हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahudha
Mahudha News
Gujarat Election 2022
THASRA Chutani Result 2022 ઠાસરા બેઠક ભાજપના ઉમેદવાર યોગેન્દ્રસિંહ પરમારની જીત
THASRA Gujarat Chunav Result 2022: ઠાસરા વિધાનસભા બેઠક પર 1,39,680 પુરૂષ મતદારો છે. જ્યારે 1,33,284 મહિલા મતદારો છે. ઠાસરા વિધાનસભા બેઠક પર 2,72,969 મતદારો છે.
Dec 8,2022, 18:27 PM IST
Gujarat Election 2022
NADIYAD Gujarat Chutani Result 2022 નડિયાદ બેઠક ભાજપની વિજયયાત્રા યથાવત
NADIYAD Gujarat Vidhan Sabha Chunav Result 2022: નડિયાદ વિધાનસભા બેઠક પર 1,38,729 પુરૂષ મતદારો છે. જ્યારે 1,35,057 મહિલા મતદારો છે. નડિયાદ વિધાનસભા બેઠક પર 2,73,832 મતદારો છે.
Dec 8,2022, 18:16 PM IST
Gujarat Election 2022
મહેમદાવાદમાં ભાજપના ઉમેદવારના અર્જુનસિંહ ચોહાણની 45000 વોટ થી જીત
MEHMDAVAD Gujarat Vidhan Sabha Chunav Result 2022: મહેમદાવાદ વિધાનસભા બેઠક પર 1,27,582 પુરૂષ મતદારો છે. જ્યારે 1,22,930 મહિલા મતદારો છે. મહેમદાવાદ વિધાનસભા બેઠક પર 2,50,521 મતદારો છે.
Dec 8,2022, 18:20 PM IST
Gujarat Election 2022
MATAR Gujarat Chutani Result 2022: ખેડા જિલ્લાની માતર બેઠક પર ભાજપે બાજી મારી
MATAR Gujarat Vidhan Sabha Result 2022: માતર વિધાનસભા બેઠક પર 1,28,786 પુરૂષ મતદારો છે. જ્યારે 1,23,349 મહિલા મતદારો છે. માતર વિધાનસભા બેઠક પર 2,52,144 મતદારો છે.
Dec 8,2022, 17:58 PM IST
Gujarat Election 2022
MAHUDHA Gujarat Chutani Result 2022 મહુધા બેઠક ભાજપની શાનદાર જીત, ઉજવણી શરૂ
MAHUDHA Gujarat Vidhan Sabha Chunav Result 2022: મહુધા વિધાનસભા બેઠક પર 1,27,582 પુરૂષ મતદારો છે. જ્યારે 1,22,930 મહિલા મતદારો છે. મહુધા વિધાનસભા બેઠક પર 2,50,521 મતદારો છે.
Dec 8,2022, 18:24 PM IST
gujarat Assembly Elections 2022
વિધાનસભાની વાત: કોંગ્રેસના આ અભેદ કિલ્લામાં BJP કેમ ક્યારેય નથી માણી શકી જીતનો સ્વાદ
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ ગુજરાતની મહુધા વિધાનસભા બેઠક પર વર્ષ 1975થી કોંગ્રેસના ઉમેદવાર જીતતા આવે છે. આ કોંગ્રેસનો એવો કિલ્લો છે જેના પર હજુ સુધી ભાજપ શાસન કરી શક્યું નથી. આ સીટ પર ઠાકોર, ક્ષત્રિય અને પાટીદાર સમુદાયનો દબદબો છે. જેમના મત આ બેઠક પર જીત માટે નિર્ણાયક હોય છે. બીજેપી અને કોંગ્રેસ ઓબીસી અને ક્ષત્રિય મતદારોને મત પોતાની તરફ ખેંચવા માટે પ્રયાસ કરે છે.
Nov 16,2022, 20:51 PM IST
gujarat
કળિયુગી જનેતામાં મમતા મરી પરવારી; કચરાના ઢગલામાં તરછોડી દીધેલી મૃત બાળકી મળતાં ચકચાર
બીજી બાજુ સ્થાનિકો જણાવી રહ્યા છે કે કડકડતી ઠંડીના કારણે ઠુંઠવાઈ જતાં બાળકી મોતને ભેટી પણ હોઈ શકે છે. મૃત બાળકી અંગેની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં જોવા ઉમટી પડ્યા હતાં.
Jan 29,2022, 22:48 PM IST
kheda
'વિવાહ' ફિલ્મથી કમ નથી આ યુવતીનો કિસ્સો, આવી છે હર્ષાલીની જિંદાદિલીની કહાની
હર્ષાલી નોકરીથી બહેનપણી સાથે એક્ટિવા પર ગામ જતી હતી, તે સમયે એક આઈસરે તેમના એક્ટિવાને ટક્કર મારી અને આ અકસ્માતમાં હર્ષાલીના પગ કચડાઈ ગયા.
Jun 18,2021, 18:56 PM IST
corruption
મહુધા તાલુકાના શિક્ષણ જગતમાં ભ્રષ્ટાચારનો કિસ્સો
મહુધા તાલુકાના શિક્ષણ જગતમાં ભ્રષ્ટાચારનો કિસ્સો બહાર આવ્યો છે. મહુધાની નાની ખડોલ ગામે શાળાના નવા મકાનની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. આ મામલે સ્થાનિક ધારાસભ્યએ સ્થળ ઉપર પહોંચી કામગીરી બંધ કરાવી છે.
Feb 15,2020, 10:45 AM IST
Mahudha
મહુધાના ધારાસભ્ય વહીવટી તંત્રથી નારાજ
રાજ્યમાં વહીવટી તંત્રથી ધારાસભ્યોની નારાજગીનો સીલસીલો શરૂ થયો છે. ત્યારે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ધારાસભ્યએ પણ વહીવટી તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. સંકલની મીટીંગમાં સરકારી બાબુઓ તરફથી મળતા અયોગ્ય જવાબો થી તેઓ નારાજ છે. જિલ્લામાં ખનીજ માફીયાઓ સાથે વહીવટી અધિકારીઓ સાઠગાઠ કરી રહ્યા છે, જેના કારણે સરકારને કરોડો રૂપીયાનું નુકસાન થતુ હોવાની ફરીયાદ ધારાસભ્ય કરી રહ્યા છે.
Jan 24,2020, 21:15 PM IST
ખેડા
મહુધામાં ખાળકુવામાં પડતા યુવતીનું મોત, ત્રણ સારવાર હેઠળ
ખેડા જિલ્લાનાં મહુધા ગામે ખુલ્લા ખાળકુવામાં ચાર જણા પડ્યા હતા. જેમાં એક યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણને બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
Jun 27,2019, 23:55 PM IST
ખેડા
ખેડાઃ મહુધા તાલુકાના નંદ ગામે ખાળકુવામાં પડી 4 યુવતી, 1નું મોત
ખાળકુવાનો સ્લેબ અચાનક જ તુટી જતાં બની ઘટના
Jun 27,2019, 23:13 PM IST
Trending news
top work from home job options of 2025
આ છે વર્ષ 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા-બેઠા કરો સરકારી નોકરી જેવી કમાણી
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..