हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mandira bedi
Mandira bedi News
Shah Rukh Khan
દૂરદર્શનના કારણે ચમકી ગઈ આ કલાકારોની કિસ્મત, એક તો બોલીવુડ પર કરે છે રાજ
Actors Started Career From Doordarshan: અભિનેતાઓએ દૂરદર્શનથી કારકિર્દીની શરૂઆત કરી: આજે, બોલિવૂડ અને ટીવી ઉદ્યોગમાં તેમના ચાર્મનો જાદુ ચલાવીને દર્શકોના દિલ પર રાજ કરનારા કલાકારોએ એક સમયે દૂરદર્શનની મદદથી 90 ના દાયકામાં તેમની કારકિર્દીને ઉજ્જવળ બનાવી હતી. દૂરદર્શનથી કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેતાઓની યાદીમાં શાહરૂખ ખાનનું નામ પ્રથમ આવે છે. શાહરૂખથી માંડીને મંદિરા બેદી સુધી, ઘણા સેલેબ્સે દૂરદર્શનથી તેમની અભિનય કારકિર્દી શરૂ કરી.
Apr 11,2023, 16:22 PM IST
mandira bedi
સ્પોર્ટ્સ એન્કરે 19 વર્ષ બાદ કર્યો મોટો ખુલાસો, ક્રિકેટર પર ગંભીર આરોપ લગાવતા ચકચાર
બોલીવુડ અભિનેત્રી અને સ્પોર્ટ્સ એન્કરિંગ માટે પ્રખ્યાત મંદિરા બેદીએ 19 વર્ષ પછી હવે મોટો ખુલાસો કર્યો છે અને ક્રિકેટરો પર ખરાબ વર્તન કરવાનો આરોપ પણ લગાવ્યો છે
Mar 7,2022, 16:42 PM IST
Raj Kaushal
અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું નિધન
નાના પડદાથી લઈને મોટા પડદા અને ક્રિકેટ જગતમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી મંદિરા બેદી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પતિ રાજ કૌશલનું બુધવારે અચાનક નિધન થઈ ગયું. હજુ સુધી તેમના નિધન અંગે કોઈ અધિકૃત જાણકારી સામે આવી નથી.
Jun 30,2021, 10:23 AM IST
mandira bedi
શું 49 વર્ષની ઉંમરમાં Mandira Bedi બનવાની છે માં? શેર કરી બેબી બંપની તસવીર
આ વખતે મંદિરા (Mandira Bedi) પોતાના બેબી બંપના લીધે ચર્ચામાં છે. જોકે તાજેતરમાં જ મંદિરા (Mandira Bedi Baby Bump) એ બેબી બંપ ફ્લોન્ટ (Mandira Bedi Flaunts Baby Bump) કરતાં પોતાની એક તસવીર પોસ્ટ કરી છે.
Jun 6,2021, 21:14 PM IST
mandira bedi
પીળા રંગની બિકિનીમાં Mandira Bedi એ પાથર્યો જાદૂ, SEE PHOTOS
બોલીવુડ એક્ટ્રેસ મંદિરા બેદી (Mandira Bedi) પોતાના હોટ લુક્સથી ચર્ચામાં છે.
Dec 21,2020, 22:15 PM IST
મંદિરા બેદી
દિવસેને દિવસે વધુ જવાન થઈ શાહરૂખની આ એક્ટ્રેસ
બોલિવુડમાં અનેક ફિટનેસ ફ્રીક અભિનેત્રીએ છે, જેમાં મંદિરા બેદીનું નામ પણ સામેલ છે. મંદિરા હાલ માલદીવ્સમાં હોલિડે સેલિબ્રેટ કરી રહી છે. એક્ટ્રેસે પોતાની તસવીર ઈન્સ્ટાગ્રા એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે રેડ બિકીનીમાં નજર આવી રહી છે. મંદિરા 46 વર્ષની ઉંમરમાં એટલી ફિટ છે કે, ફોટો જોઈને ફેન્સ તેની ફિટનેસના મંત્ર પૂછે છે. ઉલ્લેખનીય છે કે, મંદિરા ગત વર્ષે દીકરા અને પતિની સાથે માલદીવમાં રજા મનાવવા ગઈ હતી. માલદીવ્સ મંદિરા ઉપરાંત અનેક સેલિબ્રિટીઝ માટે પરફેક્ટ ડેસ્ટિનેશનલ છે.
Jul 24,2019, 9:59 AM IST
mandira bedi
મંદિરાએ ડેનિમ બિકિનીમાં પોસ્ટ કરી તસ્વીર થઇ Viral
મંદિરા પોતાની ફિટનેસ બાબતે ખુબ જ કોન્શીયસ છે અને તે સોશ્યલ મીડિયા પર પણ દેખાડતી પણ રહે છે
Jun 2,2018, 19:30 PM IST
Trending news
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો