हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Meen
Meen News
Shani Gochar
મીનમાં પ્રવેશ કરતાની સાથે જ શનિ આ 3 રાશિવાળાને છૂપા ખજાના દેખાડશે, ધન-સંપત્તિ વધશે
કર્મફળના દાતા શનિને નવગ્રહમાંથી સૌથી શક્તિશાળી ગ્રહોમાંથી એક ગણવામાં આવે છે. શનિ ગ્રહને તમામ ગ્રહોમાં ન્યાયાધીશ કે દંડનાયકની ઉપાધિ પણ મળેલી છે. કારણ કે તેઓ જાતકોને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. આ કારણે શનિ સૌથી ક્રૂર ગ્રહ ગણાય છે. શનિ સૌથી ધીમી ગતિથી ગોચર કરનાર ગ્રહ છે. તે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. શનિ લાંબા સમયથી કુંભ રાશિમાં છે અને માર્ચ 2025 સુધી ત્યાં રહેશે. ત્યારબાદ રાશિ પરિવર્તન કરીને ગુરુની રાશિ મીનમાં ગોચર કરશે.
Nov 7,2024, 15:11 PM IST
Chandra Grahan 2024
ધૂળેટીના દિવસે જ ચંદ્રગ્રહણ, રાહુ-સૂર્ય બનાવશે અશુભ યોગ, આ રાશિવાળા સાવધાન!
કેટલીક રાશિઓ માટે આ સમયગાળો નુકસાનકારક સાબિત થઈ શકે છે. જાણો કોણે સાચવીને રહેવું પડશે.
Feb 27,2024, 9:35 AM IST
Shukra Gochar
ધન-વૈભવના દાતા જલદી કરશે ગોચર, આ 3 રાશિવાળાને અઢળક આકસ્મિક ધનલાભ થશે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર 31 માર્ચના રોજ સાંજે 4.54 વાગે પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. શુક્રનું પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશવાથી અનેક રાશિઓને લાભ થશે. તો કેટલાકે સંભાળીને રહેવાની પણ જરૂર છે. જાણો શુક્રના મીન રાશિમાં પ્રવેશવાથી કઈ રાશીઓના જીવન પર સકારાત્મક પ્રભાવ પડશે....
Jan 22,2024, 11:50 AM IST
Rahu
2024માં બનશે વિનાશકારી 'અંગારક યોગ', આ 3 રાશિવાળા સાવધાન! નહીં તો ધનોત પનોત નીકળશે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવા વર્ષમાં રાહુની સ્થિતિની વાત કરીએ તો તે મીન રાશિમાં ગોચર કરશે. આવામાં રાહુની અનેક ગ્રહો સાથે યુતિ થશે. ત્યારે રાહુની ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ સાથે પણ યુતિ બની રહી છે. જેનાથી અંગારક નામનો અશુભ યોગ બની રહ્યો છે. મંગળ અને રાહુની આ યુતિથી બની રહેલા અંગારક યોગથી કઈ રાશિવાળાઓએ સાવધ રહેવું પડશે તે ખાસ જાણો.
Dec 17,2023, 7:18 AM IST
Rahu
1000 વર્ષ બાદ અત્યંત દુર્લભ સંયોગ બનશે, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે, લાભ જ લાભ
નવું વર્ષ 2024 જલદી શરૂ થવાનું છે. હજુ જો કે થોડા દિવસો બાકી છે. વર્ષ બદલાવવાની સાથે 12 રાશિઓના જીવનમાં પણ ખુબ ફેરફાર જોવા મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની સ્થિતિ મુજબ કોઈ પણ જાતકના ભવિષ્ય અંગે ઘણું બધુ જાણી શકો છો.
Dec 12,2023, 16:35 PM IST
Vakri Guru
ગુરુની ઉલ્ટી ચાલ આ 3 રાશિવાળાને કરી નાખશે માલામાલ! કરિયરમાં મોટી સફળતા અપાવશે
Vakri Guru in Meen 2023: જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને ખુબ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. તેને દેવગુરુ કહેવામાં આવ્યા છે. ગુરુ સુખ અને સૌભાગ્ય આપનારો ગ્રહ છે. કુંડળીમાં ગુરુનું શુભ હોવું ખુબ લાભ આપે છે. જો કુંડળીમાં ગુરુ શુભ હોય તો જાતકો ખુબ સુખી અને સૌભાગ્યશાળી જીવન જીવે છે.
Jul 18,2023, 9:59 AM IST
Budh Guru Yuti 2023
Budh Guru Yuti 2023: ગુરુ બુધના નીચ ભંગ રાજયોગથી આ 5 રાશિઓને મોટી પ્રગતિના યોગ
Budh Guru Yuti 2023: મીન રાશિ બુધ ગુરુ યુતિ શરૂ થઈ ગઈ છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષ ચેતન પટેલે જણાવ્યું કે આમ તો મીન રાશિ એ બુધની કમજોર રાશિ છે કારણ અહી બુધ નીચનો બને છે પરંતુ અહી સાથે ગુરુ છે આ રાશિ ગુરુની સ્વ રાશિ છે અહી ગુરુ બળવાન બને છે તા બુધ 16 માર્ચ સવારે 10.33 કલાક થી તેની કમજોર રાશિમાં એટલે કે મીન રાશિમાં સંક્રમણ શરૂ કર્યું છે , પરંતુ અહી ગુરુ પહેલે થી જ મીન રાશિમાં છે, તેથી તે નીચ ભંગ રાજ યોગ રચે છે..
Mar 19,2023, 17:23 PM IST
Guru Shukra Yuti
12 વર્ષ બાદ આ 2 ગ્રહો મચાવશે એવી ધમાચકડી, આ 3 રાશિવાળાને થશે ધન-સંપત્તિના ઢગલા
ગુરુ મીન રાશિમાં ભ્રમણ કરે છે અને શુક્રએ 15 ફેબ્રુઆરીથી મીનમાં પ્રવેશીને શુક્ર અને ગુરુની યુતિ બનાવી છે. આ યુતિનો સીધો પ્રભાવ આમ તો 12 રાશિના જાતકો પર પડશે પરંતુ 3 રાશિવાળાને ધનલાભ અને જબરદસ્ત પ્રગતિના યોગ બની રહ્યા છે. ખાસ જાણો આ 3 રાશિઓ વિશે...
Feb 21,2023, 15:46 PM IST
Shukra Gochar 2023
શુક્ર ગોચર: આજથી બનશે 'માલવ્ય રાજયોગ', 25 દિવસ સુધી આ 4 રાશિવાળા પર છપ્પરફાડ ધનવર્ષા
Venus Transit 2023: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન, લક્ઝી, પ્રેમ અને રોમાન્સનો કારક ગણવામાં આવ્યો છે. આથી શુક્રનું ગોચર તમામ રાશિના લોકોની આર્થિક સ્થિતિ, સુખ, લવ લાઈફ પર અસર કરે છે. આજે 15 ફેબ્રુઆરી 2023ના રોજ શુક્ર ફરીથી ગોચર કરી રહ્યો છે. શુક્ર રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે.
Feb 15,2023, 8:57 AM IST
Trending news
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી
Shreyas Iyer
શ્રેયસ અય્યર પર થયો કરોડોનો વરસાદ, પંતે થોડી જ મિનિટોમાં તોડ્યો IPLનો 'રેકોર્ડ'
Shani Mangal Yuti
7 ડિસેમ્બરથી આ 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ થશે શરૂ,ષડાષ્ટક યોગની સાથે શનિ-મંગળ દેવ મેહરબાન
Job
આ છે ટોપ ડિગ્રી કોર્સ, જેમાં અભ્યાસ કર્યો તો કમાશો પૈસા જ પૈસા, લાખ રૂપિયા પગાર