हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
litchi benefits
Litchi benefits News
litchi benefits
ચહેરાની સુંદરતાને ચારગણી વધારી દેશે લીચી, બસ આ રીતે ત્વચા પર કરો લીચીનો ઉપયોગ
Litchi Benefits: લીચીમાં જે વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ હોય છે તે વધતી ઉંમરની અસરના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. એટલે કે તે એન્ટી એજીંગ એજન્ટ તરીકે કામ કરે છે. વધતી ઉંમરની સાથે શરીર માટે જરૂરી રેડિકલ્સનું નિર્માણ પણ લીચી કરે છે.
Jun 6,2024, 8:38 AM IST
Litchi
ઉનાળામાં લીચી ઘટાડશે વજન, આ ફળ ખાવાના બીજા ઘણા છે અઢળક ફાયદા
Litchi Benefits: લીચીના ફાયદા કોઇનાથી છુપાયેલા નથી. ખાસકરીને ગરમીમાં લીચીનું સેવન ખૂબ ફાયદાકારક હોય છે. આ ફળ ના ફક્ત શરીરમાં હાઇડ્રેશન બનાવી રાખે છે પરંતુ બીજા ઘણા જોરદાર ફાયદા પણ આપે છે. લીચી વિટામીનથી ભરપૂર હોય છે, જે ઘણી જૂની બિમારીઓથીને રોકે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તો આવો જાણી લીચી ખાવાના ફાયદા વિશે.
Jun 5,2024, 16:03 PM IST
common people eat litchi
હોળીના તહેવારોમાં ગર્ભવતી મહિલાઓ આ ફળનું ભૂલથી પણ ના કરે સેવન, ડોક્ટરની લઈ લેજો સલાહ
Litchi For Women: ગરમીની સિઝન આવતાં જ એક નાનકડા આકારનું ગુચ્છેદાર લાલ ફળ તમને દરેક જગ્યાએ દેખાવવાનું શરૂ થઇ જાય છે. બહારથી આ ફળની છાલ સામાન્ય ગુલાબી-લાલ અથવા મરૂન રંગની હોય છે. તેને છોલતા અંદરથી સફેદ પલ્પ નિકળે છે જેને ખાવામાં આવે છે. જી હાં અમે વાત કરી રહ્યા છીએ લીચી ફળની. બિહાર રાજ્યમાં આ ફળની સૌથી વધુ ખેતી થાય છે.
Mar 7,2023, 17:15 PM IST
common people eat litchi
સામાન્ય લોકોની માફક ગર્ભવતી મહિલાઓ નથી કરી શકતી લીચીનું સેવન, જાણો કેમ?
Litchi For Women: ગરમીની સિઝનમાં લીચી ખાવાના ઘણા ફાયદા હોય છે. જોકે તેમાં પાણીની માત્રા વધુ હોય છે એટલા માટે આ ડિહાઇડ્રેશનથી બચાવે છે. ગરમીમાં દરરોજ તેને પોતાના ડાયટમાં સામેલ કરવાથી શરીરમાં પાણીની અછત પુરી થશે. તો બીજી તરફ પાચન સથે જોડાયેલી સમસ્યામાં લીચી ખૂબ ઉપયોગી છે.
Sep 17,2022, 18:51 PM IST
Trending news
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી