हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
149/ 5
(37.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mushroom Cultivation
Mushroom cultivation News
mushroom
વિશ્વમાં સૌથી નફાકારક છે આ ખેતી, પૈસાનો થશે વરસાદ! સિઝન આવે તે પહેલાં કરી લો તૈયારી
Mushroom Cultivation : મશરૂમની ખેતીના વ્યવસાયમાં મશરૂમ ઉત્પાદન માટે પર્યાવરણને ધ્યાનમાં લેવું ખુબ જ જરૂરી છે. વિવિધ જાતોને વિવિધ પ્રકારના પર્યાવરણની જરૂર હોય છે. ઓઇસ્ટર મશરૂમમાં કેટલીક મૂળભૂત પર્યાવરણીય જરૂરિયાતો હોય છે જેમ કે 15 થી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન.
Feb 11,2024, 18:06 PM IST
gujarat
હવે ઘરમા જ થશે ખેતી! અલગ ખેતર લેવાની જરૂર નથી, મળે છે તાલીમ અને સરકાર આપે છે સબસિડી
સૌથી મોટી વાત એ છે કે મશરૂમની ખેતી પાર્ટ ટાઈમ કામ છે, જેમાં મહિલાઓ, યુવાનો અને નિવૃત લોકો જોડાઈને સારી એવી કમાણી કરે છે. જમ્મુ કાશ્મીરનું વહીવટી તંત્ર આ માટે લોકોને મદદ કરે છે.
Dec 16,2023, 21:50 PM IST
Mushroom Cultivation
ખેતી કરી તો કરોડપતિ બની જશો, દુનિયાના સૌથી મોંધા મશરૂમની એડવાન્સમાં થાય છે બુકિંગ
Agriculture News: ગુચ્છી મશરૂમ - આ જંગલી મશરૂમ માત્ર હિમાલયના પર્વતોને અડીને આવેલા વિસ્તારોમાં જ જોવા મળે છે. મુખ્યત્વે ચીન, નેપાળ, ભારત અને પાકિસ્તાનને અડીને આવેલી હિમાલયની ખીણોમાં મશરૂમ જાતે જ ઉગે છે. તેને સ્પોન્જ મશરૂમ પણ કહેવામાં આવે છે, જેમાં ઘણા ઔષધીય ગુણો છે.
Jun 16,2023, 20:54 PM IST
Mushroom Cultivation
Most Expensive Mushroom: આ છે દુનિયાના સૌથી મોંઘા મશરૂમ, આ જાતો છે અત્યંત દુર્લભ
Expensive Mushroom: આ મશરૂમની ખેતી કરવી એ નફાકારક સોદો સાબિત થશે. મશરૂમની કેટલીક જાતો અત્યંત દુર્લભ છે. આ સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે, પરંતુ તમારે તેને ખરીદવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડી શકે છે.
Apr 19,2023, 12:49 PM IST
Mushroom Cultivation
Most Expensive Mushroom: આ છે દુનિયાના સૌથી મોંધા મશરૂમ, એડવાન્સમાં થાય છે બુકિંગ
Mushroom Cultivation: તમે વ્હાઇટ ઓયસ્ટર મશરૂમનું નામ તો ઘણું સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે તમને બ્લુ ઓયસ્ટર મશરૂમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફેટ અને ફાઈબરનો ખૂબ જ સારો સ્ત્રોત છે.
Jan 20,2023, 23:45 PM IST
Mushroom Cultivation
આ છે વિશ્વનો સૌથી જૂનો દેશ કયો છે? ભારતનો નંબર કયો છે? સંપૂર્ણ યાદી જુઓ
histroy of india: વિયેતનામનો ઇતિહાસ 2700 વર્ષથી વધુ જૂનો છે. તમને જણાવી દઈએ કે વિયેતનામ યુદ્ધ દરમિયાન ભારતે અમેરિકાની ભૂમિકાની કડક નિંદા કરી હતી. કંબોડિયા-વિયેતનામ યુદ્ધ દરમિયાન વિયેતનામને મદદ કરનાર દેશોમાં ભારત પણ એક હતું.
Jan 20,2023, 23:30 PM IST
business idea
સ્માર્ટફોન કરતાં પણ સસ્તા રોકાણમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે તાબડતોડ નફો
જો તમે પણ ઓછા રોકાણ સાથે બમ્પર અર્નિંગ બિઝનેસ પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અમે તમારા માટે એવો બિઝનેસ આઈડિયા લાવ્યા છીએ કે તમે ઘરે બેસીને શરૂ કરી શકો છો અને સારા પૈસા કમાઈ શકો છો. આ મશરૂમની ખેતીનો બિઝનેસ આઈડિયા છે. તમે તેને માત્ર 5 હજાર રૂપિયામાં શરૂ કરી શકો છો. તમારે આ વ્યવસાયમાં વધુ સંસાધનોની પણ જરૂર પડશે નહીં. ચાલો આ વ્યવસાય (મશરૂમ ફાર્મિંગ બિઝનેસ આઈડિયાઝ) વિશે વિગતવાર જાણીએ.
Dec 24,2021, 17:07 PM IST
Trending news
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે
Birth Sign Personality
આ 3 રાશિના લોકો છોડી દે છે પોતાના જીવનસાથીને, જાણો તમારું પણ ભવિષ્ય