हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MNP
Mnp News
TRAI
TRAI એ બદલી દીધો MNP નિયમ, સિમ ખોવાઇ ગયું તો હવે આટલા બધા દિવસ જોવી પડશે રાહ
TRAI Rules for SIM Port: ટ્રાઇ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) નિયમોમાં ફેરફાર કરી દીધા છે. નવા નિયમ અનુસાર જો તમે તાજેતરમાં જ પોતાનું સિમ બદલી દીધું છે તો તમે તમારો મોબાઇલ નંબર બીજા નેટવર્ક પર પોર્ટ કરી શકશો નહી.
Mar 18,2024, 11:32 AM IST
Ahmedabad
પાર્કિંગ મામલે અમદાવાદ મહાનગરપાલિકાની કાર્યવાહી, 16 જેટલી દુકાનો કરી સીલ
મહાનગરપાલિકાના પશ્ચિમ એસ્ટેટ વિભાગની કડક કાર્યવાહી, પાર્કિંગ મામલે મહાનગરપાલિકાએ 16 દુકાનો સીલ કરી. સહજાનંદ કોલેજથી નહેરુનગર સુધીના માર્ગ પર હાથ ધરવામાં આવી કામગીરી.
Aug 23,2019, 12:47 PM IST
જામનગર
જામનગર: સ્વિમિંગ પૂલમાં સ્નાન કરતી મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
મનપાના સ્પોર્ટસ સંકુલના સ્વિમિંગ પૂલમાં સ્નાન કરતી મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. મહિલાઓના સ્વિમિંગ સમયે ફોટો અને વીડિયોની મનાઇ હોવા છતા મહિલા કોચે ફેસબુક પર વીડિયો લાઇવ કરતા વિવાદ સર્જાયો હતો. વિવાદ સર્જાતા મહિલાએ તેના ફેસબુક પેજ પરથી વીડિયો ડિલિટ પણ કર્યો હતો.
Jul 27,2019, 16:26 PM IST
ટ્રાઇ
કરોડો યૂજર્સ માટે મોટી ખુશખબરી, હવે સરળતાથી પોર્ટ કરી શકશો મોબાઇલ નંબર
જો તમે તમારી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની દ્વારા મળતી સુવિધાઓથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. ટેલીકોમ રેગુલેટર ટ્રાઇ (TRAI)એ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP)ની પ્રોસેસને પહેલાં કરતાં વધુ સરળ કરી દીધી છે. ટ્રાઇએ સર્વિસને એરિયાની અંદર નંબર પોર્ટ કરવા સાથે જોડાયેલી રિક્વેસ્ટ માટે બે વર્કિંગ દિવસનો સમય નક્કી કર્યો છે. એમએનપી હેઠળ એક મેસેજ દ્વારા બીજી કંપનીમાં જવા માટે રિક્વેસ્ટ કરી શકો છો. જો બીજી તરફ એક ટેલીકોમ સર્કલથી બીજા ટેલિકોમ સર્કલમાં નંબર બદલવા સાથે સંકળાયેલી રિક્વેસ્ટ માટે 4 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
Dec 15,2018, 12:47 PM IST
Trending news
india china
મહાકુંભ વચ્ચે ચીનથી આવ્યા સારા સમાચાર, હજારો ભક્તોની મનની ઈચ્છા થશે પૂર્ણ
Anand
યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ! આ શહેરમાં બની લવ જેહાદની ઘટના
Harsh Sanghvi
ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, મહાકુંભ માટે હર્ષ સંઘવીની ફરી મોટી જાહેરાત
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ