતી કરતાં વિચારજો! આ રીતે ચણિયાચોળીમાં ઘૂમતાં ઘૂમતાં ત્રાટકશે SHE ટીમ
astrology
Surya Grahan: સૂર્ય ગ્રહણ શું છે? જાણો સમય, સૂતક કાળ, મોક્ષ કાળ સહિતની વિગતો