हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
61/ 3
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nadiyad
Nadiyad News
breaking news
લાજવાના બદલે ગાજી ઉર્વશી! તરણેતરના મેળાને પરણેતરનો મેળો ગણાવીને વધુ એક વિવાદ સર્જ્યો
નડિયાદમાં નવરાત્રિમાં વિવાદિત વાણીથી વિવાદ છેડનારી ઉર્વશી સોલંકીએ પોતાના બફાટ બદલ માફી માગવાનો ઈનકાર કર્યો છે. એટલું જ નહીં તેણે સુરેન્દ્રનગરના જગવિખ્યાત તરણેતરના મેળાને પરણેતરનો મેળો ગણાવીને વધુ એક વિવાદ ઊભો કર્યો છે.
Oct 24,2023, 21:06 PM IST
breaking news
'આ 9 દિવસ સેટિંગ ના થયું તો જોવી પડશે રાહ...', નવરાત્રિમાં કોણે કર્યું આવું નિવેદન?
કલાકાર ઉર્વશી સોલંકીએ બફાટથી લોકોમાં રોષ છે. નવરાત્રિ આયોજનમાં લોકોને સ્ટેજ પરથી આ કલાકારે એવું કહ્યું કે, ગુજરાતીઓ પ્રેમની અભિવ્યક્તિ માટે વેલેન્ટાઈન્સ ડેન નહીં પરંતુ ગરબાની રાહ જુએ છે.
Oct 22,2023, 14:43 PM IST
gujarat
ક્રિકેટર અક્ષર પટેલનું યોજાયું ગ્રાન્ડ રીસેપ્શન, જાણો શું છે વેજીટેરિયન મેનુમાં...?
અક્ષર પટેલના ગ્રાન્ડ રિસેપ્શન માં લગભગ 2500 જેટલા મહેમાનો ને આમંત્રિત કરવામાં આવ્યા. જેમાં નજીકના સાથી મિત્રો, જાણીતા ઇન્ડિયન ક્રિકેટરો, રાજકીય નેતાઓ અને પરિવારજનોને જ આમંત્રણ આપવામાં આવ્યુ હતું. અક્ષર પટેલના રિસ્પેશનમાં 1100 રુપિયાની એક પ્લેટ રાખવામાં આવી.
Jan 27,2023, 21:00 PM IST
gujarat
ગુજરાતમાં આવેલું છે “દીકરાનું ઘર”: દરેક દીકરા-વહુએ વાંચવા જેવી સ્ટોરી...
દીકરાનું ઘર એ નામ જ કાફી છે, સમજવા માટે કે અહીંયા કોણ રહેતું હશે. દીકરાના ઘરમાં જેના સંતાનો પોતાના માતા પિતાને તરછોડીને જતા હોય છે, અથવા તો એકલવાયું જીવન જીવતા લોકો હોય છે, તેઓ અહીં આવીને રહેતા હોય છે.
Jan 15,2023, 14:03 PM IST
gujarat
નડિયાદમાં BSF જવાનને મોતના ઘાટ ઉતાર્યો, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ, જાણો વિગતે
ખેડા જિલ્લાના ચકલાસીમાં ગતરાત્રીના સુમારે એક અરેરાટીભરી ઘટના બની છે. જેમાં એક બીએસએફ જવાનની હત્યા કરવામાં આવી છે. બીએસએફ જવાને તેની દીકરીનો વિડીયો વાયરલ કરતા આરોપીઓને ઠપકો આપ્યો હતો.
Dec 25,2022, 19:16 PM IST
Navratri 2022
નડિયાદના માઈમંદિરમાં છે નવરાત્રિની અનોખી પરંપરા, માથે ગરબો લઈ વર્ષોથી થાય છે ઉજવણી
હાલ ગુજરાતમાં માથે ગરબો મુકીને ગરબા રમવાની પ્રથા લગભગ લુપ્ત થઈ ગઈ છે. ત્યારે નડિયાદના માઈમંદિરના નામે પ્રસિદ્ધ શ્રી માઈધર્મ આદ્યપીઠ સ્થાનમાં વર્ષોથી માઈભક્તો માથે ગરબો મુકીને નવ દિવસ ગરબે ઘુમે છે. દેશ વિદેશથી આ વિશેષ ગરબાનો નજારો જોવા માટે માઈભક્તો અહીં આવતા હોય છે.
Sep 26,2022, 14:53 PM IST
gujarat
ભાજપમાં જોડાવાની વાત પર NCPના જયંત બોસ્કીનું નિવેદન; 'ગોવિંદભાઈને હવે ટિકિટ નહીં....
ભાજપમાં જોડાવાની વાત પર NCPના જયંત બોસ્કીએ મૌન તોડીને નિવેદન આપી દીધું છે. જયંત બોસ્કીએ જણાવ્યું છે કે હું NCPમાં છું અને CNPમાં જ રહીશ. નડીયાદમાં ખિલખિલાટ વાનના લોકાર્પણમાં બોસ્કી જોડાયો હતો.
Jan 11,2022, 14:42 PM IST
gujarat
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો; બાળકના શરીરમાંથી 11,000 વોલ્ટનો કરંક પસાર થયા બાદ...
11 હજાર વોટનો કરંટ પસાર થયો હોવાને કારણે બાળકના મોટાભાગના બધા જ અંગો ફેઈલ થઈ ગયા હતા. બાળકનું હૃદય માત્ર 5 થી 10 ટકા જ પંપીંગ કરતુ હતુ. ફેફસા અત્યંત નાજુક થઈ ગયા હતા અને ફેફસામાંથી સતત લોહી વહી રહ્યું હતું. મગજ ઉપર ખુબ જ સોજો આવી ગયો હતો.
Jan 11,2022, 12:09 PM IST
શેરી મહોલ્લાની ખબર
શેરી મહોલ્લાની ખબર: નડિયાદના રહીશોની છે આ સમસ્યા? જુઓ વીડિયો
શેરી મહોલ્લાની ખબરમાં આજે વાત કરીશુ નડિયાદના ભાથીજી મહોલ્લાની. સીટી જીમખાના વિસ્તારમાં આ ભાથીજી ફળીયુ આવેલ છે. જ્યા વસતા 1 હજારથી વધુ લોકો પીવાના પાણીની સમસ્યાથી હેરાન છે. સ્થાનિકોનો આક્ષેપ છેકે છેલ્લા પાચ વર્ષ કરતા વધારે સમયથી તેઓને નગર પાલિકાનું પીવાનુ પાણી મળી રહ્યું નથી.
Dec 12,2019, 17:50 PM IST
Sheri Maholla Ni Khabar
શેરી મહોલ્લાની ખબર: નડિયાદનો આ વિસ્તાર હજુ પ્રાથમિક સુવિધાથી વંચિત
શેરી મહોલ્લાની ખબર: નડિયાદનો આ વિસ્તાર હજુ પ્રાથમિક સુવિધાથી વંચિત
Nov 22,2019, 18:23 PM IST
ફેમિલી કોર્ટ
પત્નીના ભરણપોષણની રકમ તરીકે પતિએ રૂ.80,000નું પરચુરણ આપ્યુ!
વજનદાર કોથળા જોઈને કોર્ટ અને કોર્ટમાં હાજર વકીલો પણ અચરજ પામ્યા હતા.
Aug 30,2018, 10:49 AM IST
Trending news
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું