हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Moghwari
Moghwari News
Moghwari
મોંઘવારી કોરોના મહામારી કરતા પણ ખરાબ છે... કહેતા રડી પડ્યા અમદાવાદના ગૃહિણી
મોંઘવારીએ પોતાની હદ વટાવતા મહિલાઓ ચિંતાતુર બની છે. આ મામલે અમદાવાદની કેટલીક મહિલાઓએ zee 24 કલાક ની સામે પોતાની વ્યથા ઠાલવી. આ દરમિયાન એક મહિલાની આંખો મોંઘવારીને કારણે ભીની થઇગઈ. તેમણે રડમસ અવાજમાં મોંઘવારીને લઈને પરિવારની પરિસ્થિતિ માટે વેદના ઠાલવી હતી. ગૃહણીઓને આ સમય કોઈ કપરાકાળથી ઓછો ન લાગતો હોવાનું તેમણે જણાવ્યું.
May 15,2022, 8:02 AM IST
મોઘવારી
તહેવારો પૂર્વે ‘તેલનો ખેલ’, સીંગતેલના ભાવમાં થયો 100 રૂપિયાનો વધારો
મોઘવારીમાં થતા સતત વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ સતત ખોરવાઇ રહ્યું છે. તેવામાં સિંગતેલના ભાવ આજે આસમાને પહોચી ગયા છે. સામાન્ય રીતે તહેવાર સમયે સિંગતેલના ભાવમાં વધારો થતો જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે સાતમ આઠમ તહેવાર પૂર્વે સિંગતેલના ભાવમાં ડબ્બે 100 રૂપિયા જેટલો ભાવ વધારો 20 દિવસમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૦ દિવસમાં નવી મગફળીના સિંગતેલના ભાવમાં 15 કિલોએ 120 રૂપિયાનો વધારો થવા પામ્યો છે. જયારે જૂની મગફળીના સિંગતેલના ભાવમાં ડબ્બે 20 દિવસમાં 90 રૂપિયાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે.
Jun 26,2019, 17:36 PM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં