हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Narmada police
Narmada police News
Narmada police
પોલીસ આદિવાસીઓનો ડ્રેસ પહેરીને આરોપીને ઝડપવા પાંચ કિલોમીટર જંગલમાં ગયા અને...
ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં મોટર સાઇકલ ચોરી કરતી ટોળકીના બે સભ્યોને ચોરી કરેલ કુલ ૮ મોટર સાઇકલ કિ.રૂ. 3,40,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નર્મદા લોકલ ક્રાઇમબ્રાંચ. નર્મદા એલસીબી પોલીસ ઝડપી પાડતી નર્મદા એલસીબી પોલીસે ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં મોટર સાઇકલ ચોરી કરતી ટોળકીના બે સભ્યોને ચોરી કરેલ કુલ 8 મોટર સાઇકલ 3,40,000 ના મુદ્દામાલ સાથે નર્મદા LCB પોલીસે 2 આરોપીને બાઈક ચોરીના ગુન્હામાં પકડી પાડ્યા છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી સમયાંતરે 8 બાઈકની ચોરી થઈ હતી.
Apr 29,2022, 18:55 PM IST
gangraped
નર્મદાના દેડિયાપાડામાં ધોરણ-11ની વિદ્યાર્થિની પર ગેંગરેપ, છ આરોપીની ધરપકડ
નર્મદા જિલ્લામાં વિદ્યાર્થિની પર બળાત્કારના સમાચાર સામે આવ્યા છે. હાલ તો પોલીસે ઘટનામાં સંડોવાયેલા છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
Feb 3,2022, 14:05 PM IST
gujarat police
સોમવારે બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નકલી પોલીસની સ્કવોર્ડ પહોંચી અને પછી...
આમ તો ગઈ કાલે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હતું. જો કે પોલીસનો ડ્રેસ પહેરી અંદર ઘુસવા જતા કેટલાક યુવાનોનો ભાંડો ફૂટ્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સોમવારે નકલી પોલીસ અસલી પોલીસનો રોફ મારી ઘુસવા જતા એમનો ભાંડો ફૂટ્યો હતો. બાદમાં પોલીસે પૂછતાછ હાથ ધરતા પોતે નકલી પોલીસનો ડ્રેસ પહેર્યો હોવાનું ખુદ કબુલ્યું હતું.
Aug 24,2021, 17:00 PM IST
SOU
સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા પહેલા ખાસ ધ્યાન રાખજો,સામે આવ્યું ટિકિટનું મસમોટુ કૌભાંડ
સ્ટેચ્યુ ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૧૨ છેડછાડ કરેલ ટીકિટ ઝડપાઈ છે. જેને કારણે સત્તાવાળાઓએ પ્રવાસીઓને જાહેર અપીલ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રોજેકટની ટિકિટ SOU ની વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનથી જ બૂક કરાવવાનો આગ્રહ રાખે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ બની ચૂકયું છે, ત્યારે કેટલાક ખાનગી ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકિટોમાં છેડછાડ કરી પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરી વધુ પૈસા પડાવવાનો ગોરખધંધો સ્ટેચ્યુ ઓફ યુનિટીના જાગૃત સ્ટાફે પકડયો છે.
Jul 31,2021, 20:20 PM IST
statue of unity
Narmada: 1000 રૂપિયા માટે દાદાગીરી કરનારા 5 પોલીસ કર્મચારીએ ગુમાવી નોકરી
કેવડિયા ખાતે જંગલ સફારી પાર્કમાં પોલીસ કર્મચારીઓની દાદાગીરીના CCTV વાયરલ થયા બાદ હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જંગલ સફારી પાર્કમાં પ્રવેશ બાબતે 5 પોલીસ કર્મચારીએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. ત્યાર બાદ સિક્યુરિટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. જો કે નર્મદા SP દ્વારા પાંચેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ સિક્યુરિટી સ્ટાફ દ્વારા હડતાળ સમેટી લેવામાં આવી છે.
Mar 11,2021, 16:08 PM IST
tribal area
new experiment by the police to raise awareness in the tribal area
new experiment by the police to raise awareness in the tribal area
Apr 15,2020, 12:35 PM IST
Trending news
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'
gujarat
‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..
bullion
ઓહ બાપ રે! આ વર્ષે જ સોનું આ સ્તરે પહોંચશે, રોકાણકારોને થઈ જશે ચાંદી જ ચાંદી
scam of Rajkot Municipal Corporation
સાગઠિયાનું વધુ એક કારસ્તાન! ગેરકાયદે જમીન પર ખડકી દેવાઈ સ્કૂલ, શું તંત્ર અગ્નિકાંડની
health
યુરિક એસિડનો કાળ છે આ જ્યુસ, થોડા દિવસમાં છૂમંતર થઈ જશે દુખાવો
Tech News Hindi
iPhone યૂઝર્સ માટે iOS 18.1 અપડેટ; મળશે બગથી છુટકારો, જાણો કેવી રીતે ઇન્સ્ટોલ કરશો
Stock Market Crash
રોકાણકારો માટે આ અઠવાડિયું દુઃસ્વપ્ન સાબિત થયું, 16 લાખ કરોડનું નુકસાન થયું
gujarat
સહકારી સંઘની ચૂંટણીમા બળવાખોરોએ મારી બાજી! ભાજપે મેન્ડેડ વાળા ઉમેદવારોનો કારમો પરાજય
entertainment
આલિયાની 'અલ્ફા' ક્રિસમસ પર થશે રિલીઝ, ફિલ્મમાં એક્શન જોઈને લોકોના રુંવાડા ઉભા થઈ જશે
health
Health benefits: ઘી અને હળદરવાળું દૂધ પીવું કેમ છે જરૂરી? જાણો આના 7 જબરદસ્ત ફાયદા