हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahindra Scorpio
Mahindra scorpio News
mahindra xuv700
Best Selling SUV: રસ્તાઓ પર હેલિકોપ્ટર બનીને ફરે છે આ 5 ગાડીઓ, બુકિંગ માટે પડાપડી
Best Selling Mid-Size SUV: છેલ્લાં કેટલાંક વર્ષોમાં, એ સ્પષ્ટ થઈ ગયું છે કે SUV એ ભારતીય કાર ખરીદનારાઓ માટે પસંદગીની બોડી સ્ટાઈલ બની ગઈ છે. એસયુવી સ્પેસ પણ ઘણા પેટા-સેગમેન્ટમાં વિભાજિત છે. મિડ-સાઇઝ એસયુવી સેગમેન્ટમાં સારું વેચાણ છે. ચાલો તમને ઓગસ્ટ 2023માં સૌથી વધુ વેચાતી ટોપ-5 મિડ-સાઈઝ SUV વિશે જણાવીએ.
Sep 19,2023, 15:37 PM IST
Indian Army
Indian Army એ 1850 Mahindra Scorpio Classic નો આપ્યો ઓર્ડર, મળશે આ ખાસ ફીચર્સ
Indian Army's SUV: ભારતીય સેનાએ 1,850 મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક એસયુવીનો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર આ વર્ષની શરૂઆતમાં આર્મી દ્વારા સ્કોર્પિયો ક્લાસિકના 1,470 યુનિટની ખરીદી બાદ આપવામાં આવ્યો છે..
Jul 18,2023, 9:35 AM IST
Mahindra Scorpio
મહિન્દ્રાએ લોન્ચ કરી શાનદાર Scorpio Classic S5 Variant, દમદાર છે ફીચર્સ
Mahindra Scorpio Classic: મહિન્દ્રા માટે સ્કોર્પિયો ખૂબ જ મહત્વપૂર્ણ અને સફળ પ્રોડક્ટ રહી છે. ગયા વર્ષે, જ્યારે મહિન્દ્રાએ નવી સ્કોર્પિયો-એન લોન્ચ કરી હતી, ત્યારે તેણે તેની હાલની સ્કોર્પિયોને બંધ કરી ન હતી, પરંતુ કેટલાક ફેરફારો કરીને તેને નવા અવતારમાં લૉન્ચ કરી, જેનું નામ સ્કોર્પિયો ક્લાસિક છે.
May 29,2023, 15:05 PM IST
Mahindra Scorpio
50 વર્ષ પછી આવી હશે Mahindra Scorpio! AI એ બતાવી તસવીરો
એટલા માટે અમે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ AI ટૂલની મદદ લીધી અને તેને 50 વર્ષ પછી Mahindra Scorpio ડિઝાઇન કરવા માટે કહ્યું. તેણે અમને મહિન્દ્રા સ્કોર્પિયોની 50 વર્ષ પછીની ડિઝાઇન બનાવીને આપી.
Apr 25,2023, 13:05 PM IST
Maruti Suzuki Spresso
Mini Scorpio થી ઓછી નથી 4 લાખની આ કાર, SUV જેવો લુક અને ફીચર્સ પણ છે કમાલ
Affordable SUV in India: Mahindra Scorpio પણ ભારતીય બજારમાં એક લોકપ્રિય SUV છે જે તેના દમદાર લુક માટે જાણીતી છે. પરંતુ દરેક જણ આ કાર એફોર્ડ કરે તે ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ અમે તમને એક એવી કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને માત્ર 4 લાખ રૂપિયામાં મહિન્દ્રા સ્કોર્પિયો જેવો લુક આપે છે.
Apr 22,2023, 16:19 PM IST
Mahindra Scorpio
Mahindra Scorpio લઈને ફરવા ગયેલા વ્યક્તિની ઈચ્છા પર ફરી ગયુ પાણી, જુઓ વીડિયો
Mahindra Scorpio Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્કોર્પિયો-એનની અંદર પાણી પડતું જોવા મળી રહ્યું છે. આ વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.
Mar 1,2023, 8:49 AM IST
Mahindra
મહિન્દ્રાની આ ગાડીની માર્કેટમાં ધૂમ, ગયા મહિને સૌથી વધુ ડિમાન્ડમાં રહી આ મારફાડ ગાડી
એવું પણ કહેવાય છેકે, જે એકવાર મહિન્દ્રાની ગાડી વાપરે છે પછી એને બીજી કોઈ ગાડી નથી ગમતી. સપ્ટેમ્બર મહિનાના આંકડાઓ સાથે સરખામણી કરીએ તો ઓટોમોબાઈલ સેક્ટરમાં ઈન્ડિયન માર્કેટમાં મહિન્દ્રાની નવી મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિકની માંગ ઝડપથી વધી રહી છે.
Oct 14,2022, 16:50 PM IST
Mahindra Cars
Viral: આનંદ મહિન્દ્રાએ દેખાડ્યો Mahindra નો પાવર, Video જોઈને ચાહકો રહી ગયા દંગ!
Mahindra And Mahindra:આ વિડીયોમાં તમને પહાડી વિસ્તાર જોવા મળતો હશે. અહીંથી પસાર થતી મહિન્દ્રા વાહન પર એક મોટો પથ્થર પડે છે. પરંતુ તે પછી પણ કોઈ મોટી દુરઘટના થતી નથી.
Oct 2,2022, 20:56 PM IST
Mahindra
મહિન્દ્રા સ્કોર્પિયોની કિંમત જાણી નાચી ઉઠશો, કંપનીએ કરી જાહેરાત; ફિચર્સ પણ જબરદસ્ત
Mahindra Scorpio Classic Launch: મહિન્દ્રાએ સ્કોર્પિયો ક્લાસિકની કિંમતની જાહેરાત કરી છે. ધ્યાન આપવાની વાત છે કે આ કિંમત ઇન્ટ્રોડક્ટરી છે. એટલે કે થોડા સમય પછી તેમાં વધારો થઈ શકે છે.
Aug 19,2022, 20:40 PM IST
Mahindra Scorpio
નવી જનરેશનની સ્કોર્પિયો નહીં લે જૂના મોડલની જગ્યા, એક સાથે જોવા મળશે બે ધાકડ SUV!
Mahindra ભારતમાં નવી સ્કોર્પિયો ઝડપથી લોન્ચ કરવા જઈ રહી છે. નવી સ્કોર્પિયો સંપૂર્ણ નવા લૂકમાં લોન્ચ થવા જઈ રહી છે.
Dec 26,2021, 15:53 PM IST
Mahindra Scorpio
આ શખ્સે ઘરની છત પર ઉભી કરી Scorpio, જાણો આનંદ મહિન્દ્રાએ શું કહ્યું
કાર પ્રેમિયોમાં સ્કોર્પિયોને લઇને અલગ જ લેવલની દીવાનગી જોવા મળી રહી છે. તેના માટે સ્કોર્પિયો ખરીદવી અને ઓફરોડિંગ કરવું એક સ્વપ્ન સમાન હોય છે. એવામાં અમે તમને એક એવા શખ્સ વિશે જણાવી રહ્યાં છીઓ જેને સ્કોર્પિયો માટે દીવાનગીની તમામ હદ પાર કરી દીધી છે.
Oct 30,2020, 18:52 PM IST
મહિંદ્વા એન્ડ મહિંદ્વા
1 જૂલાઇથી મોંઘી થઇ જશે સ્કોર્પિયો સહીત ઘણી કાર્સ, 36 હજાર સુધી વધશે કિંમત
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મહિંદ્વા એન્ડ મહિંદ્વા (એમએન્ડએમ) 1 જૂલાઇથી ઘણી કાર્સની કિંમતમાં વધારો કરવા જઇ રહી છે. મહિંદ્વા દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસર સ્કોર્પિયો, બોલેરો અને એક્સયૂવી સહિત ઘણા વ્હીકલના ભાવમાં કંપની 36,000 રૂપિયા સુધી વધારો કરશે. મહિંદ્વા દ્વારા બુધવારે તેની જાહેરાત કરી. મહિંદ્વા દ્વારા શેર બજારને આપવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું, 'ભારતમાં બધા પેસેન્જર વ્હીકલમાં (એઆઇએસ) 145 સેફ્ટી ફીચર્સ લાગૂ થતાં કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
Jun 20,2019, 15:08 PM IST
મહિન્દ્રા કાર
તહેવારોની સીઝનામાં મહિન્દ્રા કાર આપશે 9.5 લાખ સુધીનું બંપર ડિસ્કાઉન્ટ
જો તમે આ તહેવારની સીઝનમાં મહિન્દ્રાની કોઇ પણ એસયુવી અથવા તો કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખુશીના સમાચાર સાબિત થઇ શકે છે.
Oct 9,2018, 15:42 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય