हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Malad
Malad News
ice cream
Shocking! ડોક્ટરે ઓનલાઈન મંગાવેલા આઈસ્ક્રીમમાંથી નીકળી કપાયેલી આંગળી
જો તમને પણ આઈસ્ક્રીમ બહુ ભાવતો હોય તો આ સમાચાર ખાસ વાંચજો. ખુબ જ શોકિંગ ઘટના સામે આવી છે. મુંબઈથી આવેલા આ સમાચારે દેશને હચમચાવી દીધો છે. મુંબઈમાંએક ડોક્ટરે ઓનલાઈન આઈસ્ક્રીમ મંગાવ્યો. ખાતી વખતે ડોક્ટરના મોઢમાં કપાયેલી આંગળીનો ટુકડો આવી ગયો.
Jun 13,2024, 16:41 PM IST
mumbai
વરસાદના લીધે પાણી ભરતા વ્યક્તિએ કરી મશ્કરી, લોકોએ કહ્યું- WoW મુંબઇ બન્યું માલદીવ
મુંબઇમાં સોમવઆરથી પડી રહેલા ભારે વરસાદથી શહેરીજનોને ભારે પરેશાની ઉઠાવવી પડી રહી છે. પાણી ભરાવવાની ઘટનાઓ અને વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓના કારણે વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
Jul 8,2022, 23:22 PM IST
mumbai
મુંબઇમાં કપડાં કાઢીને કિન્નરોનો આતંક, પોલીસને પણ છોડ્યા નહી, જાણો પછી શું થયું
મુંબઇ (Mumbai) માં કિન્નરોનો આતંક વધી રહ્યો છે. દાદાગીરી પર ઉતરેલા કિન્નર હવે પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે. તાજેતરના કિસ્સામાં કેટલાક કિન્નરોએ રસ્તા પર જોરદાર ઉત્પાત મચાવ્યો.
Sep 21,2021, 14:26 PM IST
Maharashtra
મુંબઈમાં મોટી દુર્ઘટના, મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના મોત
મુંબઈગરાઓ માટે બુધવારનો દિવસ ખુબ પરેશાન કરનારો રહ્યો. જ્યાં આખો દિવસ મૂસળધાર વરસાદના કારણે જનજીવન ઠપ રહ્યું ત્યાં લગભગ મોડી રાતે 11 વાગે પરા વિસ્તાર મલાડના માલવણીમાં એક 4 માળનું મકાન ધરાશાયી થયું.
Jun 10,2021, 7:53 AM IST
મુંબઇ
મુંબઇ: મલાડમાં ઢળી પડી 2 માળની બિલ્ડીંગ, કાટમાળમાં ઘણા લોકો દબાયા હોવાની આશંકા
મુંબઇના મલાડ વિસ્તારમાં ગુરૂવારે ગ્રાઉન્ડ પ્લસ ટૂ ચોલ ઢળી ગયો. આ અકસ્માતમાં ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે. જાણકારી અનુસાર 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તો બીજી તરફ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
Jul 16,2020, 18:26 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર: અલગ-અલગ જગ્યાએ દિવાલ ધરાશાયી, 22 લોકોના મોત
મહારાષ્ટ્રમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. અહીં અલગ-અલગ જગ્યા પર ભારે વરસાદ થવાના કારણે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં 21 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.
Jul 2,2019, 9:42 AM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી