हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nirbhaya case
Nirbhaya case News
નિર્ભયા કેસ
વધુ એકવાર નિર્ભયાના આરોપીઓની ફાંસી ટળી
નિર્ભયાના ચારેય દોષીતોની ફાંસી એકવાર ફરી ટળી ગઈ છે. નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસના ચારેય આરોપીઓમાંથી એક પવનની દયા અરજી રાષ્ટ્રપતિની સામે પેન્ડિંગ હોવાને કારણે પટિયાલા હાઉસ કોર્ટે આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. પૂર્વ આદેશ પ્રમાણે ચારેયને કાલે 3 માર્ચે સવારે 6 કલાકે ફાંસી થવાની હતી. આજે પવનની ક્યૂરેટિવ અરજી સુપ્રીમ કોર્ટે નકારી દીધી હતી, તો સાથે પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવવાની અક્ષય અને પવનની અરજી નકારી હતી. આ વચ્ચે પવને રાષ્ટ્રપતિની પાસે દયા અરજી દાખલ કરી છે.
Mar 2,2020, 19:35 PM IST
નિર્ભયા કેસ
નિર્ભયાના તમામ દુષ્કર્મીઓની ફાંસી નક્કી
Nirbhaya Case Hearing નિર્ભયા બળાત્કાર કેસના દોષીતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટમાં સોમવારે લગભગ 1 કલાક ચાલેલી સુનાવણી બાદ નિર્ભયાના દોષીતોને ફાંસી પર લટકાવવા માટે 3 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. નવા ડેથ વોરંટ અનુસાર 3 માર્ચે સવારે 6 કલાકે નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવામાં આવશે.
Feb 18,2020, 0:15 AM IST
Nirbhaya case
Nirbhaya Case: નહીં બચી શકે નિર્ભયાના દોષિતો, પવનની અરજી ફગાવાઈ
નિર્ભયા કેસના ચારેય દોષીતો ને 1 ફેબ્રુઆરી એ સવારે 6 કલાકે તિહાડ જેલમાં એક સાથે ફાંસી પર લટકાવાશે પણ તે પહેલા જ્યારે ડેથ વોરન્ટ જાહેર થયું.
Jan 20,2020, 18:25 PM IST
Nirbhaya gang rape case
પટીયાલા હાઉસ કોર્ટે જાહેર કર્યું ડેથ વોરંટ, નિર્ભયાના દોષીઓને 1 ફેબ્રુઆરીએ ફાંસી
નિર્ભયા કેસમાં ટ્રાયલ કોર્ટે ચારેય દોષિતો માટે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે. જે મુજબ આ ચારેય દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની હતી. પરંતુ એક દોષિતે દય અરજી કરી હતી અને તેની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધા બાદ પ્રકિયા મુજબ નવું ડેથ વોરન્ટ બહાર પાડવું પડયું અને ફાંસીની તારીખ આગળ વધારવી પડી.
Jan 17,2020, 19:25 PM IST
Nirbhaya gang rape case
નિર્ભયા કેસ: આરોપી મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી
નિર્ભયા કેસ (Nirbhaya Gangrape Case) માં ફાંસીની સજા પામેલા દોષિત મુકેશ સિંહ (Mukesh Singh) ની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) ફગાવી દીધી છે. આ અગાઉ ગૃહ મંત્રાલયે આ અરજી રાષ્ટ્રપતિ (President) ને મોકલી હતી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ અગાઉ સ્પષ્ટ કરી દેવાયું હતું કે રાષ્ટ્રપતિ દયા અરજી પર નિર્ણય લેવામાં વાર લગાડશે નહીં. અત્રે જણાવવાનું કે ગુરુવારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મુકેશની દયા અરજી ફગાવવાની ભલામણ ગૃહ મંત્રાલયને મોકલી હતી.
Jan 17,2020, 14:50 PM IST
Nirbhaya case
નિર્ભયા કેસમાં 22 જાન્યુઆરીએ દોષિતોને ફાંસી આપવા પર સસ્પેન્સ
નિર્ભયા (Nirbhaya case) ના આરોપી મુકેશની અરજી પર દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાનો આરોપી મુકેશને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. સાથે જ ડેથ વોરન્ટ પર પ્રતિબંધ લગાવવાનો પણ ઈન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલે સેશન્સ કોર્ટ જાય. આ સાથે જ હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. મુકેશના વકીલે કહ્યું કે, તેઓ ખુદ ડેથ વોરન્ટ પર રોક લગાવવા માટે નીચલી અદાલત જવા માંગે છે અને આખા કેસને કોર્ટની સામે રાખવા માંગે છે, પરંતુ અમે કોર્ટ પાસેથી અંતિમ રાહત માગીએ છીએ. મુકેશના વકીલે હાઈકોર્ટને કહ્યું કે, તેઓ પોતાની અરજી પરત લેવા માંગે છે, પરંતુ એક અપીલની સાથે કે ફરીથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી શકે.
Jan 15,2020, 17:55 PM IST
નિર્ભયા કેસ
નિર્ભયા કેસ: સુપ્રીમો કોર્ટે દોષિતોની પુનર્વિચાર અરજી ફગાવી
દેશને હચમચાવી દેનાર નિર્ભયા કેસ (Nirbhya Case)માં સુપ્રીમ કોર્ટ દ્વારા હત્યારા અક્ષય ઠાકુરની પુનર્વિચાર અરજીને નકારી કાઢ્યા બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં દોષીઓને જલદી ફાંસી આપવાની અરજી પર સુનાવણી શરૂ થઇ. સુનાવણી પહેલાં જજે અક્ષયની પુનર્વિચાર અરજી વિશે પૂછવામાં આવ્યું હતું.
Dec 18,2019, 17:40 PM IST
REVIEW PETITION DISMISSED
નિર્ભયા કેસ: સુપ્રીમનો ચુકાદો યોગ્ય, નિર્ભયાના માતા પિતાએ માન્યો આભાર
સુપ્રીમ કોર્ટનાં ચુકાદા અને રિવ્યૂ પિટિશન ફગાવવાથી દેશમાં એક દાખલો બેસશે, આ પ્રકારનાં અપરાઘ પણ ઘટશે
Jul 9,2018, 16:17 PM IST
Trending news
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ